સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
[20/06/2018, 6:39 pm] Randheer: *પ્રશ્ન*: "ગોળીઓ પર કોઈના નામ-સરનામા હોતા નથી." આ વાક્ય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું
*જવાબ*: ઠાકોરભાઈ દેસાઈ

*નોંધ*: આ પ્રશ્નમાં - (1) ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાના છઠ્ઠાભાગમાં ઠાકોરભાઈ દેસાઈનો ઉલ્લેખ છે.
(2) હરિહર ખંભોળજાના મત મુજબ મગનભાઈ દેસાઈનો ઉલ્લેખ છે.
(3) કુંદનલાલ ધોળકીયાના મત મુજબ ઠાકોરભાઈ દેસાઈનો ઉલ્લેખ છે.
[20/06/2018, 7:40 pm] Randheer: 'આધુનિક અરણ્ય' કાવ્ય કોનું છે
નિરંજન ભગત

ફૂટબોલની રમતમાં બંને બાજુ________ખિલાડીઓ હોય છે અને_________મિનિટ ચાલે છે.
11 ખિલાડીઓ અને 90 મિનિટ

નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે
માનેસર

શાહજહાંપુરમાં આર્યસમજના મંદિર ઉપર થયેલો હુમલો કયા ક્રાંતિકારીએ રોક્યો હતો
અશફાક ઉલ્લાખાંએ

ભારતના સ્વાતંત્ર પછીના મહત્વના બનાવોમાં સુવર્ણ અંકુશ ધારો કોના નામ સાથે જોડાયેલો છે
શ્રી મોરારજી દેસાઈ

આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી
26 નવેમ્બર,1949

વિખ્યાત ફિલ્મ અભિનેતા અશોકકુમાર જેમાં નાયક (Hero) હતા તે 'કિસ્મત' ચલચિત્ર (પિક્ચર) કોલકાતામાં એક સીનેમાઘરમાં કેટલો સમય ચાલ્યું હતું
3 વર્ષ અને 8 માસ

મહાભારતનું મૌસલપર્વ જે યાદવસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું
પ્રભાસ

પ્રાયોગિક કક્ષાએ ભારતનું પ્રથમ ઉપગ્રહ - સંદેશા વ્યવહાર મથક કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું
અમદાવાદ

રાષ્ટ્રસંઘનું માનવ પર્યાવરણ વિષય પરનું સર્વપ્રથમ સંમેલન ક્યાં અને ક્યારે યોજવામાં આવેલ
સ્ટોકહોમ-1972

ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનાર કોણ હતા
એરિસ્ટોટલ

ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે
ભૂગા મધમાખી

💥રણધીર ખાંટ💥

પ્રાણકુમાર શર્માએ સર્જેલા ચાચા ચૌધરીના કાર્ટૂન કેરેક્ટર આધારિત સીરિયલમાં ચાચા ચૌધરીનું પાત્ર કોણે ભજવ્યું હતું
રઘુવીર યાદવ

મીનુ મસાણી દ્વારા રચિત કયો ગ્રંથ સ્વાતંત્ર પૂર્વે ભારતમાં શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે નિયત થયો હતો
અવર ઇન્ડિયા

સુનામી (Tsunami)ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે
DART

ગુજરાતમાં સર્વપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો
સાબરમતી આશ્રમ

યુક્રેઇનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ-2014માં જોડાયો
ક્રિમિયા

ભારતમાં સતીપ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો
10 ડિસેમ્બર,1829

"માણસ માટે આ એક વામન પગલું છે,પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે."- આ વાક્ય બોલનાર
નીલ આર્મસ્ટ્રોંગ

દિવંગત અભિનેત્રી 'જોહરા સહગલ'ની પ્રથમ ફિલ્મ કઈ હતી
ધરતી કે લાલ

દુનિયામાં માત્ર ચાર સ્થળે સુરખાબના પ્રજનન માટે 'સુરખાબનગર' રચાયા છે, તેમાંનો એક વિસ્તાર ગુજરાતમાં છે.તે વિસ્તારનું સ્થાળ કયું છે
કચ્છનું મોટું રણ

'ડમરો' કયા કુળની વનસ્પતિ છે
લેબિએટી

પંચમહાલના જંગલો શા માટે મહત્વના છે
લાખ માટે

કયા સાગરકાંઠે લીલના જંગલો છે
ઓખાના

'કૃષિજીવન' નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે
GSFC

ઇ.સ.ની 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વસ્ત થયેલા કયા નગરનું દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરવામાં આવેલો
અણહિલપુર

💥રણધીર ખાંટ💥

પંડિત ઓમકારનાથજીને 'સંગીત મહોદય' ની પદવીથી નવાજનાર કોણ
નેપાળના મહારાજા

જરથુસ્ટ્રે મિલકત વહેંચણી સમયે પિતા પાસેથી માત્ર શેનો સ્વીકાર કર્યો હતો
કુસ્તી

ખૂબ મોટા સપાટ થીજી ગયેલા વિસ્તારોને સૌપ્રથમ 'ટ્રુન્ડ' તરીકે ઓળખાવનાર કોણ હતા
રશિયનો

ગ્રીક તત્વચિંતક પ્લેટોના પુસ્તક 'રિપબ્લિક' નું ઉર્દૂમાં ભાષાંતર કરનાર મહાનુભાવ કોણ
ઝાકિર હુસેન

પ્રો.આર્મસ્ટ્રોંગ તરફથી 'માસ્ટર ઓફ નાઈટ્રાઈટ'નું બિરુદ કોને પ્રાપ્ત થયું હતું
ડૉ. પ્રફુલચંદ્ર રોય

પવનઉર્જા મેળવવા પવનચક્કીના કાર્ય માટે પવનની ઓછામાં ઓછી ગતિ કેટલી હોવી જોઈએ
16 કિ.મી./કલાક

મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીને ગોળી મારી ઠાર કર્યો હતો
સાર્જન્ટ હ્યુસન

'વૈદિક ગણિત' ગ્રંથના રચયિતા કોણ છે
સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ

પુષ્પમાં આવેલ ફુલમણી અન્ય કયા નામે ઓળખાય છે
દલચક્ર

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શુ છે
નૈતિક સૂચનો છે.

