*© SAARC સંગઠનના સભ્ય દેશો યાદ રાખવાનુ સુત્ર®*
*♻ટ્રીક - બાપા ભાભુ ને માસી♻*
*▪બા*➖બાંગ્લાદેશ
*▪પા*➖પાકિસ્તાન
*▪ભા*➖ભારત
*▪ભૂ*➖ભૂતાન
*▪ને*➖નેપાળ
*▪મા*➖માલદિવ
*▪સી*➖શ્રીલંકા
*▪કાઠમંડુ➖વડુમથક*
*▪SAARCની સ્થાપના:-1985*
*Without Silent*👍🏽👍🏽😁
*♻ટ્રીક - બાપા ભાભુ ને માસી♻*
*▪બા*➖બાંગ્લાદેશ
*▪પા*➖પાકિસ્તાન
*▪ભા*➖ભારત
*▪ભૂ*➖ભૂતાન
*▪ને*➖નેપાળ
*▪મા*➖માલદિવ
*▪સી*➖શ્રીલંકા
*▪કાઠમંડુ➖વડુમથક*
*▪SAARCની સ્થાપના:-1985*
*Without Silent*👍🏽👍🏽😁
*♦ગુજરાતી ભાષા સાહિત્ય♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪નરસિંહરાવ દિવેટિયાનો જન્મ ક્યારે થયો હતો❓
*✔3 સપ્ટેમ્બર,1859*
▪નરસિંહરાવ દિવેટિયા બી.એ.માં સંસ્કૃતમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી કયું ઇનામ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા❓
*✔ભાઉ દાજી ઇનામ*
▪નરસિંહરાવ દિવેટિયાએ કયા ઉપનામથી 'વિવર્તલીલા' નામનું પુસ્તક લખ્યું છે❓
*✔જ્ઞાનબાલ*
▪કવિ કાન્તનો જન્મ❓
*✔20 નવેમ્બર,1867*
*✔ચાવંડ ગામમાં*
*✔પિતા:-રત્નજી મુકંદજી*
*✔માતા:-મોતીબાઈ*
▪રમણભાઈ નીલકંઠનો જન્મ❓
*✔13 માર્ચ,1868 અમદાવાદમાં*
*✔પિતા:-મહિપતરામ*
*✔માતા:-રૂપકુંવરબા*
▪રમણભાઈ નીલકંઠ 1886-87 થી મૃત્યુ સુધી કયા સામાયિકના તંત્રીપદે રહ્યા❓
*✔જ્ઞાનસુધા*
▪રમણભાઈ નીલકંઠ અમદાવાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉભા રહી કોને હરાવી ચૂંટાઈ આવ્યા હતા❓
*✔અંબાલાલ સાકરલાલ દેસાઈને હરાવ્યા હતા*
▪આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો જન્મ❓
*✔22 જાન્યુઆરી,1869*
*✔પિતા:-રાવસાહેબ*
*✔માતા:-મણિબા*
▪બળવંતરાયનો જન્મ❓
*✔23 ઓક્ટોબર,1869*
*✔પિતા:-કલ્યાણરામ*
*✔માતા:-જમના*
▪બળવંતરાયે 1900 લગી પ્રકાશિત કાવ્યોમાં કયા ઉપનામે કવિનામ તરીકે ઉપયોગ કર્યો હતો❓
*✔સેહની*
▪બળવંતરાયે ક્યારે સેહની ઉપનામનો ત્યાગ કર્યો❓
*✔1901માં 'ખેતી' પ્રગટ કર્યું ત્યારે*
▪બળવંતરાયનો 'ભણકારા' કાવ્યસંગ્રહ ક્યારે પ્રગટ થયો❓
*✔1942માં*
▪અંગ્રેજ સરકારે બળવંતરાયને સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક સેવાઓ માટે કયો ઇલકાબ અર્પણ કર્યો હતો❓
*✔દીવાનબહાદુર*
▪કવિ કલાપીએ તેમની પત્ની રાજબાને કયું નામ આપ્યું હતું❓
*✔રમા*
▪કવિ કલાપીએ દાસી મોંઘીને કયું નામ આપ્યું હતું❓
*✔શોભના*
▪કવિ કલાપીના ગુરૂ❓
*✔મણિલાલ*
👉🏻to join telegram👇🏻
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥રણધીર ખાંટ💥

Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪Date:-09/03/2019👇🏻*
▪અયોધ્યા વિવાદના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા ત્રણ મધ્યસ્થીની નિયુક્તિ કરવામાં આવી❓
*✔1.સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એફ.એમ.આઈ. કલિકુલ્લા 2.આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર 3.સુપ્રિમના વરિષ્ઠ વકીલ શ્રી રામ પાંચુ*
▪સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર તરીકે કોની પસંદગી કરવામાં આવી❓
*✔ડૉ.હસમુખ અઢિયા*
▪કયા શહેરના 46 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો❓
*✔ભરૂચ*
