સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે
*કચ્છ*

વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલ છે
*ભાવનગર*

ગુજરાતનું સૌથી મહત્વનું તેલક્ષેત્ર કયું
*અંકલેશ્વર*

કયા પાક માટે સુરત જાણીતું છે
*કેળા*

ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે
*ધારી*

કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઈટની ખાણ છે
*પાનધ્રો*

ગુજરાતમાં વિન્ડમિલ યોજના ક્યાં કાર્યરત છે
*માંડવી*

GNFCની હેડ ઓફીસ ક્યાં આવેલી છે
*ભરૂચ*

ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે
*ખંભાત*

વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે
*કાળિયાર*

ગુજરાતમાં ઘુડખર અભ્યારણ્ય ક્યાં આવેલું છે
*કચ્છનું નાનું રણ*

ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે
*ઇસબગુલ*

ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો
*1961*

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે
*વઘઇ*

ગુજરાતમાં 'આદિવાસી સંશોધન કેન્દ્ર' ક્યાં આવેલું છે
*વડોદરા*

'મીઠી વીરડી' શાના પ્રોજેકટ માટેનું સ્થળ છે
*અણુઊર્જા વિધુતમથક*

ગુજરાતમાં મીઠી વીરડી ખાતે ચાલી રહેલી 'પરમાણુ વિજમથક'ની પ્રોજેકટ ક્યાં ખસેડી લેવાયો છે
*આંધ્રપ્રદેશ*

ગુજરાતને કેટલા એગ્રો ક્લાયમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે
*આઠ*

ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ કયું છે
*અકીક*

મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે
*પુષ્પાવતી*

રણના સૌથી ઊંચા ભાગને શુ કહે છે
*લાણાસરી*

પડખાઉ જમીન એટલે કેવી જમીન કહેવાય
*પર્વતીય જંગલોની જમીન*

વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢીયારી ભેંસ માટેનો 'વઢીયાર પ્રદેશ' ક્યાં આવેલો છે
*બનાસકાંઠા*

સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કયા ખડકોનો બનેલો છે
*બેસાલ્ટ અગ્નિકૃત*

કૃષિ વિષયક બાયો ટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે
*આણંદ*

આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે
*ખેતી કરીએ ખંતથી*

દુધાળા પશુઓમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે
*મસ્ટાઈસ*

દેશની 'સોડાએશ'ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે
*95%*

ભારતમાં સૌપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ
*મહેસાણા*

જમીન સુધારણા કાર્યક્રમનું મુખ્ય હાર્દ શું છે
*ખેડે તેની જમીન*

ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે
*સુરખાબ*

ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે
*સાબરકાંઠા*

ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે
*ઘેડ*

ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે
*લિગ્નાઈટ આધારિત*

ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી ક્યાં આવેલી છે
*મીઠાપુર*

ગુજરાતમાં સુરખાબ નગરની રચના ક્યાં થઈ છે
*કચ્છનું મોટું રણ*

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
*GSFC*

ઘઉંના પાકમાં આવતા ગેરુ રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે
*મેન્કોઝેબ*

વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પોલીશિંગનું કાર્ય સુરતમાં થાય છે
*92%*

જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે
*દાંતા અને પાલનપુર*

ડેન્માર્કની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઉભું કરેલું છે
*દેવભૂમિ દ્વારકા*


💥રણધીર ખાંટ💥
*ગુજરાતી ધો.10*

નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો
*ભાવનગર (ગામ:-તળાજા)*

'આદિકવિ' તરીકે કોણ જાણીતું છે
*નરસિંહ મહેતા*

નરસિંહ મહેતા ઇ.સ.ની કઈ સદીમાં થઈ ગયા
*પંદરમી*

વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ ક્યાં થયો હતો
*મુંબઈમાં*

ગંગાબા કહળસંગ ગોહિલનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના રાજપરામાં*

ગંગાસતીએ સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને કેટલા દિવસ સુધી એક-એક રચના સંભળાવી હતી
*બાવન*

રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન કયું
*બાપુપુરા (જિ. ગાંધીનગર)*

અશોક પીતાંબર ચાવડાનું તખલ્લુસ
*બેદિલ*

અશોક પીતાંબર ચાવડાનું વતન કયું
*સુરેન્દ્રનગર જિલ્લાનું મનડાસર ગામ*

ગુણવંત ભૂષણલાલ શાહનું વતન કયું
*સુરત જિલ્લાનું રાંદેર*

ગુણવંત શાહની આત્મકથા
*'બિલ્લો ટિલ્લો ટચ' અને 'જાત ભણીની જાત્રા'*

વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન કયું
*બોટાદ*

'સંભવામિ યુગેયુગે' હાસ્યનવલ કોણે લખી છે
*રતિલાલ બોરીસાગર*

રતિલાલ બોરીસાગરનું બાળસાહિત્યમાં પ્રદાન કરાવનાર પુસ્તક કયું છે
*બાલવંદના*

રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ ક્યાં થયો હતો
*સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં*

હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન કયું
*ખંભરા (કચ્છ)*

હરીન્દ્ર દવેનો વ્યવસાય શુ હતો
*પત્રકાર*

'પ્રથમ' નામનો વિવેચન ગ્રંથ, 'પોલીટેકનિક' નામે વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહ કયા લેખકના છે
*મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર*

'કાશ્મીરનો પ્રવાસ' પ્રવાસગ્રંથ કોનો છે
*સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'*

ચંદ્રકાન્ત જેઠાલાલ પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો
*વલસાડ જિલ્લાના ધરમપુરમાં*

ચંદ્રકાન્ત પંડ્યાના નોંધપાત્ર પુસ્તકો👇🏻
*'સુદામે દીઠી દ્વારામતી (યુરોપ પ્રવાસ)*
*ઘડીક સંગ શ્યામ રંગનો (આફ્રિકાનો પ્રવાસ)*
*'વસાહતીઓનું વતન (અમેરિકા પ્રવાસ)*

'ક્ષણોમાં જીવું છું' કયા કવિના સમગ્ર કવિતાનો ગ્રંથ છે
*જયંત પાઠક*

જયંત પાઠકની નોંધપાત્ર સ્મરણકથા કઈ છે
*વનાંચલ*

જયંત હિંમતલાલ પાઠકનો જન્મ ક્યાં થયો હતો
*ગોઠ (જિ. પંચમહાલ)*

સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ
*સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં*

'ગૃહપ્રવેશ' વાર્તાસંગ્રહ કયા લેખકનો છે
*સુરેશ જોષી*

રાજેન્દ્ર કેશવલાલ શાહનું વતન
*કપડવંજ*

'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' બાળકાવ્યના સંગ્રહો કોના છે
*રાજેન્દ્ર શાહ*