રણના ઊંચા ભાગને શું કહે છે
લૂણાસરી

આરઝી હકૂમતની સ્થાપનાની પ્રેરણા ક્યાંથી લેવામાં આવી હતી
સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિન્દ સરકાર' માંથી

દસમા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના અવસાન બાદ તેમના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે મહત્વનું યોગદાન આપનાર તેમનાં ધર્મપત્નીનું નામ શું હતું
માતા સુંદરિળ

ભારત દૂરસંચાર વ્યવસ્થાનું નિયમન કરતી સંસ્થા કઈ
TRAI

👆🏻અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો


💥રણધીર ખાંટ💥
'કૅપ ઓફ ગુડ હોપ' ભુશિરની શોધ કોણે કરી
બાર્થોલોમ્યુ ડાયઝે

ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને 'અમેરિકા' તરીકે કોણે ઓળખ આપી
અમેરિગો વેસ્પૂચિએ

બકસરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતોમાં મહેસુલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી
બંગાળ,બિહાર અને ઓડિશામાં

ભારતના લશ્કરમાં ગુરખાઓની મોટી સંખ્યામાં ભરતી કોણે કરી
ગવર્નર જનરલ હેસ્ટિંગસે

ઈંગ્લેન્ડ અને ચીન વચ્ચે કયા કારણે યુધો થયા
અફીણના વેપારના કારણે

15મી સદીના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું
ડચ પ્રજાએ

પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું
ફ્રાંસે જર્મની સાથે કરેલી ઇ.સ.1871ની ફ્રેન્કફર્ટની સંધિ

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયાં બે જૂથોમાં વહેચાયેલું હતું
1.જર્મની પ્રેરિત જૂથ
2.ઈંગ્લેન્ડ પ્રેરિત જૂથ

ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો
જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો

યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી
'યુદ્ધ એ જ કલ્યાણ'

'બ્લેક હેન્ડ' નામની ઉગ્રવાદી સંસ્થા ક્યાં સ્થપાઈ હતી
સર્બીયામાં

પ્રથમ વિશ્વયુદ્ધનો ક્યારે અંત આવ્યો
11 નવેમ્બર,1918

પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી
6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા

પ્રથમ વિશ્વયુદ્ધમાં કયા રાષ્ટ્રોનો વિજય અને કયા રાષ્ટ્રોનો પરાજય થયો
મિત્રરાષ્ટ્રોનો વિજય અને જર્મની તથા ધરીરાષ્ટ્રોનો પરાજય

ધો.9 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક
પાઠ 1 અને 2 માંથી


💥રણધીર ખાંટ💥
[17/06/2018, 11:22 am] Randheer: *વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી



*એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

💥રણધીર ખાંટ💥
[17/06/2018, 11:22 am] Randheer: *વિવિધ ઝડપ*


પ્રકાશની ઝડપ
1,86,400 માઈલ/કલાક (3×10^8 મી./સેકન્ડ)

હવામાં અવાજની ઝડપ (0℃)
1120 ફૂટ/સેકન્ડ (330મી./સે.)

સામાન્ય પાણીમાં અવાજની ઝડપ
1400 મી./સેકન્ડ

સમુદ્રના પાણીમાં અવાજની ઝડપ
1500 મી/સેકન્ડ

બરફમાં અવાજની ઝડપ
3200 મી./સેકન્ડ

લોખંડમાં અવાજની ઝડપ
5000 મી./સેકન્ડ

ચંદ્ર પર અવાજની ઝડપ
શૂન્ય

હાઇડ્રોજનમાં અવાજની ઝડપ
1260 મી./સેકન્ડ

તોફાનમાં અવાજની ઝડપ
100 માઈલ/કલાક

સૌથી ઝડપી ચાલતા માણસની ઝડપ
10 માઈલ/કલાક

પૃથ્વી પર પલાયન વેગ
11.2 કિમી./સેકન્ડ

પૃથ્વીની ભ્રમણ ગતિ
1 લાખ કિમી./કલાક

સૂર્યની ઝડપ
250 કિમી./સેકન્ડ

સુપર સોનિકની ઝડપ
2200 કિમી./કલાક



*શરીરના અવયવોનું વજન*


મૂત્રપિંડ (દરેક)150 ગ્રામ

બરોળ175 ગ્રામ

સ્ત્રીનું હદય250 ગ્રામ

પુરુષનું હદય300 ગ્રામ

ડાબું ફેફસું400 ગ્રામ

જમણું ફેફસું460 ગ્રામ

સ્ત્રીનું મગજ1275 ગ્રામ

પુરુષનું મગજ1400 ગ્રામ

યકૃત1650 ગ્રામ



*અંતઃસ્રાવ ગ્રંથિઓ *


*માથામાં*
પિનિયલ
પીટ્યુટરી

*ગળામાં*
થાઈરોક્સિન
પેરાથાઇરોઇડ
થાયમસ

*પેટમાં*
એડ્રિનલ
પેન્ક્રીયાસ
લેંગર હેન્સથ્રિપો

*પેડુમાં*
ટેસ્ટીસ
ઓવરી

💥રણધીર ખાંટ💥
[15/06/2018, 4:49 pm] Randheer: *હિન્દુ ધર્મના પુનરોદ્વારક શંકરાચાર્ય વિશેની માહિતી*

જન્મ : ઈ.સ.788

મૃત્યુ : ઈ.સ.820

માતાનું નામ : વિશિષ્ટાદેવી

પિતાનું નામ : શિવગુરુ

ચાર પ્રમુખ શિષ્યો :
1.સુરેશ્વરાચાર્ય
2.તોટકાચાર્ય
3.હસ્તામલકાચાર્ય
4.પદમપાદાચાર્ય

શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ:
1.જ્યોતિષ પીઠ - બદ્રીનાથ (ઉત્તર પ્રદેશ)
2.ગોવર્ધન પીઠ - પુરી (ઓરિસ્સા)
3.શારદા પીઠ - દ્વારકા (ગુજરાત)
4.શૃંગેરી પીઠ - મૈસુર (કર્ણાટક)


💥રણધીર ખાંટ💥
[15/06/2018, 7:43 pm] Randheer: *ભારતીય મહિલાઓ*


'અમૃતા ભારતીય કલાનું અમૂલ્ય ધન છે' એમ અમૃતા શેરગિલ વિશે કોને કહ્યું હતું
જવાહરલાલ નહેરુએ

ગુજરાતમાં ભરત નાટ્યમનો પ્રારંભનો યશ કોના ફાળે જાય છે
અંજલિ મેઢ

દિવાળીબેન ભીલનું આકાશવાણીમાં રેકોર્ડ થયેલું પહેલું ગીત કયું હતું
'ફૂલ ઉતર્યા ફુલવાડીએ રે લોલ'

ભારતે આઝાદીના 50 વર્ષ પુરા કર્યા તે નિમિત્તે 1997-98માં કોણે 'ડ્રમ્સ ઓફ ફ્રીડમ' અને 'સુવર્ણ' એમ બે નૃત્યોની કોરીઓગ્રાફી કરી હતી
કુમુદિની લાખિયા

મૃણાલિની સારાભાઈનું મૂળ વતન કયું છે
કેરળ

મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં 'દર્પણ' નામની નૃત્ય સંસ્થા ક્યારે સ્થાપી
1945માં