▪અમેરિકન મિસાઈલ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી❓
*✔DRDOના ચેરમેન ડૉ.જી.સતીશ રેડ્ડીની*
▪દેશની પ્રથમ પેસેન્જર ટ્રેન કઈ જે હાલમાં સંપૂર્ણપણે માહિલાઓથી સંચાલિત કરવામાં આવી❓
*✔ભોપાલ-બિલાસપુર એક્સપ્રેસ*
▪પહેલી વાર મા બનવાવાળી મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથી કેટલા રૂપિયાની સહાયતા મળે છે❓
*✔6000 રૂ.*
▪કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)થી કંઈ પણ ગિરવે રાખ્યા વગર કેટલા રૂપિયાની સીમા સુધી લોન આપવામાં આવે છે❓
*✔1.60 લાખ*

*⭕જુદા જુદા પદ માટે ઓછામાં ઓછી ઉંમર⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪35 વર્ષ👇🏻*
➖રાષ્ટ્રપતિ
➖ઉપરાષ્ટ્રપતિ
➖રાજ્યપાલ
*▪30 વર્ષ👇🏻*
➖રાજ્યસભાના સભ્યો
➖વિધાનપરિષદના સભ્યો
*▪25 વર્ષ*
➖લોકસભાના અધ્યક્ષ
➖લોકસભાના સભ્ય
➖મુખ્યમંત્રી
➖વિધાનસભાના સભ્ય
➖પ્રધાનમંત્રી
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.K💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪35 વર્ષ👇🏻*
➖રાષ્ટ્રપતિ
➖ઉપરાષ્ટ્રપતિ
➖રાજ્યપાલ
*▪30 વર્ષ👇🏻*
➖રાજ્યસભાના સભ્યો
➖વિધાનપરિષદના સભ્યો
*▪25 વર્ષ*
➖લોકસભાના અધ્યક્ષ
➖લોકસભાના સભ્ય
➖મુખ્યમંત્રી
➖વિધાનસભાના સભ્ય
➖પ્રધાનમંત્રી
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥R.K💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*⭕દુનિયાની ચાર જૂની સંસ્કૃતિ⭕*
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.પ્રથમ
➖મેસોપેટો મિયા સંસ્કૃતિ
➖ટિગરીસ અને યુક્રેટસનદીના કિનારે
➖ગ્રીસ
2.દ્વિતીય
➖મિસ્ર સંસ્કૃતિ
➖નાઈલ નદીના કિનારે
➖ઈજિપ્ત
3.તૃતીય
➖સિંધુ સંસ્કૃતિ
➖સિંધુ નદીના કિનારે
➖ભારત
4.અંતિમ
➖ચીની સંસ્કૃતિ
➖હવાંગ-હો નદી કિનારે
➖ચીન
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
1.પ્રથમ
➖મેસોપેટો મિયા સંસ્કૃતિ
➖ટિગરીસ અને યુક્રેટસનદીના કિનારે
➖ગ્રીસ
2.દ્વિતીય
➖મિસ્ર સંસ્કૃતિ
➖નાઈલ નદીના કિનારે
➖ઈજિપ્ત
3.તૃતીય
➖સિંધુ સંસ્કૃતિ
➖સિંધુ નદીના કિનારે
➖ભારત
4.અંતિમ
➖ચીની સંસ્કૃતિ
➖હવાંગ-હો નદી કિનારે
➖ચીન
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-10/03/2019👇🏻*
▪દુનિયાનો સૌથી મોટો ઇનડોર વોટરફોલ ક્યાં શરૂ થશે❓
*✔સિંગાપોર*
▪ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વીત પ્રોત્સાહન નીતિ-2019ની જાહેરાત કરવામાં આવી.જેમાં આર્થિક સહાયની રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે❓
*✔રૂ.25 લાખ સુધીનો*
*✔ગ્રેડિંગ માટે લઘુત્તમ ગુણના ધોરણો 41 થી ઘટાડીને 21 કરાયા*
▪તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે દારૂબંધી બિલને મંજૂરી આપી❓
*✔મિઝોરમ*
*✔મિઝોરમ મદ્ય નિષેધ વિધેયક-2019ને મંજુર કરવામાં આવ્યું*
▪કયા દેશની મહિલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા વિશ્વની સૌથી ઉંમરલાયક વ્યક્તિ જાહેર કરાયા❓
*✔જાપાનની*
*✔116 વર્ષની કાને તનાકા મહિલાને*
*✔જાપાનના લોકોનું સરેરાશ આયુષ્ય વિશ્વમાં સૌથી વધારે છે*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરાતત્વ સંસ્થા અને બ્લુ લાઈન મેટ્રો વિસ્તરણનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
