સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
▪️કચ્છનું નદીતંત્રશુષ્ક નદીતંત્ર

▪️સૌરાષ્ટ્રનું નદીતંત્રઅપકેન્દ્રીય/ત્રિજ્યાકાર નદીતંત્ર

▪️તળગુજરાતનું નદીતંત્રવૃક્ષાકાર/પાદયાકાર નદીતંત્ર

https://t.me/jnrlgk

💥💥
ગુજરાત સરકારે કયા વર્ષને ગુજરાતની સ્થાપનાના સુવર્ણ જયંતી વર્ષ તરીકે ઉજવ્યું
*2010-11*

સૌરાષ્ટ્ર માટે 'સેરોસ્ટસ' શબ્દનો પ્રયોગ કરનાર ભૂગોળવેત્તા
*સ્ટ્રેબો*

કયા આરબ ભૂગોળવેત્તાએ ગુજરાતના ખંભાત,ભરૂચ,સંજાણ, સોપારા જેવા બંદરોની મુલાકાત લીધી હતી
*અબુલ-હસન-મસુદી*

કયા ભૂગોળવેત્તાએ ઈ.સ.1342માં ખંભાતની મુલાકાત લઈ ખંભાતની સમૃદ્ધિનું વર્ણન કર્યું હતું
*ઈબ્ને બતૂતા*

કયા ભૂગોળવેત્તાએ મહી નદી માટે "મૉફીસ" શબ્દનો પ્રયોગ કર્યો
*ટૉલેમી*

કુંતામાતાના મંદિરો ક્યાં આવેલા છે
*દેવમોગરા, જિ.નર્મદા*
*આસજોલ, જિ. મહેસાણા*

માર્કોપોલોએ ગુજરાતના કયા બંદરની મુલાકાત લીધી હતી
*ખંભાત*

ભારતનું સૌપ્રથમ SEZ ક્યાં સ્થાપવામાં આવ્યું હતું
*કંડલા*

ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે
*15*

ગુજરાતની સ્થાપના વખતે કુલ કેટલા જિલ્લાઓ હતા
*17*

1964માં ગુજરાતમાં કયા નવા જિલ્લાનું સર્જન કરવામાં આવ્યું
*ગાંધીનગર*

"વલસાડ" જિલ્લો ક્યારે બનાવામાં આવ્યો
*1966*

"પાટણ" જિલ્લો ક્યારે બનાવામાં આવ્યો
*2000*

"ગુજરાત" નામનો ઉલ્લેખ સૌપ્રથમ કયા ગ્રંથમાંથી મળી આવે છે
*આબુરાસમાંથી*

"ગરવો દેશ ગુજરાતી" એ કયા કવિએ કયા ગ્રંથમાં લખ્યું છે
*નળાખ્યાન-પ્રેમાનંદ*

https://t.me/jnrlgk

💥રણધીર💥
મૂળ ખડકો ઉપરનો માતૃપદાર્થ સહિતનો જે ભાગ છે તેને શું કહે છે
*રેગોલિથ*

જમીનની ભેજસંગ્રહ શક્તિ શેની ઉપર આધાર રાખે છે
*જમીનની છિદ્રાળુતા*

જમીનનો નમૂનો લેવા કયું ઓજાર વપરાય છે
*ઓગર*

સૌથી વધુ ભેજધારણ શક્તિ કઈ જમીનમાં હોય છે
*માટીયાળ જમીનમાં*

6.5 થી ઓછા pH વાળી જમીન
*અમલીય (એસિડિક)*

7.5 થી વધારે pH વાળી જમીન
*ભ્રામિક (બેઝિક)*

ગુજરાતની જમીનોને મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચી શકાય
*સાત*

ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીન આવેલી છે
*કાંપની જમીન*

ઘઉં અને ડાંગર માટે કઈ જમીન વધુ અનુકૂળ હોય છે
*ગોરાડુ જમીન*

ડાંગ જિલ્લામાં કઈ જમીન જોવા મળે છે
*પડખાઉ જમીન*

કઈ જમીનનું ધોવાણ વધુ થાય છે
*પડખાઉ જમીન*

ક્ષારીય જમીન સુધારવા માટે ગુજરાતમાં કયા મંડળ મારફત કાર્ય હાથ ધરવામાં આવે છે
*"ગુજરાત રાજ્ય ખાર-જમીન વિકાસ મંડળ"*

"ખારલેન્ડ ઍકટ" ક્યારે ઘડવામાં આવ્યો
*1963માં*

ગુજરાતમાં કોતરોની જમીન સુધારવાનું કામ કઈ સંસ્થા કરે છે
*વાસદ ખાતે આવેલી CSWR&T*
*Central Soil Water Research and Training*

નાના જમીન ટુકડાઓ ભેગા કરવાની સરકારની યોજના કઈ
*"જમીન એકત્રીકરણ કાયદા-1947"*

ખેતરના અમુક ભાગને ગોચર માટે અનામત રાખવો તેને શું કહે છે
*બીડ*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
*CURRENT*

*Date:-15/03/2019👇🏻*

સૈયદ મુસ્તાક અલી T-20 ટ્રોફીમાં મહારાષ્ટ્રને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની
*કર્ણાટક*