'ફ્રેન્ચ આર્કિવીઝ ઇન્ટરનેશનલ્સ દ લા દાન્સ' નો માનભર્યો ખિતાબ મેળવનાર એશિયાના પ્રથમ મહિલા કોણ હતા
મૃણાલિની સારાભાઈ

સિતારા દેવીનું મૂળ નામ શું હતું
ધનલક્ષ્મી

સિતારા દેવીને 'નૃત્ય સામ્રાગ્નિ' નું બિરુદ કોણે આપ્યું
રવીન્દ્રનાથ ટાગોર

અમૃતા પ્રીતમની આત્મકથાનું નામ શું છે
રેવન્યુ સ્ટેમ્પ

મેધા પાટકરના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા નર્મદા બચાવ આંદોલનનો નજીકથી અભ્યાસ કરીને 'ધી ગ્રેટર કોમન ગુડ' નામનો અત્યંત પ્રભાવક નિબંધ કોણે લખ્યો
અરુંધતી રોય

કુંદનિકા કાપડીયાનું તખલ્લુસ નામ શું છે
'સ્નેહ ધન'

ઉત્તર ધ્રુવ પર પગ મુકનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું હતું
પ્રીતિ સેનગુપ્તા

1926માં પ્રો.ઘોડો કર્વેનું જીવન ચરિત્ર કોણે લખ્યું
વિદ્યાગૌરી નિલકંઠ

'મહાત્મા ગાંધીની રાજકીય ફિલસૂફી' પર પીએચ.ડી.ની ડીગ્રી કોણે મેળવી હતી
ડૉ. ઉષા મહેતા

ગાંધીજીના આદેશથી ભૂગર્ભ રેડીઓ મથક કોણે સ્થાપ્યું હતું
ડૉ. ઉષા મહેતા

અમેરિકામાં ઉશ્કેરણીજનક વ્યાખ્યાનો આપવા બદલ બ્રિટિશ સરકારે માદામ ભીખાઈજી કામા પર ભારત પ્રવેશ પર ક્યારે પ્રતિબંધ મૂક્યો હતો
1906

સરોજીની નાયડુએ કોની પ્રેરણાથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો
મહર્ષિ ગોખલે

1900માં નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં બંગાળના સ્ત્રી પ્રતિનિધિ તરીકે કોણ હાજર રહ્યું હતું
સ્વરન કુમારી દેવી

ભારતની મિસાઈલ વુમન ડો. ટેસી થોમસ અન્ય કયા નામથી ઓળખાય છે
અગ્નિ પુત્રી

શેક્સપિયરના લોકપ્રિય નાટક 'મર્ચન્ટ ઓફ વેનિસ' પ્રખ્યાત કૃતિનું ભાષાંતર કોણે કર્યું છે
હંસાબહેન મહેતા

ઈલા ભટ્ટે સેલ્ફ એમ્પ્લોઈડ વુમેન્સ એસોસિએશન(સેવા)ની સ્થાપના ક્યારે કરી હતી
1972માં

ભારતના 'માયક્રો ફાઇનાન્સ પ્રોગ્રામ્સ' ના જનની કોણ ગણાય છે
ઇલાબહેન ભટ્ટ

મધર ટેરેસાનો જન્મ કયાં થયો હતો
યુગોસ્લેવીયાના સ્કોપજે ઓલવેનિયામાં

મધર ટેરેસા ભારત ક્યારે આવ્યા
1928માં

મધર ટેરેસાના માનમાં ટપાલ ટિકિટ ક્યારે બહાર પડાઈ
1980

'આર્ય મહિલા સમાજ' અને 'શારદાસદન' ની સ્થાપના કોણે કરી
પંડિતા રમાબાઈ

સૌરાષ્ટ્રની બહેનોને આશ્રય મળે એ હેતુથી વઢવાણમાં 'વિકાસ વિદ્યાલય' ,હળવદમાં 'પંચોલી પ્રગતિ ગૃહ', રાજકોટમાં 'કાંતા વિકાસ ગૃહ' , જૂનાગઢમાં 'શિશુમંગલ' એમ નારીગૃહની તથા અનાથઆશ્રમોની સ્થાપના કોણે કરી
પુષ્પાબહેન મહેતા

જવાહરલાલ નહેરુએ 'નાગાઓની રાણી' તરીકે કોનું સંબોધન કર્યું છે
રાણી ગાઈડિનલ્યુ

'ધી ઈવોલ્યુશન ઓફ ઈન્ડિયા' નામે કોના વ્યાખ્યાનો પુસ્તકાકારે પ્રગટ થયાં છે
વિજયાલક્ષ્મી પંડિત

રેડિયો પરથી "યહ કોંગ્રેસ રેડિયો હૈ" આવી ઉડઘોષણા કરનાર ગુજરાતની મહિલા કોણ હતી
ઉષાબહેન મહેતા

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
જયાબહેન શાહ

અમૃતા શેરગિલના કયા ચિત્રને પેરિસના ગ્રાન્ડ સેલોન ગોરીમાં ઝબકવાનું માન મળ્યું
કોનવર્સેશન

વિનોદીની બહેનનું સૌપ્રથમ પુસ્તક કયું હતું
રસદ્વાર

પ્રીતિસેન ગુપ્તાના કયા પુસ્તકને ગુજરાત સાહિત્ય એકેડેમીનો પુરસ્કાર મળ્યો
પુર્વા

"કેસરે હિન્દ" નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતી
વિદ્યાગૌરી નીલકંઠ