*✔ગ્રેટર નોઈડા*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રેટર નોઈડામાં પુરાતત્વ સંસ્થામાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું❓
*✔પંડિત દીનદયાળ ઉપાધ્યાય*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજયમાં 1320 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટનો વિડિઓ કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો❓
*✔બિહાર(બકસરમાં)*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-11/03/2019👇🏻*
▪હાલમાં કયા દેશમાં વિમાન ક્રેશ થવાથી પાઈલટ, ક્રુ મેમ્બર સહિત બધા યાત્રીઓ(157)ના મોત થયા❓
*✔ઇથોપિયા*
*✔ઇથોપિયાની રાજધાની આદિસ અબાબાથી નૈરોબી જઇ રહ્યું હતું*
▪ચૂંટણીપંચ દ્વારા ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર❓
*✔1950*
▪ચૂંટણીમાં આચારસંહિતા અંગે કઈ ખાસ મોબાઈલ એપ્લિકેશન ચૂંટણીપંચ દ્વારા કાર્યરત કરવામાં આવી❓
*✔ઈ-વિજિલ*
▪મોબાઈલ એપ્લિકેશન મારફતે નાગરિકોની ફરિયાદો મળશે કે તેની કેટલી મિનિટમાં જ ચૂંટણીતંત્ર દ્વારા નિકાલ કરવામાં આવશે❓
*✔100 મિનિટમાં*
▪ગુજરાત માટે લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચની મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે❓
*✔70 લાખ સુધી*
▪આચારસંહિતા દરમિયાન ચૂંટણી પ્રચારની સામગ્રીમાં કેટલી રોકડ અને કેટલી મોંઘી ભેટ પર પાબંધી છે❓
*✔50 હજારથી વધુ રોકડ અને 10 હજારથી મોંઘી ભેટ પર*
▪હાલમાં ઢોલ મેળો ક્યાં ભરાયો❓
*✔દાહોદ*
*✔એકસાથે 250 ઢોલ ઢબૂક્યા*
▪ગાર્મેન્ટ-ટેક્સટાઈલની નિકાસમાં ગુજરાતનું દેશમાં સ્થાન કેટલામું❓
*✔ત્રીજું*
*✔ગુજરાતનો 1/4 હિસ્સો*
▪કઈ વેબપોર્ટલ પર વોટર વોટ કે ચૂંટણી પ્રક્રિયા સબંધીને સમસ્યા ઇલેક્શન કમિશનરથી શેર કરી શકે છે❓
*✔સમાધાન વેબપોર્ટલ*
▪આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે ભંડોળ પૂરું પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા કઈ❓
*✔ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)*
▪2019માં કેટલામી લોકસભા ચૂંટણી❓
*✔17મી*
▪2019ની લોકસભા ચૂંટણીમાં દેશભરની કુલ બેઠકો કેટલી❓
*✔543*
▪ભારત તરફથી વન-ડે ક્રિકેટ મેચમાં હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ કોને બનાવ્યો❓
*✔શિખર ધવન-રોહિત શર્મા (193 રન)*
*✔ઓસ્ટ્રેલિયા સામે*
▪ચૂંટણીમાં દિવ્યાંગો માટે કઈ એપ વિકસાવવામાં આવી❓
*✔PwD App*
▪CISF(કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)નો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો❓
*✔50મો*

1.Let the flowers..............❓
A.not plucked
*B.not be plucked✔*
C.not be plucking
2.When you phoned, I ...........In the garden.
A.am working
B.will be working
*C.was working✔*
3.I..........My homework.What shall I do now?
A.did
*B.have done✔*
C.will do
4.I think my ankle...........
*A.is broken✔*
B.broken
C.has break
5.She ............all her childhood in France.
A.spent
B.spends
*C.has spent✔*
6.He went to the dentist........he had a toothache.