'ગુડ મોર્નિંગ અમેરિકા' પ્રવાસગ્રંથ કયા લેખકનો છે
*મોહનલાલ પટેલ*

ગની દહીંવાલાનું મૂળ નામ
*અબ્દુલ ગની દહીંવાલા*

અબ્દુલ ગની દહીંવાલાનો હિન્દીમાં લખેલી નૃત્યનાટિકા કઈ છે
*જશ્ને શહાદત*

પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો
*માંડલી (હાલ રાજસ્થાનમાં આવેલા)*

પન્નાલાલ પટેલની નાટયરચનાઓ તેમના કયા પુસ્તકમાં સંગ્રહિત છે
*એળે નહિ તો બેળે*

રાવજી છોટાલાલ પટેલનો જન્મ
*ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુર*

રાવજી પટેલનો એકમાત્ર કાવ્યસંગ્રહ
*અંગત*

રાવજી પટેલનું કયા રોગના કારણે અકાળે (29 વર્ષ)અવસાન થયું હતું
*ટી.બી.*

રાવજી પટેલની બે નોંધપાત્ર નવલકથાઓ
*'અશ્રુઘર' અને 'ઝંઝા'*

રાવજી પટેલનો વાર્તાસંગ્રહ
*વૃત્તિ અને વાર્તા*


💥રણધીર ખાંટ💥
*◆સામાન્ય વિજ્ઞાન◆*

બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી
*1683માં એન્ટીવોન લ્યુવેન હોકે*

બેક્ટેરિયા નામ કોણે આપ્યું
*1829માં એરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે*

દૂધમાંથી દહીં બનાવવા કયા બેક્ટેરિયા ઉપયોગી છે
*લેકટોબેસિલાઈ*

માનવીના આંતરડામાં કયા બેક્ટેરિયા નિવાસ કરે છે
*ઈશ્વરિશિયા કોલાઈ (E.Coil)*

વાઈરસની શોધ કોણે કરી હતી
*1892માં રશિયાના ઈવાન વિસ્કીએ*

નિર્જીવ-સજીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે
*વાઈરસ*

તમાકુમાં કયા રોગનો વાઈરસ રહેલો છે
* મોઝેક*

ટામેટાંમાં કયા રોગનો વાઈરસ રહેલો છે
*બુશીસ્ટંટ*

ફૂગના અધ્યયનને શું કહે છે
*Mycology*

ફૂગના બે પ્રકાર કયા છે
*1.યીસ્ટ અને 2.મોલ્ડ*

કઈ ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે
*મશરૂમ*

પેનિસિલિન નામની એન્ટિબાયોટિકની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે
*પેનિસિલિયમ*

સાઇટિક એસિડનું ઉત્પાદન કરવામાં કઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે
*એસ્પેરજિલસ*

અનિયમિત આકારનું પ્રજીવ કયું છે
*અમીબા*

નિશ્ચિત આકારનો (ચંપલ જેવો)પ્રજીવ કયો છે
*પેરામિશયમ*

પરોપજીવન ગુજારતો પ્રજીવ કયો છે
*પ્લાસમોડિયમ*

પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું
*લીલ*

લીલના અભ્યાસને શુ કહે છે
*Phycology*

ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા કોણે કહેવામાં આવે છે
*પ્રોફેસર આયંગરને*

ચોખા માટે જૈવિક ખાતર તરીકે કઈ લીલ કાર્ય કરે છે
*ભૂરી લીલ*

મૂળ,પ્રકાંડ,પર્ણ જેવા અંગો હોતા નથી આવા વનસ્પતિ દેહને શુ કહે છે
*સૂકાય(Thallus)*

અગર-અગર નામનો પાઉડર કઈ લીલના કોષોમાંથી બનાવવામાં આવે છે
*જેલીડીયમ નામની રાતી લીલના કોષોમાંથી*

જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કઈ લીલ કરે છે
*એનાબીના લીલ*

આકાશમાં ઓક્સિજનનું નિયંત્રણ કરતી લીલ કઈ
*ક્લોરેલા લીલ*


💥રણધીર ખાંટ💥
[12/12/2018, 5:41 pm] Randheer: *◆કેટલાક મહત્વપૂર્ણ હાડકાઓ◆*


*સ્થાન અને અસ્થિનું નામ*


*કાનમાં*મૈલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેગડું)

*ઉપરી બાહુ (ખભાથી કોણી)માં*હ્યુમરસ

*અગ્રબાહુ*રેડિયો અલના

*કલાઈ*કાર્પલ્સ

*હથેળી*મેટા કાર્પલ્સ

*સાંથળ(જાંઘ)*ફીમર

*પિંડી*ટિબિયો-ફિબુલા

*ઘૂંટણ*પટેલા ટાર્સલ્સ

*તાળવું*મેટા ટાર્સલ્સ
[12/12/2018, 5:41 pm] Randheer: *◆કેટલાક મહત્વપૂર્ણ હાડકાઓ◆*


*સ્થાન અને અસ્થિનું નામ*


*કાનમાં*મૈલિયસ (હથોડી),ઇન્કસ (એરણ),સ્ટેપ્સ (પેગડું)

*ઉપરી બાહુ (ખભાથી કોણી)માં*હ્યુમરસ

*અગ્રબાહુ*રેડિયો અલના

*કલાઈ*કાર્પલ્સ

*હથેળી*મેટા કાર્પલ્સ

*સાંથળ(જાંઘ)*ફીમર

*પિંડી*ટિબિયો-ફિબુલા

*ઘૂંટણ*પટેલા ટાર્સલ્સ

*તાળવું*મેટા ટાર્સલ્સ


💥💥
*📚જનરલ નોલેજ📚*

કોંગો વાયરસને ટૂંકમાં શુ કહેવાય
*CCHF*

રૂપિયાની નોટો છાપવાની શરૂઆત કયા વર્ષમાં થઈ
*1861*

નક્સલીઓ ગ્રસ્ત દંતેવાડા કયા રાજયમાં આવેલું છે
*છત્તીસગઢ*

8મી મે કયા દિવસ તરીકે ઉજવાય છે
*વિશ્વ રેડક્રોસ દિન*

Internet નું આખું નામ.....
*Interconnected Network*

'ઉગી જવાના' શ્રી બ્રહ્મભટ્ટ રચિત ........... છે.
*ગઝલ*

ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

કામનો અધિકાર (રાઈટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે
*ચાર*

મુંબઈ નશાબંધી અધિનિયમ કયા વર્ષનો છે
*1949*

"વૈતરણી મંડળ"ને અંગ્રેજીની પરિભાષામાં શું કહે છે
*આલ્ડેબરાન (Aldebaran)*

ભાવ વધારાને માપવા માટેના સુચકાંક W.P.I.નું પૂરું નામ કયું છે
*હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ*

નાણાકીય હિસાબોમાં જોવા મળતો શબ્દ "ઘાલખાધ" એટલે
*દેવાદારોને ચુકવવાની રકમમાં કરવાની કપાત*