મૃણાલિની સારાભાઈને નાટ્યકલા શિખામણીનું પદ ક્યાં આપવામાં આવ્યું
મદ્રાસ

વિનોદીની નીલકંઠે કયા હસ્ત લિખિત માસિક પત્રની શરૂઆત કરી
મુકુલ


💥રણધીર ખાંટ💥
*વિવિધ વૈજ્ઞાનિક એકમો*


વિદ્યુત પ્રવાહનો એકમ
એમ્પિયર

પ્રકાશની તરંગલંબાઈનો એકમ
એન્ગસ્ટ્રોમ

દબાણનો એકમ
બાર

દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
બેરલ

ઉષ્ણતામાનનો એકમ
કૅલરી

વીજળીનો વ્યવહારિક એકમ
કુલંબ

અવાજનો એકમ
ડેસિબલ

બળનો એકમ
ડાઈન

કાર્ય અથવા ઊર્જાનો એકમ
અર્ગ

વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
ફેરાડે

સમુદ્રની ઊંડાઇ માપવા માટેનો એકમ
ફેધમ

આવૃત્તિનો એકમ
હર્ટઝ

દારૂ માપવા માટેનો એકમ
હાગ્સહેડ

શક્તિનો એકમ
હોર્સ પાવર

કાર્યનો એકમ
જૂલ

જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
નોટ

અવકાશી અંતર માપવા માટેનો એકમ
પ્રકાશવર્ષ

દરિયાઈ અંતર માપવા માટેનો એકમ
નોટિકલ માઇલ

વિદ્યુત અવરોધનો એકમ
ઓહ્મ

દબાણ કે ભારનો એકમ
પાસ્કલ

એમ.કે.એસ. પદ્ધતિમાં બળનો એકમ
ન્યૂટન

થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
કેલ્વિન

પદાર્થના જથ્થાનું માપ
મોલ

તેજની તીવ્રતાનું માપ
કેન્ડેલા

વજનનું માપ દર્શાવે છે
ક્વિન્ટલ

લંબાઈનો એકમ
મીટર

સમયનો એકમ
સેકન્ડ

પ્રેરકત્વનો એકમ
હેન્રી

વિદ્યુત દબાણનો એકમ
વોલ્ટ

વિદ્યુત શક્તિનો એકમ
વોટ

પાણીના જથ્થાનો એકમ
ક્યુસેક


💥રણધીર ખાંટ💥
*વિશ્વકપ ફૂટબોલ*

ફિફાની સ્થપના કોને કરી હતી
જુલ્સ રિમે નામના નાગરિકે

FIFA (ફિફા)નું પૂરું નામ શું છે
ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન

વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે નક્કી કરવામાં આવ્યું હતું
1928

દર કેટલા વર્ષે વિશ્વકપ ફૂટબોલનું આયોજન થાય છે
ચાર વર્ષે

કયા વર્ષે બીજા વિશ્વયુદ્ધના કારણે વિશ્વકપ ફૂટબોલ રમાઈ શક્યો ન હતો
1942 અને 1946

પ્રથમ વિશ્વકપ ફૂટબોલનું આયોજન ક્યારે અને કયા દેશમાં થયું હતું
1930માં ઉરુગ્વેમાં

પ્રથમ વિશ્વકપ ફુટબોલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
13 દેશોએ

પેનલ્ટી શૂટ આઉટથી પ્રથમ વાર પરિણામ કયા વિશ્વકપમાં થયું હતું
1994ના અમેરિકામાં

ફિફાની સ્થપના ક્યારે અને ક્યાં થઈ હતી
1904માં પેરિસમાં

ફુટબોલ વિશ્વકપની શરૂઆતમાં કયો વિશ્વકપ આપવામાં આવતો હતો
જુલેસ રિમેટ

કયો એકમાત્ર એવો દેશ છે, જેને દરેક વિશ્વકપમાં ભાગ લેવાની તક મળી છે
બ્રાઝિલ

🙏ભૂલ ચૂક માફ🙏

💥રણધીર ખાંટ💥
*ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામ પરથી પડ્યા છે*

*બે.સ.મા. ન.તા.*

બે બનાસકાંઠા
સાબરકાંઠા
મામહિસાગર
નર્મદા
તાતાપી

💥રણધીર ખાંટ💥
મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી
બાજીરાવ પ્રથમ (મૂળ નામ- વિસાજી)

દિલ્હી પર આક્રમણ કરનાર પ્રથમ પેશવા તરીકે કોણ ઓળખાય છે
બાજીરાવ પ્રથમ

મુસ્લિમ કન્યા મસ્તાની સાથે પ્રેમસબંધથી કયો મરાઠા શાસક ચર્ચામાં રહ્યો હતો
બાજીરાવ પ્રથમ

મહાન પેશવા તરીકે કોને ઓળખવામાં આવે છે
માધવરાવ પ્રથમ

પોર્ટુગીઝોએ કોને હાર આપી ગોવા જીતી લીધું
બીજાપુરનો સુલ્તાન

ડચો પોતાની વેપારી કોઠી અંગ્રેજોને સોંપી ક્યાં ચાલ્યા ગયા
મસાલા ટાપુ તરીકે જાણીતા ઈન્ડોનેશિયા

સેન્ટ જ્યોર્જ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે
ચેન્નાઇ

કયા મુઘલ શાસકે અંગ્રેજોને વેપાર અર્થે સુવિધાઓ કરી આપી હતી
ફરૂખશિયાર

બકસરના યુદ્ધમાં અંગ્રેજો વતી કોણે નેતૃત્વ લીધું હતું
હેકટર મુનરો

ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કોણે કરી
વિલિયમ જોન્સ

લોકનિર્માણ વિભાગની સ્થાપના કોણે કરી
લોર્ડ ડેલહાઉસી

ભારતમાં આધુનિક શિક્ષણના જન્મદાતા કોણે ગણવામાં આવે છે
ચાર્લ્સ ગ્રાન્ટ

મૂળ શંકરને કોણે દયાનંદ સરસ્વતી નામ આપ્યું
પૂર્ણાનંદ સરસ્વતીએ

સ્વામી દયાનંદ સરસ્વતીએ કોને પોતાના ગુરુ બનાવ્યા હતા
ગુરુ વિરજાનંદ

હરિદ્વારમાં ગુરુકુળ કાંગડી વિશ્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી
શ્રદ્ધાનંદ

સ્વામી વિવેકાનંદના મૃત્યુ પછી રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું
સિસ્ટર નવેદીતા

જ્યોતિબા ફુલેને મહાત્માની ઉપમા કોણે આપી હતી
મુંબઈના નાગરિકોએ

બંગાળના ભાગલાનો વિરોધ માટે વિદ્રોહનું નેતૃત્વ કોણે કર્યું હતું
સુરેન્દ્રનાથ બેનરજી

અભિનવ ભારત સંસ્થાએ પાંડુરંગ મહાદેવ બાપટને બૉમ્બ બનાવવાની તકનિક માટે ક્યાં મોકલ્યો હતો
રશિયા

શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિ કયા વર્ષે ભારત લાવી માંડવીમાં સ્થાપિત કરાયા છે
2003

પેરિસમાં પેટ્રીએટ પત્ર કોણ ચલાવતું હતું
મેડમ ભીખાઈજી કામા

અસહકાર આંદોલન દરમિયાન લડત ચલાવવા કયા ફંડની રચના કરવામાં આવી હતી
તિલક સ્વરાજ ફંડ

કાકોરી ટ્રેન કાવતરામાં કઈ સંસ્થાએ ભાગ ભજવ્યો હતો
હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન

સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી કોણ અપંગ બન્યું
ગોવિંદ વલ્લભ પંત

ગાંધી-ઇરવિન સમજૂતી કોના પ્રયાસથી થઈ
તેજબહાદુર સપ્રુ અને જયકર

કયા જહાજના સૈનિકોએ કરેલા વિદ્રોહને 'નૌકા સેના વિદ્રોહ' તરીકે ઓળખવામાં આવે છે
તલવાર