*A.because✔*
B.during
C.on
7.The girl fell asleep...........the movie.
A.in
*B.during✔*
C.between
8.He is friendly and that is ............I like him.
*A.why✔*
B.what
C.when
9.She hates being interrupted .............she is phoning.
A.because
*B.while✔*
C.since
10.If I.............you, I would have told him the truth.
A.am
B.was
*C.were✔*
▪અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
▪Daily 10 questions
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥Randheer💥

*▪Choose the word which can be substituted for the given sentence / phrase.*
1.A thing that is no longer in use
A.abandoned
*✔B.Obsolete*
C.Ancient
2. A study of human societies and their cultures
A.Psychology
B.Economics
*✔C.Anthropology*
3. Something that cannot be erased.
A.permanent
*✔B.Indelible*
C.illegible
4. A state in which a few govern the many
A.Democracy
B.monarchy
*✔C.oligarchy*
5. A person pretending to be someone he is not
A. Magician
B.liar
*✔C.Imposter*
6. The absence of law and order in a society.
A.Revolt
*✔B.Anarchy*
C.mutiny
7.Something which is very old
*✔A.Ancient*
B.aged
C.redundant
8.Giving under favour to one's own kith and kin
A.bribery
B.corruption
*✔C.nepotism*

*♦SHORT TRICK♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે⭕*
*▪ચીભા ને ભૂ પા▪*
*▪ચી*➖ચીન
*▪ભા*➖ભારત
*▪ને*➖નેપાળ
*▪ભૂ*➖ભૂતાન
*▪પા*➖પાકિસ્તાન
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા⭕*
*▪બા જેસીબી▪*
*▪બા*➖બાડમેર
*▪જે*➖જેસલમેર
*▪સી*➖શ્રી ગંગાનગર
*▪બી*➖બિકાનેર
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા⭕*
*▪ઇચગાર્ડ▪*
*▪ઇ*➖ઇન્દિરા ગાંધી
*▪ચ*➖એચ.ડી.દેવગોડા
*▪ગા*➖ઇન્દ્રકુમાર ગુજરાલ
*▪ર્ડ*➖ડૉ. મનમોહન સિંહ
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પરમાણુ તત્વના શોધક⭕*
*▪ઈટ પર નાચ➖ET PR NC▪*
*▪ઈટ-ET*➖ઈલેક્ટ્રોન (થોમસ)
*▪પર-PR*➖પ્રોટોન (રૂધરફોર્ડ)
*▪નાચ-NC*➖ન્યુટ્રોન (ચેડવીક)
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕પંજાબમાં મળતી પાંચ નદીઓ⭕*
*▪સરાબિ ચીઝે▪*
*▪સ*➖સતલજ
*▪રા*➖રાવી
*▪બિ*➖બિયાસ
*▪ચિ*➖ચિનાબ
*▪ઝે*➖ઝેલમ
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર⭕*
*▪ગંગો કૃષ્ણાય નમઃ*
*▪ગં*➖ગંગા- 2525 km.
*▪ગો*➖ગોદાવરી - 1465 km.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 km.
*▪ય*➖યમુના - 1375 km.
*▪નમઃ*➖નર્મદા - 1312 km.