"પિંગલ" એટલે
*લાલાશ પડતા પીળા રંગનું*

સી.કે.પ્રહલાદ ___હતા.
*ગ્લોબલ મેનેજમેન્ટ ગુરુ*

સવારે નદીમાં સ્નાન કરવા જતી વખતે બ્રાહ્મણનો હાથ પકડીને ચાલતા અને નદીસ્નાન કરીને પાછા ફરતા શુદ્રનો હાથ પકડીને ચાલતા સામાજિક સમરસતાના ઉદાહરણરૂપ સંત એટલે
*સંત રોહિદાસ*

"કૌમુદી" એટલે
*ચાંદની*

આદિમજૂથો એટલે
*આદિવાસીઓમાં પણ અતિ પછાત એવા પાંચ આદિવાસી સમૂહો*

જોવિયન ગ્રહો એટલે
*ગુરુની ભ્રમણકક્ષાની બહારના ગ્રહો*

ગુજરાતી, હિન્દી,પંજાબી,બંગાળી વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે
*ભગિની ભાષા*

સુબાબુલ એ .......છે
*વૃક્ષ*

કમ્પ્યુટરમાં 'એનેલોગ' શબ્દ કઈ ભાષાનો છે
*ફ્રેન્ચ*

દૂધ સહકારી મંડળીઓની રચના માટે માર્ગદર્શન આપવાની કામગીરી કોણે કરવાની રહે છે
*ગ્રામમિત્ર (વિકાસ)*

કયું કાપડ કટિંગ-સિલાઈ કરતા પહેલા પાણીમાં પલાળવું જરૂરી છે
*સુતરાઉ*

કયા ધર્મમાં અહિંસાને પરમોધર્મ કહ્યો છે
*જૈન*

પ્રકાશનો હવામાં વેગ.........માઈલ્સ/સેકન્ડ
*186000*

જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે
*પ્રજાનું કલ્યાણ કરવાનું*

ઓસ્ટ્રેલિયા ખાતે મેચ દરમિયાન ક્રિકેટર ફિલ હ્યુઝનું કયા બોલરનો દડો વાગવાથી નિધન થયું હતું
*સિન એબોટ*

તોશાખાના એટલે
*અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે*

ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે
*www. gujaratindia. com*

ગિરની "ચારણ કન્યા" જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું
*હીરબાઈ*


💥💥
સંગીતના સાત સૂર છે."સા, રે ,ગ ,મ ,પ ,ધ ,નિ" તેના અર્થ

સાષડજ
રેઋષભ
ગાંધાર
મધ્યમ
પંચમ
ધૈવત
નિનિષાદ


💥💥
*તળપદા શબ્દો*


વિણવિના
ધરિયોધારણ કર્યો
જડિંગજડેલું
રૂદેહૃદયમાં
દોકડોજૂના ચલણ અનુસાર એક પૈસો
મુનમુનિ,ઋષિ
ગિંગોડોજિંગોડો
અરજવિનંતી
દોઢીદેવડી;દરવાજા પાસેની જગ્યા
ખાજખોરાક
બોનબહેન
મૈણુંમરણ
મલકપ્રદેશ,દેશ,મુલક
લિયોલેવું
લખમીલક્ષ્મી
ઓચ્છવઉત્સવ
જીવતરજન્મારો;જિંદગી
વૃથાનકામું
કીધકીધો
તળતળિયું
ખોળિયુંશરીર
કાળોતરોફણીધર નાગ
માંજરબિલાડો
ઢાલસામસામે મદદ કરવાની રીત
કામની દોઢખૂબ ઝાઝું કામ
ઓણ
રાડયુંરાડો; બૂમો
તંઈત્યારે
એરુ આભડયોસાપ કરડવો
શીદનેશા માટે
અસ્તરીસ્ત્રી
જુદ્ધયુદ્ધ
બોકાનીબુકાની
રહ રહડૂસકે ડૂસકે (રડવું)
ધ્રોધરો (એક વનસ્પતિ)
હાંકછહાંકે છે
ઢાંઢોબળદ
કળજગકળયુગ
ધરવતૃપ્તિ

💥💥
*સામાન્ય જ્ઞાન*

રાજસ્થાનના ઉદેપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે
*મહારાણા પ્રતાપ એરપોર્ટ*

સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે
*મામલતદારશ્રીને*

1 ચો.વાર=...............ચો.મી.
*0.836126*

સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે
* તતપોદક*

ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક ક્યાં છે
*નાગપુર*

31 મી માર્ચ-2015ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો હતો
*ગુજ ટોક*

ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શુ કામ કરતા હતા
*થાઈલેન્ડમાં હોટેલ વેઈટર*

હિન્દી ભાષાના મહાન નવલકથાકાર જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી
*બાબુ દેવનંદન ખત્રી*

દ્વિઘાત સમીકરણ ax^2+bx+c = 0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ............. નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું
*શ્રીધર આચાર્ય*

22 ઓક્ટોબર,2015ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ*

વજીર એટલે..........
*પ્રધાન*

સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે
*અઝીમ પ્રેમજી*

નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ એક્ટ,1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયો
*મુસ્લિમ,ખ્રિસ્તી, શીખ,બૌદ્ધ,જરથોસ્ત અને જૈન*

1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી
*ભારત-સોવિયેત યુનિયન*

Amazon.com નું મુખ્યાલય ક્યાં છે
*વોશિંગ્ટન*

આતંકવાદી સંગઠન ISISનું પૂરું નામ શું છે
*ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા*

નમ્મા મેટ્રો તે કયા શહેરની મેટ્રો સેવા છે
*બેંગલુરુ*

ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઇ હતી
*ગુજરાત*

સહકારી બેંકો માટેનો કાયદો 'ધ રેગ્યુલેશન' (કો-ઓપરેટિવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો
*1966*

તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો
*1952*

કોના કારણે અગાઉ વાજપેયીની સરકારને સત્તા છોડવી પડી
*જયલલિતા*

VRS શું છે
*વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ*

"તૃણમુલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે
*પશ્ચિમ બંગાળ*

કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે
*એસ્ટેટ ડ્યૂટી*

બાલકો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે
*એલ્યુમિનિયમ*

તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે
*શનિ*

63 મિલીલીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઇંચ કહેવાય
*અઢી ઇંચ*

POW એટલે શું
*પ્રિઝનર ઓફ વોર*

એક મિલિયન એટલે શું થાય
*દસ લાખ*

'કરાટે'ને કયા દેશ સાથે સંબંધ છે
*જાપાન*

વોલમાર્ટ શું છે
*એક વિશાળ સ્ટોર*

"ઓમકારા" ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે
*ઓથેલો*

જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું
*1964*

'અલ-જઝીરા' શું છે
*ટી.વી.ચેનલ*

ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો
*14 એપ્રિલ,1891*

'સોય-દોરો' અને 'ફીરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે
*મલખમ*

કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે
*ઝરખ*

જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલી છે
*દેહરાદૂન*

અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે.ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું
*ઈ.સ.1930*