💥રણધીર ખાંટ💥
ગરીબ નવાજ તરીકે કોણ ઓળખાય છે
શેખ ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ ક્યાં આવેલી છે
અજમેરી

સાત સુલ્તાનોના દરબારી કવિ રહી ચૂકેલા મહાનુભાવ કોણ છે
આમિર ખુસરો

તબલા અને સિતારના શોધક કોણ હતા
આમિર ખુસરો

મુઘલોની રાજભાષા કઈ હતી
ફારસી

બાબરનું સાચું નામ શું હતું
ઝહીર ઉદ્દીન મહંમદ

બાબરે કયા યુદ્ધથી જીવનમાં કદી શરાબ ન પીવાની પ્રતિજ્ઞા લીધી
ખાનવાનું યુદ્ધ

ઈ.સ.1529માં બાબરે ગોગાના યુદ્ધમાં કોને પરાજય આપ્યો
મહમદી લોદી

કયા શાસકને તેની ઉદારતા માટે કલંદરની ઉપાધિ મળેલી છે
બાબર

કયો મુઘલ શાસક સાતેય દિવસ અલગ અલગ રંગના કપડાં પહેરતો
હુમાયુ

દીનપનાહ નામના નગરની સ્થાપના કોણે કરી હતી
હુમાયુ

કયા યુદ્ધમાં શેરશાહ સુરીને પરાજય આપી હુમાયુ ફરી ભારતનો શાસક બન્યો
સિરહિન્દના યુદ્ધમાં

હુમાયુએ કયા વિસ્તારને જન્નતાબાદ નામ આપ્યું હતું
બંગાળ

શેરશાહ સુરીનો મકબરો ક્યાં આવેલો છે
સાસારામ (બિહાર)

કયા સમયગાળાને પેટીકોટ શાસન અથવા સ્ત્રીશાસન તરીકે ઓળખવામાં આવે છે
1560-62 (અકબર)

અકબરે કોની સાથે લગ્ન કર્યા હતા
આમેરના રાજા ભારમલની પુત્રી સાથે

ઈ.સ.1579માં કોણે મઝહરની ઘોષણા કરી
અકબર

શહદરા (લાહોર) માં રાવી નદીના કિનારે જહારના મકબરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું
નૂરજહાં

કયા મુઘલ શાસકનો બે વાર રાજ્યાભિષેક થયો
ઔરંગઝેબ


💥રણધીર ખાંટ💥
[03/06/2018, 5:48 pm] Randheer: વૈદિક કાળમાં આર્ય લોકો કેવું જીવન ગાળતા
ગોપજીવન

વૈદિક કાળમાં આર્ય લોકોનો મુખ્ય વ્યવસાય શુ હતો
ખેતી અને પશુપાલન

વર્તમાન ભારતની અનુક્રમે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી વૈદિક કાળમાં કઈ સમિતિઓ હતી
સભા અને સમિતિ

વૈદિક કાળમાં કેટલા પ્રકારના સંસ્કાર સમાજમાં પ્રચલિત હતા
16(5 પ્રકારના યજ્ઞ)

દશરાગ્ય યુદ્ધ કોની વચ્ચે થયું હતું
આર્યોની દસ ટોળીઓ વચ્ચે

આર્યોની ભરતની ટોળીના રાજા કોણ હતા
સુદાસ

વૈદિક કાળમાં દુર્ગપતિ (કિલ્લો સાંભળનાર)ને શુ કહેવામાં આવતા
પુરપ

વૈદિક કાળમાં ગુપ્તચર માટે કયો શબ્દ વપરાતો
સ્પશ

વૈદિક કાળમાં વેપારીઓને શુ કહેવામાં આવતા
પણી

વૈદિક કાળમાં કયા સિક્કાઓ પ્રચલનમાં હતા
'નિષ્ક' અને 'શતમાન'


💥રણધીર ખાંટ💥
[03/06/2018, 6:02 pm] Randheer: ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કયાં થયો હતો
પિપળીવન (નેપાળની તળેટીમાં)

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યારે થયો હતો
ઈ.સ.પૂ.345

ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ કોને ત્યાં થયો હતો
મોરિય નામની જાતિના નાયકને ત્યાં

ઈ.પૂ.322માં ચાણક્યની મદદથી કોણે હરાવીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી
ધનાનંદને

ચાણક્ય કોના પુત્ર હતા
ચણક ઋષિના

ચાણક્યનું મૂળ નામ શું હતું
વિષ્ણુ ગુપ્ત

સેલ્યુકસે તેની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવ્યા.સેલ્યુકસની પુત્રીનું નામ શું હતું
હેલન (કોર્નલિયા)

ચંદ્રગુપ્તે લગ્નની યાદમાં સેલ્યુકસને કેટલા હાથી ભેટમાં આપ્યા
500

ચંદ્રગુપ્તે પ્રથમ જૈન સભાનું આયોજન ક્યારે કરાવ્યું
ઈ.પૂ.298માં


💥રણધીર ખાંટ💥
*🌳પર્યાવરણની ચળવળ:(આંદોલન)🌴*

19મી સદીમાં રાજસ્થાનમાં કોની આગેવાની હેઠળ 84 બિશનોઈ સમાજના ગામડાઓ વૃક્ષછેદનની પ્રવૃત્તિ સામે આંદોલને ચડ્યા હતા
અમ્રિતાદેવી

ચીપકો આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી
1970

1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કઈ ખીણના ભાગમાં આવેલા જંગલોના કેટલાક ભાગના વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી
અલકનંદા ખીણના

1973માં ચીપકો આંદોલનમાં ઉત્તર પ્રદેશ સરકારે રમતગમતના સાધનો બનાવતી કઈ કંપનીને લાકડા કાપવાની મંજૂરી આપી હતી
સાયમન નામની કંપનીને

ચીપકો આંદોલનમાં એપ્રિલ 1973માં કયા ગામના લોકો વૃક્ષોને વીંટળાઈને ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું
દાસોલી

ચીપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું
ચંડીપ્રસાદ ભટ્ટ

ચીપકો આંદોલનમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોને અપીલ કરી હતી કે જેથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવી દેવામાં આવી
સુંદરલાલ બહુગુણાએ

ચીપકો આંદોલન હેઠળ ચંડીપ્રસાદ ભટ્ટે વન સંપદાની જાળવણી સાથે આર્થિક ઉપાજન થઈ શકે તેવા પ્રકારના ઉદ્યોગો કયા ગામમાં વિસાવ્યા
માંડલ

