સામાન્ય જ્ઞાન
1.47K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
[18/08/2018, 7:56 am] Randheer: રૂઢિપ્રયોગમાં જે-તે ભાષામાં બોલનાર પ્રજાના જીવન-વ્યવહારનું વત્તે ઓછે અંશે શું પડતું હોય છે
*પ્રતિબિંબ*

રૂઢિપ્રયોગના ઉપયોગથી લખાણ કે વક્તવ્ય કેવું બને છે
*લાઘવયુક્ત ને પ્રભાવક*

કોઈ એક શબ્દના નિશ્ચિત થયેલા અર્થને વ્યાકરણની પરિભાષામાં કેવો અર્થ કહેવાય
*કોશગત*

"કહેવત એટલે પ્રજાનું ઘૂંટાયેલું, ભાષાબદ્ધ થયેલું ડહાપણ અથવા ............વાણી" ખાલી જગ્યામાં કયો શબ્દ મુકશો
*અનુભવ*

ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે
*પુનઃપ્રેરક*

સર્જકના ચિત્તમાં સહજપણે પ્રગટેલા અલંકાર-
*રસસાધક હોય*


💥💥
[18/08/2018, 8:27 am] Randheer: *અલંકાર*

*વર્ણાનુપ્રાસ*
એકનો એક વર્ણ ત્રણ કે ત્રણથી વધુ વાર આવે

*કા* મિની *કો* કિલા *કે* લિ *કૂ* જન *ક* રે.

*શબ્દાનુપ્રાસ/યમક*
એક સરખા ઉચ્ચારવાળા/ભિન્ન અર્થવાળા શબ્દો

મન *ગમયંતી* બોલ *દમયંતી* નળે પાડ્યો સાદ.

*અંત્યાનુપ્રાસ*
બંને પંક્તિના છેડે સરખા ઉચ્ચારવાળા (પ્રાસવાળા) શબ્દો

લાંબા જોડે ટૂંકો *જાય,*
મરે નહિ તો માંદો *થાય.*

*પ્રાસસાંકળી*
પ્રથમ પંક્તિના છેલ્લા અને બીજી પંક્તિના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય.

મહેતાજી નિશાને *આવ્યા*
*લાવ્યા* પ્રસાદ ને કર્યો ઓચ્છવ.

*ઉપમા*
ઉપમેયને ઉપમાન સાથે સરખાવ્યું હોય છે.

રાધાજીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

*રૂપક*
ઉપમેય-ઉપમાન બંને એક જ એકરૂપ હોય.

મીરાંબાઈને સંસારસાગર ખારો લાગ્યો.

*ઉત્પ્રેક્ષા*
ઉપમેય જાણે ઉપમાન હોય એવી સંભાવના હોય.

મોનાલીસાનું મુખ જાણે ધરતી પરનો ચંદ્ર.

*વ્યતિરેક*
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવ્યું હોય.

રાધાના મુખ પાસે શરદપૂનમનો ચંદ્ર પણ ઝાંખો લાગે.

*અનન્વય*
ઉપમેયને ઉપમાન તરીકે ગણ્યું હોય.

જોગનો ધોધ ઈ તો જોગનો ધોધ.

*દૃષ્ટાંત અલંકાર*
ઉપમેય-ઉપમાન વાક્યો વચ્ચે બિંબ-પ્રતિબિંબનો સંબંધ

સાપ કાંચળી ઉતારે તેમ નળે દમયંતીને ત્યજી.

*અતિશયોક્તિ*
ઉપમાનમાં જ ઉપમેય સમાઈ ગયેલું હોય.

જો ચંદ્રમાં કલંક ન હોત તો દમયંતીના મુખ જેવો હોત.


💥ખાંટ💥
રાજ્ય પુનર્ગઠન દ્વારા 1956માં કેટલા રાજ્યોની રચના કરાઈ હતી
*14*

આરંભિક બંધરણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવી હતી
*15*

અનુચ્છેદ 19 (F)માં આવેલ મિલકતનો અધિકાર ક્યારે નાબૂદ કરવામાં આવ્યો છે
*ઈ.સ.1979*

કઈ સાલમાં દિલ્હીને નેશનલ કેપિટલ ટેરીટેરી (રાષ્ટ્રીય પાટનગર પ્રદેશ) દરજ્જો અપાયો હતો
*ઈ.સ.1991*