હર બિલાસ શારદા કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા.તે કાયદો કયો છે
*બાળલગ્ન પ્રતિબંધ ધારો,1929*

Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે
*નેપાળ*

ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે થઈ
*1999*

💥રણધીર ખાંટ💥

https://t.me/jnrlgk
અખો કાશીના મણિકર્ણીકાના ઘાટ પર બેસી કોનું પ્રવચન સાંભળતો
*બ્રહ્માનંદ સ્વામી*

અખાનું ઈ.સ. 1645નું 'પંચીકરણ' એ ચારચરણી કેટલા કડીની પ્રારંભિક રચના છે
*102*

અખાની 'અખેગીતા'ની રચના ક્યારે થઈ હતી
*ઇ.સ.1649*

અખો કોની ટંકશાળામાં અધ્યક્ષ બન્યો હતો
*જહાંગીર*

અખાએ કોની પાસેથી દીક્ષા લીધી હતી
*ગોકુલનાથજી*

"ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં,સમૃદ્ધિમાં,સર્જકતામાં અને વાસ્તવિકતામાં શ્રેષ્ઠ તો વડોદરાવાસી પ્રેમાનંદ જ છે" આવું પ્રેમાનંદ માટે કોને કહ્યું હતું
*કનૈયાલાલ મુનશી*

પ્રેમાનંદની પહેલામાં પહેલી કૃતિ કઈ છે
*મદાલસા આખ્યાન (ઈ.સ.1672)*

પ્રેમાનંદની છેલ્લામાં છેલ્લી કૃતિ કઈ છે
*નળાખ્યાન (ઈ.સ.1686)*

પ્રેમાનંદની પહેલી કાવ્યરચના તરીકે કયા કાવ્યનો ઉલ્લેખ થાય છે
*સ્વર્ગની નિસરણી*

પ્રેમાનંદની કઈ કાવ્યપ્રવૃત્તિ તેમના અવસાનના કારણે અધુરી મુકાઈ હશે એમ માનવામાં આવે છે
*દશમસ્કંધ*

પ્રેમાનંદ વડોદરામાં કયા મહોલ્લામાં રહેતા હતા
*વાડી મહોલ્લામાં*

પ્રેમાનંદના પિતાનું નામ
*કૃષ્ણારામ*

પ્રેમાનંદ કઈ જ્ઞાતિના બ્રાહ્મણ હતા
*ચોવીસા બ્રાહ્મણ*

પ્રેમાનંદનો વ્યવસાય શુ હતો
*માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ*

પ્રેમાનંદ પોતાને કયા નામે ઓળખાવતો હતો
*ભટ્ટ*

નંદરબાર પ્રવાસમાં પ્રેમાનંદને કોનો આશ્રય મળ્યો હતો
*દેસાઈ શંકરદાસ*

પ્રેમાનંદના દાદાનું નામ શું હતું
*જયદેવ*

શામળની 'સિંહાસનબત્રીસી'ની પંદર વાર્તાઓની નકલ કોને કરી હતી
*ગુમાન બારોટ*

શામળના કયા આશ્રયદાતાએ ઈ.સ.1739-40માં કૂવો બંધાવ્યો હતો
*રખીદાસે*

શામળ કયા જ્ઞાતિના બ્રાહ્મણ હતા
*શ્રીગોડ*

શામળના પિતાનું નામ શું હતું
*વિરેશ્વર*

શામળની માતાનું નામ શું હતું
*આનંદીબાઈ*

શામળના પુત્રનું નામ
*પુરુષોત્તમ*

શામળના ગુરુનું નામ
*નાના ભટ્ટ*

દયારામનો જન્મ ક્યાં થયો હતો
*ચાણોદ (ચંડીપુર)(1777માં)*

દયારામને 'શ્રીકૃષ્ણ શરણમ્ મમ'નો મંત્ર કોણે આપ્યો હતો
*ઇચ્છરામ ભટ્ટ*

દયારામના વેવિશાળ નાગરકન્યા સાથે થયા હતા પણ લગ્ન પૂર્વે જ તેમનું અવસાન થયું હતું તેમનું નામ શું હતું
*ગંગા*

*👆🏻ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ 2*

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-01/03/2019👇🏻*

પ્રયાગરાજ કુંભમેળામાં કેટલી બસોના કાફલાથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચાયો
*503*
*અબુધાબીનો 390 બસનો રેકોર્ડ તોડ્યો*

ગુજરાત હાઈકોર્ટમાં બે નવા જજની નિમણુક થતા જજોની સંખ્યા કેટલી થઈ
*30*
*તાજેતરમાં બે નવા જજ ભાર્ગવ કારિયા અને સંગીતા વિશેનની નિમણુક થઈ*

વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બનાવાશે
*કેવડિયા પાસે*
*7 ખંડોમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ લવાશે*
*100 એકર વિસ્તારમાં બનાવાશે*

ભરૂચની દૂધસાગર ડેરીના મેદાનમાં 290 મિનિટમાં કેટલી વ્યક્તિઓને કૃત્રિમ અંગો લગાવવાનો વિક્રમ નોંધાયો
*260*

તાજેતરમાં કયા દેશે વન-ડે મેચમાં 24 સિક્સર લગાવી એક ઇનિંગમાં સૌથી વધુ 23 સિક્સરનો રેકોર્ડ તોડ્યો
*ઈંગ્લેન્ડ*
*વેસ્ટઇન્ડિઝ સામે*
*બંને ટીમોની થઈને કુલ સિક્સ 46 થઈ જે એક નવો રેકોર્ડ નોંધાયો*

વન-ડે ક્રિકેટ મેચમાં 1 સિરીઝમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ખેલાડી કોણ બન્યો
*વેસ્ટઇન્ડિઝનો ક્રિસ ગેઈલ*

માકરન કપ (બોક્સિંગ) કયા દેશમાં યોજાયો
*ઈરાન*

ગુજરાતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં બનશે
*રાજકોટના હીરાસર ખાતે*
*1025.54 હેકટર જમીનમાં*

*Date:-02/03/2019👇🏻*

અમદાવાદમાં મેટ્રો રેલનો પહેલો તબક્કો કયા બે વિસ્તાર વચ્ચે શરૂઆત થઈ
*વસ્ત્રાલથી એપરલ પાર્ક*
*અંતર 6.5 કિમી.*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું ભૂમિપૂજન ક્યાં કર્યું
*અમદાવાદના જાસપુરમાં*

BOBના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદે કોની નિમણુક કરવામાં આવી
*ડૉ.હસમુખ અઢિયા*

પ્રયાગરાજ કુંભમાં એક સાથે કેટલા કલાકારોએ હાથની છાપ પાડી વિશ્વ વિક્રમ સર્જ્યો
*10 હજાર*