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે⭕*
*▪બે સમાનતા▪*
*▪બે*➖બનાસકાંઠા
*▪સ*➖સાબરકાંઠા
*▪મા*➖મહિસાગર
*▪ન*➖નર્મદા
*▪તા*➖તાપી
https://t.me/jnrlgk
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો⭕*
*▪બા ગમવા ▪*
*▪બા*➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*▪ગ*➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*▪મ*➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*▪વા*➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)

*⭕Date:-12/03/2019⭕👇🏻*
▪વિશ્વમાં સૌથી વધુ સોનુ ધરાવનારાઓની યાદીમાં RBI કેટલામાં ક્રમે છે❓
*✔અગિયારમા*
*✔RBI પાસે 607 ટન સોનું*
▪ચંદ્રયાન-2 ને કયા યાન દ્વારા એપ્રિલ-2019માં છોડવામાં આવશે❓
*✔GSLV MK-3*
▪હાલમાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને મળેલા પદ્મશ્રી એવોર્ડ
*✔બજરંગ પુનિયા - રેસલર*
*✔અચંત શરત કમલ - ટેબલ ટેનિસ ખેલાડી*
*✔અજય ઠાકુર - કબડ્ડી ખેલાડી*
*✔દ્રોણાપલ્લી હરિકા - ચેસ ખેલાડી*
▪હાલમાં ગુજરાતની હસ્તીઓને મળેલા પદ્મશ્રી એવોર્ડ
*✔સેપ્તના બિમલ પટેલ*
*✔ગણપત યુનિવર્સિટીના ગણપત પટેલ*
*✔સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજના શ્રીમતી મુક્તાબેન ડગલી*
*✔ખેતીક્ષેત્રે પ્રદાન બદલ વલ્લભભાઈ મારવણીયા*
▪આ વર્ષે પદ્મ પુરસ્કાર માટે કેટલી હસ્તીઓને પદ્મ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી❓
*✔112*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-13/03/2019👇🏻⭕*
▪ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (બાર્ક)ના ડાયરેક્ટર તરીકે કોણે હોદ્દો સંભાળ્યો❓
*✔ડૉ.એ.કે.મોહંતી*
▪સૌથી ઝડપી એકલ એટલાન્ટિક સમુદ્ર પાર કરવાનો રેકોર્ડ કયા દિવ્યાંગ વ્યક્તિએ કર્યો❓
*✔બ્રિટનના નૌકાદળના રિટાયર્ડ જવાન લી સ્પેન્સર*
▪World Wide Web ને 12 માર્ચ, 2019માં કેટલા વર્ષ પુરા થયા❓
*✔30*
*✔12 માર્ચ,1989માં ટિમ બર્ન્સએ www બનાવેલી*
▪ઉત્ખનન દરમિયાન 5 હજાર વર્ષ જૂનું કબ્રસ્તાન ક્યાંથી મળી આવ્યું❓
*✔કચ્છના લખપત તાલુકાના ખટિયા ગામે*
*✔કેરેલા યુનિવર્સિટીના ભૂવૈજ્ઞાનિકો દ્વારા ઉત્ખનન*
▪ડૉ.પ્રવીણ તોગડિયાનો નવો પક્ષ❓
*✔હિન્દુસ્તાન નિર્માણ દળ*
▪વિશ્વમાં શસ્ત્રોની આયાત કરતા દેશોમાં ભારતનું સ્થાન કેટલામું❓
*✔બીજું*
*✔સાઉદી અરબ પ્રથમ*
▪અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે નવા જળમાર્ગ માટેનું કાર્યાન્વિત ઈરાનનું બંદર કયું❓
*✔ચાબહાર*
▪વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠીમાં કઈ રાયફલ નિર્માણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો❓
*✔એકે-47 રાયફલ*
▪ભારત અને કયા દેશ દ્વારા સયુંકત રીતે એકે-47 રાયફલનું નિર્માણ થશે❓
*✔રશિયા*
▪કઈ સંવેદનશીલ પહાડીઓમાં નિર્માણને મંજૂરી આપવા બદલ હરિયાણા સરકારની સર્વોચ્ચ ન્યાયાલયે આલોચના કરી❓
*✔અરાવલી*
▪1 લાખ શાળાઓના 1.5 કરોડ વિદ્યાર્થીઓ અને 5 લાખ શિક્ષકોના રિયલ ટાઈમ ડેટા સાથે પશ્ચિમ બંગાળે કયું પોર્ટલ લોન્ચ કર્યું❓
*✔બાંગ્લાર શિક્ષા*
▪આંધ્રપ્રદેશ માટે કયા નવા રેલવે ઝોનના નિર્માણની જાહેરાત પિયુષ ગોયેલે કરી❓
*✔દક્ષિણ તટીય રેલવે ઝોન*
*✔મુખ્યાલય - વિશાખપટ્ટનમ*
▪દુકાળથી બચવા માટે કર્ણાટક સરકાર દ્વારા કઈ જળસંકટ યોજના લોન્ચ કરવામાં આવી❓
*✔જલામૃત*
▪કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિજ્ઞાન પરિયોજનાને ફન્ડિંગ આપવાના હેતુ માટે કઈ યોજના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે લોન્ચ કરી❓