સંસદીય સરકાર સૌપ્રથમ કયા દેશમાં વિકસિત થઈ હતી
*ઈંગ્લેન્ડ*

કઈ પ્રથા વિશ્વની સંસદીય પ્રણાલીને ભારતની ભેટ છે
*શૂન્યકાળ*

બંધારણનો "સુરક્ષા વાલ્વ" કોને કહેવાય છે
*ન્યાયપાલિકા (ન્યાયતંત્ર)*

ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશના હોદ્દાને મળતો આવે છે
*બ્રિટનના સમ્રાટ/રાણી*

ભારતમાં પ્રથમ બિનકોંગ્રેસી સરકાર કયા રાજયમાં સ્થાપવામાં આવી હતી
*કેરલ*

'ભારતરત્ન' સન્માનનું સ્થાન કોની બરાબર છે
*સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર*

ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારની ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે
*કુલ મતના 1/6 મત ન મળે તો*

'મેન્ડેમસ' એટલે શું
*વ્યક્તિને કાયદા પ્રમાણે તેની સાર્વજનિક ફરજનું પાલન કરવાનો આદેશ*

બંધારણની કઈ કલમ હેઠળ ભારત સરકારે 'ભારતરત્ન' અને 'પદ્મશ્રી' ના ખિતાબો શરૂ કર્યા છે
*કલમ-18*

બંધારણીય સભાના કુલ સભ્યોમાં રજવાડામાંથી કેટલા સભ્યો હતા
*93*

રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ બંધારણની કઈ કલમ હેઠળ ઉકેલવામાં આવે છે
*કલમ-71*

ભારતીય બંધારણ...........
*પરિવર્તનશીલ છે.*

બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે
*કલમ-32*

ભારતમાં સૌપ્રથમ દલિત મહિલા મુખ્યપ્રધાન કોણ બન્યું હતું
*માયાવતી*

ભારતના કયા રાજ્યમાં કોમન સિવિલ કોડ અસ્તિત્વમાં છે
*ગોવા*


💥ખાંટ💥
*🌈ગુજરાત🌈*

દેશી રજવાડાંઓનાં વિલીનીકરણ સમયે કયા રાજાએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ*

ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ક્યાં આવેલું છે
*ભાવનગર*

જામરાવળે ક્યારે નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે
*ઈ.સ.1540માં*

ગુજરાતની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે
*જામનગર જિલ્લાના સિક્કામાં*

જામનગરની કઈ વસ્તુઓ વિશ્વભરમાં જાણીતી છે
*કંકુ,મેશ અને બાંધણી*

જામનગર અને પોરબંદર સરહદ પર આવેલો બરડો ડુંગર સરકાર પાસે ઈજરાશાહીએ કોણે માંગેલો
*ઝંડુ ભટ્ટજીએ*

જામનગર જિલ્લાના બાલા હનુમાન મંદિરમાં કયા વર્ષથી સતત રામધૂન ચાલે છે
*1964થી*

સહજાનંદ સ્વામીએ જૂનાગઢના કયા ગામે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી
*લોજ ગામે*

અમરેલી જિલ્લાના કે.લાલ જાદુગરનું સાચું નામ શું છે
*કાંતિલાલ વોરા*

પોરબંદરનો કયો પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો છે
*ઘેડ પ્રદેશ*

સફેદ સિમેન્ટ માટે જાણીતી હિમાલયા સિમેન્ટ ઈન્ડસ્ટ્રી ક્યાં આવેલી છે
*રાણાવાવ (પોરબંદર)*

ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ પ્રમાણમાં ટાપુઓ ધરાવતો દરિયા કિનારો મળેલો છે
*દેવભૂમિ દ્વારકા*

બાર જ્યોતિર્લિંગો પૈકી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતમાં ક્યાં આવેલું છે
*દ્વારકા*

મેંગલોરી નળિયા બનાવવા માટે કયું શહેર જાણીતું છે
*મોરબી*

સુરત બંદરને મોગલ શાસન સમયે મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવતું હતું. જેનો અન્ય કયા નામથી પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો
*બંદ મુબારક,મક્કા-એ-બંદર, બાબુલ મક્કા અને મક્કાબારી તરીકે*