'વર્લ્ડ 50 બેસ્ટ રેસ્ટોરન્ટ' તરફથી એશિયના સર્વશ્રેષ્ઠ ફિમેલ શેફ તરીકે કોની પસંદગી કરવામાં આવી
*ગરિમા અરોરા*

OICની 26મી બેઠક ક્યાં યોજાઈ હતી
*UAEની રાજધાની અબુધાબીમાં*

OICની 26મી બેઠકમાં ચીફ ગેસ્ટ કોણ હતું
*સુષ્મા સ્વરાજ*

*OIC વિશે*
OICનું પૂરું નામ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન
સ્થાપના:-1969માં 24 મુસ્લિમ દેશોએ કરી
મુખ્યાલય:-સાઉદીના જેદ્દાહમાં
OICની પ્રથમ બેઠક 1970માં થઈ હતી
2019માં 26મી બેઠક થઈ
57 સભ્ય દેશ

ગોલ્ડન ગર્લ તરીકે કઈ ટ્રેન ઓળખાય છે
*રાજધાની એક્સપ્રેસ*

હાલમાં પાકિસ્તાનથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન કયા રાજ્યના છે
*તમિલનાડુ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 160 કિમી. પ્રતિ કલાકની ઝડપે દોડનારી તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપી.આ ટ્રેન કયા બે શહેરો વચ્ચે દોડશે
*મદુરાઈ-ચેન્નઈ*

કયા દેશે ગાઈ શકતો હ્યુમેનોઈડ રોબોટ Alter3 વિકસાવ્યો
*જાપાન*

દિલ્હી ISSF વર્લ્ડકપમાં બેસ્ટ શૂટર કોણ જાહેર થયું
*ભારતનો સૌરભ ચૌધરી*

*Date:-03/03/2019👇🏻*

દેશનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ ક્યાં બનશે
*આસામના ગુવાહાટીમાં*

કયા દેશમાં ઈન્ટરનેટ પર ટેક્સ લાગુ કરવામાં આવ્યો
*યુગાન્ડા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના પ્રથમ પંચતત્વ મંદિર શ્રી અન્નપૂર્ણા ધામની પ્રાણપ્રતિષ્ઠા ક્યાં કરી
*અડાલજ*

ફેડરર કારકિર્દીનું 100મુ ટાઈટલ મેળવનાર વિશ્વનો કેટલામો ખેલાડી બન્યો
*બીજો*

વલ્લભવિદ્યાનગરની સ્થાપના ક્યારે થઈ હતી
*3 માર્ચ,1946*

વલ્લભવિદ્યાનગરને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજ્જો ક્યારે મળ્યો હતો
*1 ઓગસ્ટ,1952*

*Date:-04/03/2019👇🏻*

એન્ટાર્કટિકામાં ભારતના મૈત્રી અને ભારતીય સ્ટેશનમાં -50° વચ્ચે 1 વર્ષ રહી ગુજરાતનો કયો યુવાન પોલારમેન બન્યો
*મહેસાણાનો મોહન દેસાઈ*

અભિનંદન વર્ધમાનને કયો પુરસ્કાર પ્રથમ મળશે
*ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર*

કયા દેશમાં દુનિયાની પ્રથમ સોલાર ટ્રેન શરૂ કરવામાં આવી
*ઓસ્ટ્રેલિયાના બેરોન શહેરમાં*

બલગેરિયામાં યોજયેલ ડાન-કોલોવ નિકોલા પેટ્રોવ ટુર્નામેન્ટમાં કયા ભારતીય બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યો
*બજરંગ પુનિયા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AK-203 રાઈફલ ઉત્પાદન યુનિટનો શિલાન્યાસ ક્યાં કર્યો
*અમેઠીમાં*

યુનિવર્સ બોસ તરીકે કયો ક્રિકેટર ઓળખાય છે
*વેસ્ટઇન્ડિઝનો ક્રિસ ગેઈલ*

*Date:-05/03/2019👇🏻*

મેટ્રો ચલાવનાર અમદાવાદ દેશનું કેટલામું શહેર બન્યું
*10મું*

દેશનું એકમાત્ર શહેર જે AMTS, BRTS અને મેટ્રો ધરાવે છે
*અમદાવાદ*

કયા દેશમાં શબ્દકોષ બદલાયો
*ફ્રાન્સ*
*સ્ત્રીઓ માટે તમામ હોદ્દાને સ્ત્રીલિંગ નામ અપાશે*
*મહિલા પ્રોફેસર 'પ્રોફેસિયોર' કહેવાશે*

ગુજરાત યુનિવર્સિટી બાદ કઈ યુનિવર્સિટી શહિદ જવાનોના સંતાનોને વિના મૂલ્યે શિક્ષણ આપશે
*દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી*

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-06/03/2019👇🏻*

રાજકોટના હીરાસરમાં નવા એરપોર્ટનું નિર્માણ કોણ કરશે
*અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર*

વન-ડે મેચમાં 40 થી વધુ સદી કરનાર વિરાટ કોહલી કેટલામો બેટ્સમેન બન્યો
*બીજો*
*સચિન તેંડુલકર ટોચે*

ફોર્બ્સ બિઝનેસ મેગેઝીન યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વના કેટલામાં સ્થાને સૌથી શ્રીમંત
*13માં*
*મુકેશ અંબાણીની 2019માં સંપત્તિ 50 અબજ ડોલર*
*એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 131 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક*

બ્રિટિશ વેબ www.cable.co.uk ના અહેવાલ મુજબ વિશ્વનું સૌથી સસ્તું મોબાઈલ નેટ કયા દેશમાં
*ભારતમાં*
*1GB ની કિંમત સરેરાશ રૂપિયા 18.5*

ભારત વન-ડે ક્રિકેટમાં કેટલામી મેચ જીત્યું
*500મી*
*500મી જીત ઓસ્ટ્રેલિયા સામે*
*સૌથી વધુ વન-ડે વિજયમાં ભારત બીજા સ્થાને*

ઈંગ્લેન્ડના કયા શહેરમાં ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની શરૂઆત થઈ
*બર્મિંઘમ*

વિશ્વના સૌથી વધુ 30 પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ કેટલામાં સ્થાને
*29મા*
*વિશ્વના સૌથી પ્રદૂષિત 20 શહેરોમાં 15 શહેર ભારતના*
*ગુરુગ્રામ અને ગાઝિયાબદમાં સૌથી વધુ પ્રદૂષણ*
*દિલ્હી 11મા ક્રમે*

ચીને ચાલુ વર્ષે સંરક્ષણ બજેટ પાછળ કેટલા ડોલર ફાળવ્યા
*178 અબજ ડોલર*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમયોગી માનધન યોજનાનો દેશવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*વસ્ત્રાલ (અમદાવાદ)થી*

વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ
*ભારતનું દિલ્હી*
*ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 7 શહેરોનો સમાવેશ*