*✔STARS*
*✔Full Form :- સ્કીમ ફોર ટ્રાન્સલેશનલ એન્ડ એડવાન્સ રિસર્ચ ઇન સાયન્સ*
▪તેલંગણામાં 50 દેશોના 1500 પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બાયો એશિયાના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં કેલિફોર્નિયા વિશ્વ વિદ્યાલયના ડૉ.ડોન ક્લીવલેન્ડને કેન્સર જેનેટિક્સ ક્ષેત્રે ઉમદા પ્રદાન બદલ કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા❓
*✔જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ-2019*
▪ભારતીય રિઝર્વ બેંકે કઈ બેંક સાથે 75 અરબ ડોલરના દ્વિપક્ષીય સ્વૈપ એરેન્જમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા❓
*✔બેંક ઓફ જાપાન સાથે*
▪સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં ગ્રાહકસેવાથી લઈ આર્થિક મૂલ્યાંકન સહિતના માપદંડોમાં કઈ બેંક પ્રથમ ક્રમે રહી❓
*✔પંજાબ નેશનલ બેંક*
*✔બેંક ઓફ બરોડા બીજા અને ભારતીય સ્ટેટ બેન્ક ત્રીજા ક્રમે*
▪આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 છગ્ગા પુરા કરવાનો વિશ્વ વિક્રમ કયા બેટ્સમેને સર્જ્યો❓
*✔વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેઈલ*
▪આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ક્રિકેટ સમિતિના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔અનિલ કુંબલે*
*✔ત્રીજી વખત નિયુક્તિ થઈ*
▪નેપાળમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ ઓપન મેરેથોન 10 કિમી.ની દોડ કોને જીતી❓
*✔ભારતીય દોડવીર શશાંક શેખરે*
▪આફ્રિકાના પશ્ચિમી તટસ્થિત સેનેગલમાં નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયુ❓
*✔મેક્રી સાલ*
▪રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ❓
*✔ભગવાનલાલ સાહનીની*
▪ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સયુંકત યુદ્ધ અભ્યાસ ક્યાં શરૂ થયો❓
*✔બાંગ્લાદેશના તંગેલમાં*

*▪️ભારતરત્ન પ્રાપ્ત કરનાર વડાપ્રધાનો▪️*
*👇જવ મોરા રાજીવ અટલ લાઈ👇*
▪️જવ➖જવાહરલાલ નહેરુ
▪️મોરા➖મોરારજી દેસાઈ
▪️રાજીવ➖રાજીવ ગાંધી
▪️અટલ➖અટલ બિહારી વાજપેયી
▪️લા➖લાલબહાદુર શાસ્ત્રી
▪️ઈ➖ઇન્દિરા ગાંધી
https://t.me/jnrlgk
*👇જવ મોરા રાજીવ અટલ લાઈ👇*
▪️જવ➖જવાહરલાલ નહેરુ
▪️મોરા➖મોરારજી દેસાઈ
▪️રાજીવ➖રાજીવ ગાંધી
▪️અટલ➖અટલ બિહારી વાજપેયી
▪️લા➖લાલબહાદુર શાસ્ત્રી
▪️ઈ➖ઇન્દિરા ગાંધી
https://t.me/jnrlgk
Telegram
સામાન્ય જ્ઞાન
સામાન્ય જ્ઞાન
*♦CURRENT♦*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*⭕Date:-14/03/2019👇🏻*
▪ગુજરાત રાજ્યના પોલીસ વડા કોણ છે❓
*✔શિવાનંદ ઝા*
▪શિવાનંદ ઝાએ કઈ એપ નાગરિકો માટે ખુલ્લી મૂકી❓
*✔સિટિઝન ફર્સ્ટ*
▪ESPNએ દુનિયાના 100 સૌથી ચર્ચિત ખેલાડી 'વર્લ્ડ ફેમ-100'ની યાદી જાહેર કરી જેમાં ભારતના કેટલા ખેલાડીઓનો સમાવેશ થાય છે❓
*✔નવ*
*✔રોનાલ્ડો પ્રથમ*
▪ભાજપાના જનક ગણાતા પં. દીનદયાળના જીવન પર ફિલ્મ બનશે.આ ફિલ્મનું નામ શું હશે❓
*✔દીનદયાળ એક યુગ પુરુષ*
▪ભારત સહિત 50 જેટલા વિશ્વના દેશોએ કયા વિમાન પર પ્રતિબંધ લાદ્યો❓
*✔બોઈંગ-737 મેક્સ 8*
▪ભારતીય જનતા પાર્ટીએ કયા રાજ્યને 'અતિ સંવેદનશીલ રાજ્ય' જાહેર કરવાની ચૂંટણીપંચમાં રજુઆત કરી❓
*✔પશ્ચિમ બંગાળ*
▪ગ્લોબલ ટાઈમ આઉટ ઇન્ડેક્સએ 48 શહેરોના સર્વે કર્યો.જેમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ શહેરોમાં પહેલા ક્રમાંકે કયું શહેર❓
*✔ન્યૂયોર્ક*