સુરતને 'ડાયમંડ સિટી' તેમજ _____ તરીકે પણ ઓળખવામાં આવે છે
*દિલબહાર નગરી*

ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું
*બારડોલી*

ભરૂચનું પ્રાચીન નામ શું હતું
*ભૃગુતીર્થ*

ભરૂચ જિલ્લાના કયા ગામે સાસુ અને વહુના દેરા આવેલા છે
*જંબુસર તાલુકાના કાવી ગામે*

અમદાવાદથી શરૂ થયેલ દાંડીના રૂટને દાંડી હેરિટેજ રૂટ જાહેર કરવામાં આવ્યો છે જેને કયો નેશનલ હાઈ-વે નંબર અપાયો છે
*228(નવો હાઈ-વે નંબર-64)*

ગુજરાતના કયા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

ડાંગ જિલ્લાની કઈ ચિત્રકલા જાણીતી છે
*વરલી*

કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો ક્યાં જોવા મળે છે
*વ્યારામાં (તાપી જિલ્લો)*

તાપી જિલ્લાનું કયું ગામ સહકારી મંડળીની પ્રવૃતિઓ માટે જાણીતું છે
*વાલોદ*

તાપી જિલ્લામાં પિલજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો ક્યાં આવેલો છે
*સોનગઢ*

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લાના કયા ગામમાં થયો હતો
*ભાદેલી*

દાંડીકૂચ પશ્ચાત ધરાસણા સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો
*વલસાડ*

દક્ષિણ ગુજરાતના બગીચા તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે
*વલસાડ*

ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે કયા ગામની ગણના થાય છે
*ઉમરગામ*

ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ક્યાં આવેલી છે
*ભીલાડ આર.ટી.ઓ. (વલસાડ)*


💥રણધીર ખાંટ💥
શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવાથી કઈ બાબતમાં શબ્દોની ભારે કરકસર થઈ શકે છે
*લખવા/બોલવામાં*

'શબ્દસમૂહ માટે એક શબ્દ' વાપરવો તેને વ્યાકરણની ભાષામાં કેવો શબ્દ કહેવાય
*સામાસિક*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી ભાષાની અભિવ્યક્તિમાં શું આવે છે
*લાઘવ*

શબ્દસમૂહને બદલે સામાસિક શબ્દ વાપરવાથી શાનો બચાવ થાય છે
*સમય/શક્તિનો*

શબ્દસમૂહ માટે એક શબ્દ વાપરવાથી શાની સ્પષ્ટતા વધુ અસરકારક બને છે
*અર્થની*

સામાસિક શબ્દનો પ્રયોગ કરવાથી ભાવોની અભિવ્યક્તિ કેવી બને છે
*સઘન*


💥💥
*🌈ગુજરાત🌈*

'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું
*અમદાવાદ*

અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી
*માણેક બુરજની જગ્યાએ*

મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા
*બાર*

ગુજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો
*26 જાન્યુઆરી,1991*

ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે
*ધોળકા*

અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે
*થલતેજ ટેકરાને*

અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે
*ગળી*

રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે
*માંડલ ખાતે*

અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે
*નાનુભાઈ શાહ*

અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી
*સ્વામીશ્રી ગંગેશ્વરાનંદ*

અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું
*શાંતિદાસ ઝવેરીએ*

જ્ઞાનવાળી વાવ ક્યાં આવેલી છે
*ખંભાત*

આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે
*પેટલાદ (જી.આણંદ)*

ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું
*સોજીત્રા (જી.આણંદ)*

વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી
*ઈ.સ.1734માં*

વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું
*મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ*

ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું
*1969માં*

ખ્રિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે
*વડોદરા*

વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું
*સ્વામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા*

ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા
*ત્રબકદાસ*

પતઈ રાવળનું મૂળ નામ શું હતું
*રાજા જયસિંહ ચૌહાણ*

મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો
*ઈ.સ.1618માં*

દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે
*મકાઈ*

ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી
*ચરોતર એજ્યુકેશન સોસાયટી*

પાલનપુર કોણે વસાવ્યું હતું
*આબુના શાસક પ્રહલાદદેવે*

💥રણધીર ખાંટ💥

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે
*ગોઢા*

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે
*અમીરગઢ*

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી
*ત્રિભુવનપાળને*

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી
*મૂર્તઝાખાન બુખારીએ*

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે
*ખેરવા*

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે
*કપિલ*

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે
*દેવમાલ*

ગુજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે
*ગાંધીનગર*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે
*મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની*