રસીકરણ (સ્વસ્થ ઇમ્યુનાઇઝડ ઇન્ડિયા)અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા
*અભિનેત્રી કરીના કપૂર ખાન*

ભારતમાં રસીકરણ વિનાના બાળકોની સંખ્યા વિશ્વભરમાં સૌથી વધુ છે.કેટલા ટકા
*56%*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 833 ટેરાફ્લોપ ક્ષમતાના કયું કમ્પ્યુટર લોન્ચ કર્યું
*પરમ શિવાય કમ્પ્યુટર*
*ભારતનું પહેલું સુપર કમ્પ્યુટર પરમ-8000 હતું.જે 1991માં લોન્ચ થયેલું.*

કયા દેશે અંતરિક્ષમાં સુરક્ષા માટે સ્પેસ ફોર્સ બનાવવાની ઘોષણા કરી છે
*અમેરિકા*

આતંકી ફન્ડિંગ રોકવામાં નિષ્ફળ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કોને કર્યો
*ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ*

સ્પેનમાં ભારતીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને કયું સન્માન આપવામાં આવ્યું
*ગ્રેન્ડ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ સિવિલ મેરીટ*

ભારતીય ખગોળીય સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી થઈ
*ડૉ.જી.સી.અનુપમા*

સમુદ્રી સંરક્ષણ ઉપર સંશોધન બદલ "ફ્યુચર ફોર નેચર-2019" એવોર્ડ કોને મળ્યો
*અશોક યુનિવર્સિટીના પર્યાવરણ વિષયના પ્રોફેસર ડૉ. દિવ્યા કર્નાડને*

રશિયા-ચીન સાથે ભારતની વિદેશમંત્રી સ્તરીય બેઠકનું આયોજન ક્યાં થયું
*ચીનના વુઝેન શહેરમાં*

ઈરાને ખાડી અને હિન્દ મહાસાગરમાં વૈશ્વિક સંવેદનશીલ માર્ગમાં ત્રિ-દિવસીય નૌસેના પ્રશિક્ષણ અભ્યાસ કયા નામે કર્યો
*વેલાયત-97*

કયા દેશના દૂતાવાસમાં એક મહિનાનો ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા શરૂ થયો
*નેપાળ*

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રથમ લોકપાલ તરીકે કોની નિયુક્તિ થઈ
*સર્વોચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ ડી.કે.જૈનની*

નાગાલેન્ડના પ્રથમ લોકાયુક્ત કોને બનાવાયા
*જસ્ટિસ ઉમા નાથ સિંહ*

કરના મામલે મુકદમાબાજીને રોકવા કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે કોની અધ્યક્ષતામાં પેનલ બનાવી છે
*સંજીવ શર્મા*

એશિયાઈ હોકી સંઘના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ
*ભારતીય મોહમ્મદ મુશતાક અહમદની*
*હાલમાં તેઓ હોકી ઇન્ડિયાના અધ્યક્ષ છે*

આસામમાં 100 એકર જમીનમાં કેન્દ્રીય કપડાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ કયો પ્રોજેકટ શરૂ કર્યો
*સોઈલ ટુ સિલ્ક*

કિસાનોના બાળકો માટે લાભકારી કાલિયા છાત્રાવૃત્તિ યોજનાનો આરંભ ક્યાં થયો
*ઓરિસ્સા*

💥રણધીર ખાંટ💥
*મહત્વની કહેવતો*

૧. હીરાની પરીક્ષા ઝવેરી જ કરી જાણે ગુણની કદર ગુણવાન વ્યક્તિ જ કરી જાણે.

2. મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું થાય.

3.દુકાળમાં અધિક માસ જીવનમાં એક આફત પર બીજી આફત આવે તે સ્થિતિ. દુકાળમાં બાર મહિના તો કપરા હોય અને તેમાં 13 મો મહિનો ઉમેરાય તેના જેવી વાત.

4. ઝાઝા હાથ રળિયામણા વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ ઝડપી અને સારું થાય છે.

5. ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈપણ કામ સારી રીતે થઈ શકતું નથી.

6. ન બોલ્યામાં નવ ગુણ કોઈ ગંભીર વાત જોવા-જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે.

7.પાકે ઘડે કાંઠા ન ચડે વખતવખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે.

8.આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ જાત મહેનત સર્વ શ્રેષ્ઠ છે.

9.ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાનબહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

10.ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા એક અમુક મુશ્કેલી ઊભી કરે, તો બીજું એનો એવો જ ઉપાય વિચારે.

11. કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવામાં જ પાણી ના હોય તો તેના પર બનાવેલા હવાડામાં પાણી શી રીતે ભરી શકાય ? એ પ્રમાણે મા બાપ ના સંસ્કાર હોય તો તે ઉતરે, નહીં તો તેઓ સંસ્કારહીન જ રહે.

12.ઘી ઢળ્યું તો ખીચડીમાં પોતાને જ લાભ થવો.

13.ચમડી તૂટે પણ દમડી ન છૂટે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે.

14. રામ રાખે તેને કોણ ચાખે? પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન ન કરી શકે.

15.આપ મુવા વિના સ્વર્ગે ન જવાય જાતે કામ કર્યા સિવાય સિદ્ધિ મળતી નથી.

16.પારકી મા જ કાન વિંધે લાગણીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ શિક્ષણ કે તાલીમ આપી શકે.

17.બાંધી મુઠી લાખની કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે.

18.ભાવતું હતું ને વૈધે કહ્યું પોતાને ગમતું હોય અને સ્વજન તેમ કરવાનું કહે.

19. મુખમાં રામ અને બગલમાં છુરી દેખાવે સારો પણ દિલમાં કપટી.

20. વાડ વિના વેલો ન ચડે ઊંચુ સ્થાન મેળવવા કોઈ મોટા ની ઓથ હોવી જોઈએ.

21. વખાણી ખીચડી દાંતે વળગે વખાણીએ તે જ ખરાબ નીવડે.

22. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા વાણીશક્તિ હોય તો ગમે તેનો ઉપાય કરી શકાય.

23.ટકે શેર ભાજી,ટકે શેર ખાજાસારું નરસું સૌ સરખું

24.લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરેલોભ કરનાર છેતરાય છે.

25.હાથે તે સાથેજાતે કરીએ તે જ પામીએ.

26.એક પંથ ને દો કાજએક કામ કરતા બે કામ થાય.

27.ઘેર ઘેર માટીના ચૂલાકોઈ કુટુંબ તકરારવિહોણું ન હોય.

28.મન ચંગા તો કથરોટમાં ગંગાઅંતઃકરણ પવિત્ર હોય તો યાત્રા કરવાની જરૂર નથી.

29.નહિ મામા કરતા કાણો મામો સારોકશું ન હોય તેના કરતાં થોડું પણ હોય તે સારું.