ચીપકો આંદોલને કયા વર્ષે વિજય મેળવ્યો
1980

નર્મદા બચાવ આંદોલનની શરૂઆત કયા વર્ષથી થઈ હતી
1985

નર્મદા આંદોલન કોણી આગેવાની હેઠળ થયું હતું
મેઘા પાટકર

ચિલકા બચાવ આંદોલનની શરૂઆત કોણે કરી હતી
બાંકા બહેરીદાસે

90 ના દાયકામાં કયા ગ્રુપે ચિલકા સરોવરમાં ઝીંગા ઉછેર કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી હતી
ટાટા ગ્રુપે

ચિલકા સરોવર(એશિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર) કયા રાજ્યમાં આવેલું છે
ઓડિશા

સાઈલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલું છે
કેરળ

સાઈલન્ટ વેલી ચળવળ શા માટે કરવામાં આવ્યું
1960માં કુંતીપ્રજા નદી પર ડેમ બાંધવાનું આયોજન

સાઈલન્ટ વેલી ચળવળની આગેવાની કોને લીધી હતી
કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ

કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ શુ છે
સ્થાનિક ગ્રામીણ શિક્ષકો અને સ્થાનિકોનું એક નેટવર્ક જે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય વિજ્ઞાનનો પ્રચાર કરે છે.

સાઈલન્ટ વેલી ચળવળ માટે કઈ કમિટીની ઉચ્ચસ્તરીય તપાસ માટે નિમણુક કરવામાં આવી હતી
સ્વામીનાથન કમિટી

સાઈલન્ટ વેલી ચળવળ માટેનો પ્રોજેકટ કયા વર્ષે પડતો મુકવાનું નક્કી કરાયું
1983


💥રણધીર ખાંટ💥
*વિવિધ રમતોના મેદાનના નામ*


⛹🏻‍♂ટેનિસ, બેડમિન્ટન, નેટબોલ, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, હેન્ડબોલ, સ્કવેરા કોર્ટ

🤼‍♂જુડો-કરાટે, તાઈકવોન્ડોમેટ

🏓ટેબલ ટેનિસબોર્ડ

ફુટબોલ, પોલો, હોકી ફિલ્ડ

🥊સ્કેટિંગ, બોક્સિંગરિંગ

🏊🏻‍♂સ્વિમિંગપુલ

🏹શૂટિંગ, આર્ચરીરેન્જ

🚴‍♂સાઈકલિંગવેલોડ્રમ

🏌‍♂ગોલ્ફકોર્સ

🏇હોર્સ રાઈડિંગએરેના

🏏ક્રિકેટ, રગ્બીપિચ

🏑આઈસ હોકી, ક્લિન્ગરિંક


💥રણધીર ખાંટ💥
હવામાં રહેલ ભેજનું માપન
હાઈગ્રોમીટર

હવાની શક્તિ અને ગતિનું માપન
એનિમોમીટર

હવાના દબાણના ફેરફાર બતાવતું સાધન
બેરોસ્કોપ


વિદ્યુત આકર્ષણનો નિયમ
કુલંબ

વિદ્યુત પૃથ્થકરણનો નિયમ
માઈકલ ફેરાડે

વિદ્યુત અવરોધનો નિયમ
જી.એસ.ઓમ


💥રણધીર ખાંટ💥
[02/06/2018, 9:02 am] Randheer: *કંપની અને સ્થાપક*

*◆ Microsoft Bill Gehad*

*◆APPLE Steve Jobs*

*◆NOKIA Fredrik idestam, Leo Mechlin*

*◆LG Koo In Hwoi*

*◆ Micromax Sumit Arora, Rahul Sharma, Rajesh Agraval, Vikas Jain*

*◆Sony Masuru ibuka, Akio Morita*

*◆Motorola Joseph Galvin, Paul Galvin*

*◆ Samsung Lee Byung-Chul*

*◆Vodafone Ernest Harrison, Gerry Whent*

*◆Airtel Sunil Bharti Mittal*

*◆idea Aditya Vikram Kumar Mangalam birla*


💥Randheer Khant💥
[02/06/2018, 9:10 am] Randheer: *પ્રચલિત ડોમેઈન અને તેમનું વર્ણન*

.org કોઈ સંસ્થાને સંબંધી ડોમેઈન

.edu શિક્ષણ સંબંધી ડોમેઈન

.comધંધાકીય એકમ કે પેઢીને સંબંધી ડોમેઈન

.govસરકારી એકમ સંબંધી ડોમેઈન

.int સરકારો વચ્ચે આંતરરાષ્ટ્રીય મંડળ દ્વારા સ્થપાયેલ સંસ્થા સંબંધી ડોમેઈન

.netનેટવર્ક સેવા સંબંધી ડોમેઈન

.milલશ્કરને સંબંધી ડોમેઈન


💥રણધીર ખાંટ💥
* General knowledge*

એશિયા ખંડનું ક્ષેત્રફળ
*4,38,20,000 ચો.કિમી.*
*વિશ્વના 29.50%*

વિશ્વનો સૌથી મોટો મહાસાગર પેસિફિકનું ક્ષેત્રફળ
*15,55,57,000 ચો.કિમી.*
*સરેરાશ ઊંડાઈ 3904 મી.*

વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટીનું ક્ષેત્રફળ
*0.44 ચો.કિમી.*

વિશ્વની સૌથી લાંબી નદી નાઈલની લંબાઈ
*6700 કિમી.*

વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા એન્ડિઝ (દક્ષિણ અમેરિકા ખંડ)ની લંબાઈ
*7242 કિમી.*

વિશ્વનું સૌથી મોટું સહારા રણ (ઉત્તર આફ્રિકા ખંડમાં)ની લંબાઈ
*9000000 કિમી.(નેવું લાખ)*

વિશ્વનું સૌથી મોટું કાસ્પિયન સરોવર(એશિયા,યુરોપ ખંડ)ની લંબાઈ
*371000 કિમી.*

વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ(ઉત્તર અમેરિકા ખંડ)નું ક્ષેત્રફળ
*2175600 કિમી.*

વિશ્વના સૌથી ઊંચા એંજલ ધોધ(વેનેઝુએલા)ની ઊંચાઈ
*979 મીટર*

*ગુજરાતમાં આવેલા જળધોધ*

નિનાઈ ધોધજિ.નર્મદા
ઝરવાણી ધોધજિ.નર્મદા
ત્રબક ધોધજિ. ભાવનગર
ગીરા ધોધજિ.ડાંગ
હાથણીમાતા ધોધજિ. પંચમહાલ
જમજીર ધોધજિ. ગીર સોમનાથ