ક્રિકેટમાં થર્ડ અમ્પાયરનો નિર્ણય કયા વર્ષથી લાગુ કરવામાં આવ્યો
*1992માં*
*ડરબનમાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટમાં*
*સચિન તેંડુલકર (રન આઉટ) થર્ડ અમ્પાયરનો પહેલો શિકાર થયો હતો*

2015માં પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ પિંક બોલથી કયા બે દેશ વચ્ચે રમાઈ હતી
*ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે એડીલેડમાં*

અમેરિકાના ડેનવર શહેરમાં 100 કિમી.ની ઝડપે બરફનું કયું તોફાન ત્રાટક્યું
*બૉમ્બ સાયક્લોન*

ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા મુજબ વિદેશોમાં નોંધાયેલા કુલ ભારતીય મતદારોમાં 92% કયા રાજ્યના રહેવાસી છે
*કેરળ*

કયો દેશ ભારતમાં 6 અણુમથકો ઉભા કરશે
*અમેરિકા*

BCCI માં વહીવટ અંગેના વિવાદ ઉકેલવા મધ્યસ્થી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*સિનિયર વકીલ પી.એસ.નરસિમ્હા*

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સેનાના વડા બિપિન રાવતને કયા મેડલથી નવાજ્યા
*પરમ વિશિષ્ટ સેવા*

*Date:-16/03/2019👇🏻*

કયા દેશની બે મસ્જીદમાં આતંકીએ ગોળીબાર કર્યો
*ન્યૂઝીલેન્ડ*

કયા દેશે મસૂદ અઝહરની સંપત્તિ સીઝ કરી
*ફ્રાન્સ*

ગુજરાતના ગીરના જંગલમાં સ્થિત ગામ જે માત્ર 1 મત માટે પોલિંગ બુથ ઉભું કરવામાં આવશે
*બાણેજ ગામ*

ભારતમાં આવેલું દેશનું જ નહીં પણ દુનિયાનું સૌથી વધુ ઊંચાઈ પર આવેલું પોલિંગ બુથ ક્યાં આવેલું છે
*હિમાચલ પ્રદેશનું હિક્કિમ*

*15 માર્ચ-વિશ્વ ઊંઘ દિવસ*

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન કોણ છે
*જેસીન્ડા આર્ડન*

રિઝર્વ બેન્કે કઈ બેંકને સરકારીની કેટેગરી હટાવી પ્રાઇવેટ બેંક તરીકે જાહેર કરી
*IDBI*

વ્યાપમ કૌભાંડ પર બની રહેલી ફિલ્મ
*હલાહલ*

IPL સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટે કયા ક્રિકેટર પર લાગેલો આજીવન પ્રતિબંધ રદ કર્યો
*શાંતાકુમારન શ્રીસંત (એસ.શ્રીસંત)*

વિશ્વપ્રસિદ્ધ લઠમાર હોળી ક્યાં મનાવામાં આવી
*ઉત્તર પ્રદેશના મથુરાના બરસાનામાં*

2019ની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ 20 લાખ નવા મતદારો કયા રાજયમાં નોંધાયા
*પશ્ચિમ બંગાળ*

ભારત અને કયા દેશના સૈન્ય વચ્ચે પ્રથમ સયુંકત અભ્યાસ ટ્રાય સર્વિસ ડ્રિલ યોજાશે
*અમેરિકા*

https://t.me/jnrlgk

💥રણધીર ખાંટ💥
💥બ્રિટિશ વૈજ્ઞાનિક માઈકલ ફેરાડેએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઈંડક્શન, ડાયામેગ્નેટીઝમ અને ઇલેક્ટ્રોલિસિસના સિદ્ધાંતનો સમાવેશ થાય છે.

💥નાનાલાલની કવિતાના બે મુખ્ય વિષયો હતા પ્રેમ અને ભક્તિ.તેમનું ઉપનામ 'પ્રેમ-ભક્તિ'.

💥આપણા દેશની ચલણી નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટાવાળી સિરીઝની શરૂઆત 1996માં થઈ હતી. ગાંધીજીનો આ ફોટો 1946માં લેવામાં આવ્યો હતો.

💥મલેશિયા દેશમાં 13 રાજ્યો છે.તેનું પાટનગર કુઆલામ્પુર છે.આ દેશની અધિકૃત અને રાષ્ટ્રીય ભાષા મલય છે.આ દેશનું ચલણ રિંગિટ છે.

💥સૌપ્રથમ પવનચક્કી ઇ.સ.ની નવમી સદી બાદ ઈરાનમાં જોવા મળી હતી. ત્યારબાદ યુરોપે પોતાની રીતે પવનચક્કીની શોધ કરી.

💥જાપાનની ફુકુઓકા શહેરમાં રહેતી 116 વર્ષના કેન તનાકા એ વિશ્વની વૃદ્ધ મહિલા તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.

💥 અણુરસાયણનો પિતામહ ઓટો હાન

💥ઇ.સ.1883માં હેનરી સીલીએ પ્રથમ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બનાવી.

💥વનસ્પતિ શાસ્ત્રમાં કોળાને શાક નહિ પણ ફળ કહેવાય છે.

💥ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહેવાય છે.

💥મ્યાંમારમાં ભૂખરા રંગનો મોર રાષ્ટ્રીય પક્ષી છે.

https://t.me/jnrlgk


💥💥