30.દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીશોભાની શોભા ને કામનું કામ એમ બંને હેતુ સરે.

31.સાપ ગયા ને લિસોટા રહ્યાકાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્કાર રહી જાય છે.

32.તેલ જુઓ ને તેલની ધાર જુઓસંજોગો જોઈને ધીરજથી કામ કરો.

33.ગામને મોઢે ગળણું ન દેવાયબધાને ટીકા કરતા એકસાથે ન અટકાવી શકાય.

34.લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવાય?આવેલી તકને ન ગુમાવાય.

35.ઘર ફૂટયે ઘર જાયઘરની વ્યક્તિઓમાં કુસંપ થાય તો ઘરનાં બધાને નુકસાન પહોંચે.

🙏રણધીર ખાંટ....💥
1.ગુજરાતી વર્ણવ્યવસ્થામાં કુલ કેટલા વ્યંજનો છે
*34*

2.ગુજરાતી વર્ણવ્યવસ્થામાં કુલ કેટલા સ્વર છે
*13*


https://t.me/jnrlgk
*CURRENT*

*Date:-07/03/2019👇🏻*

દેશમાં 10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં કયું શહેર સૌથી સ્વચ્છ બન્યું
*અમદાવાદ*

સ્વચ્છતામાં પ્રથમ એવોર્ડ મેળવનાર શહેર
*મધ્યપ્રદેશનું ઇન્દોર*
*સતત ત્રીજી વખત પ્રથમ એવોર્ડ*

દેશની સૌથી સ્વચ્છ રાજધાનીની શ્રેણીમાં પ્રથમ એવોર્ડ
*ભોપાલ*

3 થી 10 લાખની વસતીવાળા શહેરની શ્રેણીમાં પ્રથમ એવોર્ડ
*ઉજ્જૈન*

સ્વચ્છ સર્વેક્ષણ-2019માં 4237 શહેર વચ્ચેની હરીફાઈમાં અમદાવાદ પ્રથમવાર કેટલા નંબરે રહ્યું
*છઠ્ઠા*
*2016માં 14મો, 2017 અને 2018માં 12મો નંબર હતો*

7 માર્ચ કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે
*જન ઔષધિ દિવસ*

બધા માટે સસ્તી કિંમતમાં ગુણવત્તા વાળી દવા માટેની પરિયોજના
*પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના*

ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણુક થઈ
*ડૉ. અમી ઉપાધ્યાય*

હાલમાં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થનાર જજ
*એ.કે.સિકરી*

સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટ ક્યાં રમાશે
*મલેશિયામાં*

ગુજરાતમાં દરેક જિલ્લા મથકોને CCTV કવરેજ હેઠળ આવરી લેતો દેશનો સૌપ્રથમ પ્રોજેકટ કયો
*Safe and Secure Gujarat (SASGUJ) project*
* Citizen First Mobile App નો શુભારંભ*
*SASGUJ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં 7 જિલ્લામાં શુભારંભ*
*આ પ્રોજેક્ટનો પાલનપુર જિ. બનાસકાંઠાથી શુભારંભ*

ચેન્નઇ કોલેજમાં એમજીઆરની પ્રતિમાનું અનાવરણ કોને કર્યું
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ*

👉🏻 join telegram👇🏻

https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*ગુજરાતી સાહિત્ય*

દલપતરામનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો
*21 જાન્યુઆરી,1820 ના રોજ વઢવાણમાં*

દલપતરામના પિતાનું નામ
*ડાહ્યાભાઈ ત્રવાડી*

દલપતરામની માતાનું નામ
*અમૃતબા*

દલપતરામે ચૌદ વર્ષની વયે કોનાથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો હતો
*ભૂમાનંદ સ્વામી*

દલપતરામને સાચી કવિતાદીક્ષા કોને આપી હતી
*દેવાનંદ સ્વામી*

એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ સાથે દલપતરામનો યોગ કોણે કરાવ્યો હતો
*ભોળાભાઈ સારાભાઈ*

દલપતરામનું પહેલું ગદ્ય લખાણ કયું
*ભૂત નિબંધ*

"આપણા દેશના સુધારા અર્થે મારા તન મન ધનથી હું ખૂબ મહેનત લેવા ચાહું છું" એવું જાહેર વચન કોણે પાળી બતાવ્યું હતું
*દલપતરામે*

કવિ દલપતરામે 'રૂડી ગુજરાતી વાણીરાણીના વકીલ' તરીકે આપઓળખ ક્યાં આપી હતી
*મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં*

દલપતરામની ત્રણ વખત લગ્ન થયા હતા તેમની પત્નીના નામ
*પહેલા લગ્ન મૂળીબા સાથે, બીજા લગ્ન કાશીબા અને ત્રીજા લગ્ન રેવાબા સાથે*

નર્મદે કઈ વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા
*નર્મદા ગૌરી*

નર્મદ 'મારી હકીકત' આત્મકથાને આત્મકથા ગણવાને બદલે શું કહે છે
*ખરડો*

નર્મદનો જન્મ
*24 ઓગસ્ટ,1833*

નર્મદે કલમને ખોળે રહીને જીવવાની અને નોકરી ન કરવાની પ્રતિજ્ઞા ક્યારે લીધી હતી
*23 નવેમ્બર,1858*

નંદશંકર મહેતાનો જન્મ
*21 એપ્રિલ, 1835*
*પિતા:-તુળજાશંકર*
*માતા:-ગંગાલક્ષ્મી*

નંદશંકર મૅકોલેને શું કહેતા
*બાઈબલ*

નવલરામનો જન્મ
*9 માર્ચ,1836*
*પિતા:-લક્ષ્મીરાવ માણેકચંદ પંડ્યા*
*માતા:-નંદકોર*

હોપ વાંચનમાળાનું પ્રકાશન ક્યારે થયું હતું
*1858માં*

ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ
*20 ઓક્ટોબર,1855 નડિયાદમાં*
*પિતા:-માધવરામ*
*માતા:-શિવકાશી*

ગોવર્ધનરામ વિશે કોને કહ્યું હતું કે 'ગોવર્ધનરામના વિચાર ચાર મીનારના પાયા છે'
*બળવંતરાય ઠાકોર*

હરિલાલ હર્ષદ ધ્રુવે કયા રાજ્યના ન્યાયાધીશપદે કાર્ય કર્યું હતું
*વડોદરા*

બાલાશંકરનો જન્મ
*નડિયાદમાં 17 મે, 1858*
*પિતા:-ઉલ્લાસરામ*
*માતા:-રેવાબા*

પ્રકાંડ પાંડિત્યના સુફળરૂપે સાંપડેલા સંશોધનોના સંશોધક અને ગુજરાતી ભાષા સાહિત્યના પહેલા અધ્યાપકરૂપે કોણ જાણીતા છે
*કેશવ હર્ષદ ધ્રુવ*