💥💥
*📖ધોરણ:-9◆ ગુજરાતી📖*

*સમાનાર્થી શબ્દો*

ચુઆસુગંધી તેલ
શશિયરચંદ્ર
હેમસોનું, કનક,સુવર્ણ
કરજદેવું
તાડનમારવું તે
સાથરોઘાસની પથારી
ખોડમોટું જૂનું લાકડું,ઝાડનું થડિયું
જૂજવાજુદા,અલગ
કોકિલનર કોયલ
જથરવથરઅવ્યવસ્થિત
મજિયારુંસહિયારું
ખમીરજોશ,તાકાત
વર્જ્યત્યજવા યોગ્ય,છોડવા યોગ્ય
ચવડમુશ્કેલીથી તૂટે
પ્રદીપ્તસળગેલું
સજલનેત્રઆંસુ ભરેલી આંખો
પાશફાંસલો
ધૃષ્ટતાવધુ પડતી હિંમત
નિજપોતે
સાંતીહળ
વંઝી બાંધવીખપટિયાં બાંધવા
વણિયલબિલાડી જેવું પ્રાણી
પલ્લવપાંદડું
મેહવરસાદ
નવેરીબે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા
ઝોબોબેભાન થઈ જવું
સૂબાપ્રાંતનો વડો
મિજબાનીઉજાણી
કૂવાથંભવહાણના સઢનો થાંભલો
પગરણઆરંભ
પરમાર્થપરોપકાર
હિતકરકલ્યાણકારી
વિરલદુર્લભ
દળકટકસૈન્ય
અછતોછાનું,ગુપ્ત
મોળીડોફેંટો
બેરખાંરૂદ્રાક્ષની માળા
અકોટાંસોપારી ઘાટનું ઘૂઘરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણું
સંઘેડાહાથીદાંત,લાકડાં વગેરે ઘાટ ઉતારવાનું યંત્ર
વાણીહાટવાણિયાની દુકાન
મોંસૂઝણુંવહેલી સવાર
બોખકોસની આગળના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું
ગોલાપાદાસપણું
શેલુંકિંમતી વસ્ત્ર
કોઢગમાણ,ઢોરને બાંધવાની જગ્યા
સૂંડલોટોપલો
ઉપરણુંખેસ, ખભે નાખવાનું વસ્ત્ર
ઢાળીયુંછાપરું
મમતજીદ
રાનજંગલ
ચોપાડઓશરી
સરાયાંફળદ્રુપ
ગોજપાપ

*વિરુદ્ધાર્થી શબ્દો*

મોહ × નિર્મોહ
સંધ્યા × ઉષા
સ્મરણ × વિસ્મરણ
સાંભરવું × વિસરવું
અસલ × નકલ
પહેલી × છેલ્લી
મૂંગુ × વાચાળ
વ્યક્ત × અવ્યક્ત
સોહામણું × ડરામણું
ઉદાર × કંજૂસ,કઠોર
પ્રસન્ન × અપ્રસન્ન
સહિત × રહિત
સાવધ × ગાફેલ
સ્નિગ્ધ × કઠણ
અકરાંતિયું × મિતાહારી
તમોમય × તેજોમય
ઈચ્છા × અનિચ્છા
પ્રગટ × અપ્રગટ
મંદ × જલદ
વિરામ × અવિરામ
વિકાસ × વિનાશ
ભય × અભય
ભપકો × સાદગી
આકાર × નિરાકાર
કોલાહલ × નિરવ
હેત × ધિક્કાર
દુર્ગમ × સુગમ
મજબૂત × તકલાદી
ઉઘડવું × કરમાવું
નમકહરામ × નમકહલાલ
કંગાલ × સમૃદ્ધ
કળયુગ × સતયુગ
શાણા × અણસમજ
શ્રદ્ધા × અશ્રદ્ધા

💥રણધીર ખાંટ💥
*📖ગુજરાતી ◆ ધોરણ:-૯📖*

નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું
*જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*

ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા
*પોરબંદર*

'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા
*વડોદરા*

મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે
*3*

'સુંદરમ્' નું પૂરું નામ
*ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*

ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે
*પેટલાદ તાલુકાના પેટલી ગામના*

કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો
*ભાવનગર જિલ્લાના ભુવા ગામે*

બકુલ ત્રિપાઠીનું પૂરું નામ
*બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*

મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે
*ઝબૂક વીજળી ઝબૂક*

વિનોબા ભાવેનું પૂરું નામ શું છે
*વિનાયક નરહરિ ભાવે*

વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે
*મરાઠી*

વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે
*'ગીતાપ્રવચનો'*

વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે
*10*

'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે
*પૂજાલાલ*

કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'સ્મરણયાત્રા'*

કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે
*'ઓતરાતી દીવાલો'*

કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે
*'કાલેલકર ગ્રંથાવલી'*

અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે
*'આઠો જામ ખુમારી'*

'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે
*ઇસ્માઇલભાઈ નાગોરી*

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે
*ઠાસરા*

ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે
*'નંદ સામવેદી'*

ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા
*ધૂળમાંથી પગલીઓ'*

લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો
*આયુર્વેદના વૈદ્ય તરીકેનો*

રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે
*'છ અક્ષરનું નામ'*

ઝવેરચંદ મેઘાણીનું વતન
*બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*

'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક
*મુકુંદરાય પારાશર્ય*

'અંતરપટ' કયા લેખકની નવલકથા છે
*ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*


💥રણધીર ખાંટ💥
*શબ્દસમૂહ માટે એક શબ્દ*

૧.બે પહાડો વચ્ચેની સાંકડી પોલી જગ્યા
*કુહર*
૨.શરીરનો સુડોળ સુઘટ્ટ બાંધો
*કાઠું*
૩.ઢોરને ધોવું કે નવડાવવું
*ઘમારવું*
૪.વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ-નિયમો
*ડોશી શાસ્ત્ર*
૫.પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું ન કર્યું હોય એવું
*અણબોટ*
૬.અંગુઠા પાસેની આંગળી
*તર્જની*
૭.મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ
*શાલભંજિકા*
૮.પૃથ્વીની ઉપરની સપાટી
*ધરાતલ*
૯.પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ
*તરાપો*
૧૦.પૂરતા ઉજાસને અભાવે ઝાંખું-ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય
*ભડભાખળું*


*સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો*

૧.ભોરંગનાગ
૨.નિગૂઢઊંડી,છાની
૩.શૂળવેદના,પીડા
૪.વ્હેળોઝરણું
૫.અનગળપુષ્કળ,અપાર
૬.આલંબનઆધાર, ટેકો
૭.પાદરભાગોળ,ગોંદરું
૮.કૂથલીનિંદા
૯.નિરવધિઅપાર
૧૦.વાર્ધક્યઘડપણ


*તળપદા શબ્દો*

૧.પિયારુંપારકું
૨.ખટષટ્
૩.પો'રપ્રહર
૪.જગનયજ્ઞ
૫.હિમારીતમારી
૬.અનંભેનિર્ભય
૭.ઓળોછાયા
૮.લાંકમરોડ
૯.હટાણુંખરીદી
૧૦.અડાળીરકાબી


*જોડણી*

૧.ભૂતળ
૨.કીર્તન
૩.સુલતાન
૪.જૂનું
૫.પ્રીત
૬.પરીક્ષા
૭.ઉદ્ગ્રીવ
૮.શૂન્ય
૯.સુગુપ્ત
૧૦.શિરકેશ
૧૧.જિંદગી
૧૨.ગિરિ
૧૩.વીજળી
૧૪.મનીષા
૧૫.અમૃતઝરા
૧૬.અદીઠો
૧૭.શીર્ષક
૧૮.કુંજલડી
૧૯.ચૂડલો
૨૦.ઘૂઘરા


💥💥
વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો
*કચ્છ (45,653 ચો.કિ.મી.)*

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો
*ડાંગ (1764 ચો.કિ.મી.)*

આંતરરાજ્ય સરહદ ધરાવતા કુલ જિલ્લા
*12*

બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા
*દાહોદ અને છોટા ઉદેપુર*

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો
*દાહોદ*

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બંનેની સરહદ ધરાવતો જિલ્લો
*છોટા ઉદેપુર*

સૌથી વધુ જિલ્લાઓ સાથે સરહદ ધરાવતા જિલ્લા
*ખેડા,રાજકોટ અને અમદાવાદ (7 જિલ્લા)*

એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો
*વલસાડ*

સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો
*બનાસકાંઠા(14)*

સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લા
*ડાંગ અને પોરબંદર(3)*

ગુજરાતમાં આવેલા કુલ ગામડાઓ
*18,225*

ગુજરાતમાં આવેલા કુલ શહેરો
*348*

સૌથી વધુ ગામડાં ધરાવતો જિલ્લો
*બનાસકાંઠા, 2011 મુજબ*

સૌથી ઓછા ગામડાં ધરાવતો જિલ્લો
*પોરબંદર, 2011 મુજબ*

ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો
*વલસાડ (28)*

ગુજરાતમાં ગામડાંમાં વસતી જનસંખ્યાનું પ્રમાણ
*57.42%*

ગુજરાતમાં શહેરોમાં વસતી જનસંખ્યાનું પ્રમાણ
*42.60%*

ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય
*દાહોદ (ગરબાડા)*

ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત
*સિરક્રીક(કચ્છ)*

ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકાઓ
*8*

ગુજરાતની કુલ જમીનમાં જંગલોનું પ્રમાણ
*9.89%*

ગુજરાતમાં સૌથી વધારે જંગલો ધરાવતો જિલ્લો
*ડાંગ(જિલ્લાની કુલ જમીનના 59%)*

ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો
*કચ્છ*

ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન દેશના કુલ ઉત્પાદનના કેટલા ટકા
*78%*

ગુજરાતની ખેતી હેઠળની જમીન
*52.68%*

ગુજરાતમાં ખાદ્યપાકોમાં સૌથી વધુ વાવેતર
*ઘઉં(ભારતના કુલ વાવેતરના 3.09% વિસ્તાર)*

દેશની કુલ નિકાસમાં ગુજરાતના બંદરોથી થતી નિકાસની ટકાવારી
*35%*

ગુજરાતમાં મળી આવતા ખનીજોની સંખ્યા
*26*


💥રણધીર ખાંટ💥
[24/12/2018, 10:38 pm] Randheer: કંડલા પોર્ટ ટ્રસ્ટ થકી કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે
*કેન્દ્ર સરકાર*

ગુજરાત મેરી ટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી
*1982મા*

1998માં દેશનું પ્રથમ ખાનગી બંદર કયું કાર્યરત થયું હતું
*પીપાવાવ*

કયા બંદરને મત્સ્ય બંદર તરીકે ઓળખવામાં આવે છે
*વેરાવળ*

ગુજરાતનું કયું બંદર બ્રેકવોટર સુવિધા ધરાવે છે
*પોરબંદર*

ગુજરાતનું કયું બંદર લોકગેટ પદ્ધતિ ધરાવે છે
*ભાવનગર*

ગુજરાતના કયા બંદરને કેમિકલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે
*દહેજ*

'હની પોઇન્ટ' નામનું દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ ક્યાં આવેલું છે
*બેટ દ્વારકા*

ગુજરાતનું એકમાત્ર ગ્રેઈમ રિઝર્વ ક્યાં આવેલું છે
*છારીઢંઢ*

કંડલા બંદરનું ખાતમુહૂર્ત ક્યારે કરવામાં આવ્યું હતું
*20 જાન્યુઆરી,1952*

કંડલા બંદરનું ખાતમુહૂર્ત કોના હસ્તે કરવામાં આવ્યું હતું
*જવાહરલાલ નહેરુ*

કયા બંદરને ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે છે
*સલાયા*

ગુજરાતનું કયું બંદર ગ્રીન ફિશ બંદર છે
*પીપાવાવ, મુંદ્રા અને હજીરા*

નવા મુદ્રા પોર્ટનો વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે
*અદાણી પોર્ટ લી. દ્વારા*


💥રણધીર ખાંટ💥
[24/12/2018, 11:00 pm] Randheer: GSFCનું પૂરું નામ
*ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ*

GSFCનું કારખાનું ક્યાં આવેલું છે
*બાજવા (વડોદરા)*

GNFC નું પૂરું નામ
*ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ કંપની*

GNFCનું કારખાનું ક્યાં આવેલું છે
*ચાવજ (ભરૂચ)*

IFFCO નું પૂરું નામ
*ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો. ઓપરેટિવ લિ.*

IFFCO ખાતરના કારખાના ક્યાં આવેલા છે
*કલોલ અને કંડલા*

KRIBHCO નું પૂરું નામ
*ક્રિષક ભારતી કો.ઓપરેટિવ*

KRIBHCOનું કારખાનું ક્યાં આવેલું છે
*હજીરા*

દેશનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આર્યન પ્લાન્ટ ક્યાં આવેલો છે
*હજીરા (સુરત)*

GIDCનું પૂરું નામ
*ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

GIIC નું પૂરું નામ
*ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન*

GMDC નું પૂરું નામ
*ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

GWRDC નું પૂરું નામ
*ગુજરાત વોટર રીસોર્સીસ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

GDDC નું પૂરું નામ
*ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન*

GDDCનું મુખ્ય મથક ક્યાં આવેલું છે
*ગાંધીનગર*

NDDB નું મુખ્ય મથક ક્યાં આવેલું છે
*આણંદ*

GFDC નું પૂરું નામ
*ગુજરાત ફિશરીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

GSHCDC નું પૂરું નામ
*ગુજરાત સ્ટેટ હેંડી ક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન*

GSHDC નું પૂરું નામ
*ગુજરાત સ્ટેટ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન*


💥રણધીર ખાંટ💥