કેશવ હર્ષદ ધ્રુવનો જન્મ
*17 ઓક્ટોબર,1859માં દહેગામ તાલુકાના બહિયેલ ગામમાં*

કેશવ હર્ષદ ધ્રુવની કઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થયેલી
*1907માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં*

1905માં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં કયો નિબંધ રજૂ કરીને કેશવ હર્ષદ ધ્રુવ ભાષાશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા
*વાગવ્યાપાર*

👉🏻to join telegram👇🏻

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*🖥કમ્પ્યુટર🖥*

*કિ બોર્ડ:-* ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

*૧)ફંક્સનલ કી:-* F1 થી F12
*૨)આલ્ફાબેટ કી:-* A થી Z
*૩)ન્યુમેરીકલ કી:-* 0 થી 9, +, -, * વગેરે
*૪)સ્પેશિયલ કી:-* Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે

*બાર:-*
*૧)ટાઈટલ બાર:-* સૌથી ઉપરની લાઈનમાં
*૨)મેનુ બાર:-* સબ મેનુ
*૩)સ્ટેટસ બાર:-* પેજ અને પ્રોસેસ
*૪)ટાસ્ક બાર:-* છેલ્લી લાઈનમાં

કમ્પ્યુટરના પિતા:- ચાર્લ્સ બેબેજ

પ્રથમ પેઢીવેક્યુમ ટ્યુબ (1942 થી 55)
બીજી પેઢીટ્રાન્ઝિસ્ટર (1956 થી 65)
ત્રીજી પેઢીIC (1965 થી 75)
ચોથી પેઢીમાઈક્રો પ્રોસેસર (1975 થી હાલ સુધી)
પાંચમી પેઢીકૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા

*નેટવર્કના ત્રણ પ્રકાર:-*
LAN- 10 મીટર
MAN-
WAN- 1000 કિમી વધુમાં વધુ

*ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન👇🏻*

Ms word .doc
Notepad .Txt
Paint .Bjp
એક્સેલ .xls
પાવર પોઇન્ટ .ppt
પ્રોજેક્ટ .mpp
સાઉન્ડમાં .wav
મુવી .avi
ફોટો .jpg

*ફંકશન કી*

*F1*હેલ્પ અને સપોર્ટ
*F4*રિપીટ ફંકશન
*F5*વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
*F7*સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
*F10*ફાઇલ મેનુ પર જવા
*F12*સેવ અથવા સેવ એઝ
*Alt + F4*વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
*Alt + F8*મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
*Alt + Shift*ભાષા બદલવા માટે
*Ctrl + <*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
*Ctrl + >*ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
*Ctrl + =*સબસ્ક્રિપ્ટ H_2O
*Ctrl + Shift + +*સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
*Ctrl + Shift + A* બધા કેપિટલ કરવા માટે
*Ctrl + Shift + K*બધા સ્મોલ કરવા માટે

👉🏻to join Telegram👇🏻
https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
1.She was ...........deaths door.
A.in
B.for
C.at

2.She went out of the kitchen ...............A song.
A.sing
B.sung
C.singing

3.She ...............out five minutes ago.
A.had home
B.went
C.has gone

4.Since when ...............you known her?
A.have
B.has
C.will have

5.Smita has joined the school ..........three years.
A.to
B.since
C.for

6.Someone ...........locked the door. Let me open it.
A.has
B.have
C.will have

7.Sonu and Monu many times...........fast food.
A.eating
B.eat
C.eats

8.Srilanka is...........Island.
A.a
B.an
C.the

9.Students ................for English Grammar as their exam is very near.
A.are prepared
B.are preparing
C.are being prepared

10.Students..............a noise when I entered in the class.
A.are making
B.were making
C.will be making


https://t.me/jnrlgk
💥💥
*ગુજરાતની ગૌરવ ગાથા*

●ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ
*કવિ ન્હાનાલાલ*

●જય થજો જય થજો જ્યાં વસ્યા........... પુનિત ગુજરાત
*મનહરરામ મહેતા*

●જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
*અરદેશર ખબરદાર*

●વંદન કરીએ ગુજરાત, હદયે વસજો અમમાત
*હરસિદ્ધભાઈ દિવેટિયા*

●તુજ મહિમાં શો ગાઉ ગુર્જરી, તુજ મહિમાં શો ગાઉ?
*મનસુખલાલ ઝવેરી*

●આ ભૂમિ ગુર્જરની અખિલ ધરતીને અંક બેઠી નિરાળી
*સુંદરમ્*

●મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે
*ઉમાશંકર જોશી*

●રૂડો રૂડો! મુલક ગુજરાત રૂડો જગદીશે જગતમાં ખૂબ ઘડ્યો
*નવલરામ પંડ્યા*

●જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પ્રભાત......
*નર્મદ*

●મહી કો ઉત્તમ અંગ કહાવે, જહાં સુ ગુર્જર દેશ સુહાવે..
*કવિ કૃષ્ણજીત*

👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*કેટલાગણું*

ડેકાદસ ગણું
હેકટોસો ગણું
કિલોહજાર ગણું
મેગાદસ લાખ ગણું
જિગાઅબજ ગણું
ટેરાહજાર અબજ ગણું
પેટાદસ લાખ અબજ ગણું
એક્સાઅબજ અબજ ગણું

*કેટલા ભાગનું*

ડેસીદસમાં ભાગનું
સેન્ટીસો માં ભાગનું
મિલીહજારમાં ભાગનું
માઈક્રોદસ લાખમાં ભાગનું
નેનોઅબજમાં ભાગનું
પેકોહજાર અબજમાં ભાગનું
ફેમટોદસ લાખ અબજ માં ભાગનું
એટ્ટોઅબજ અબજમાં ભાગનું

👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk


💥રણધીર ખાંટ💥
*ભારત સરકારમાં સૌપ્રથમ*

લોકસભાના સ્પીકરગણેશ માવળકર

રાજ્યસભાના સ્પીકરડો.રાધાકૃષ્ણન

લોકસભાના ઉપાધ્યક્ષએમ.એ.આયંગર

રાજ્યસભાના ઉપસભાપતિએસ.કૃષ્ણમૂર્તિ

એટર્ની જનરલએમ.સી.સેતલવાડ

સોલિસીટર જનરલસી.કે.દફ્તરી

કેબિનેટ સચિવએન.આર. પિલ્લાઈ

કેગના વડાવી.નરહરિરાવ

મુખ્ય ચૂંટણી કમિશ્નરસુકુમાર સેન

ભૂમિદળના વડાજનરલ શ્રીનાગેશ

નૌકાદળના વડાઆર.ડી.કટારી

હવાઈદળના વડાસુબ્રતો મુખરજી

રિઝર્વ બેન્કના અધ્યક્ષઆર.ઓ.સ્મિથ

સેબીના વડાએસ.એ.દવે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશહરિલાલ કણીયા

ઈસરોના વડાવિક્રમ સારાભાઈ

👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