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે
*રાજયકક્ષાના મંત્રીઓની*

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે
*ગાંધીનગર*

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે
*અરવલ્લી*

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી
*મહારાજા મહારાવે*

💥રણધીર ખાંટ💥

સુરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે
*કચ્છ*

કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે
*સૂરજબારી*

કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો
*રામસંગ માલમે*

દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે
*ભૂજ*

કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે
*ગઢશીશા*

ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1610માં*

વૃક્ષ મંદિર ક્યાં આવેલું છે
*રાજકોટ*

ગુજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે
*ધ્રાંગધ્રા*

ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું
*કૃષ્ણકુમારસિંહજીએ*

ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી
*ઈ.સ.1723માં*

*👉🏻 continue..........*


💥રણધીર ખાંટ💥
*એશિયન રમતોત્સવ (એશિયાડ)*

એશિયન રમતોત્સવ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે
*ભારતીય પ્રો.જી.ડી.સોંધી*

એશિયન ગેમ્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી
*1949માં દિલ્હીમાં*

એશિયન રમતોત્સવ દર કેટલા વર્ષે યોજવામાં આવે છે
*ચાર વર્ષે*

એશિયન ગેમ્સ ફેડરેશનનું પ્રતીક શુ છે
*ઝળહળતો સૂર્ય*

16માં એશિયાડમાં કઈ બે રમતનો પ્રથમ વખત સમાવેશ કરાયો હતો
*મહિલા કબડ્ડી તથા 20-20 ક્રિકેટનો*

17 મો એશિયાડ,2014માં ક્યાં રમાયો હતો
*દક્ષિણ કોરિયાના ઈંચિયોન શહેરમાં*

18મો એશિયાડ,2018માં ક્યાં રમાશે
*ઇન્ડોનેશિયા (જકાર્તા અને પાલેમ્બાગ)*

17મો એશિયાડ,2014માં ભારત કેટલામાં ક્રમે રહ્યું હતું
*કુલ 57 મેડલ સાથે 8માં ક્રમે*

એશિયન રમતોત્સવનું સૌપ્રથમ આયોજન ક્યાં થયું હતું
*1951માં દિલ્હી (ભારત)*

પ્રથમ એશિયન રમતોત્સવમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું
*51 મેડલ સાથે બીજા સ્થાને*

17મા એશિયાડ રમતોત્સવમાં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ હતું
*હોકી ટીમના કપ્તાન સરદાર સિંહ*

18મા એશિયન રમતોત્સવ,2018માં ભારતીય ધ્વજવાહક તરીકે કોણ કોની પસંદગી કરવામાં આવી છે
*જેવલીન થ્રોઅર નિરજ ચોપરા*

પ્રથમ એશિયન રમતોત્સવમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો
*11*


💥રણધીર ખાંટ💥
ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી
*વર્ષ 1962માં*

દેવસ્થાન ઈનામ નાબૂદીનો કાયદો કયા મુખ્યમંત્રીના સમયમાં પસાર કરવામાં આવ્યો
*હિતેન્દ્રભાઈ દેસાઈ*

ગુજરાતમાં 13 મે, 1971ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું જે કેટલા સમય સુધી અમલમાં રહ્યું હતું
*10 મહિના*

નવ નિર્માણ શબ્દ કોણે આપ્યો હતો
*પુરુષોત્તમ માવળકરે*

કયા મુખ્યમંત્રીના શાસનમાં વર્ષ 1979માં મોરબીમાં પૂર-હોનારત થઈ અને મચ્છુ ડેમ તૂટ્યો
*બાબુભાઇ જશભાઈ પટેલ*

ગુજરાતના પ્રથમ બિન-સંવર્ણ મુખ્યમંત્રી કોણ હતા
*માધવસિંહ સોલંકી*

માધવસિંહ સોલંકીએ KHAM થિયરી અપનાવી હતી.KHAM નો અર્થ શું થાય
*K=ક્ષત્રિય,H=હરિજન,*
*A=આદિવાસી અને M=મુસ્લિમ*

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સમયમાં નર્મદા કોર્પોરેશનની રચના કયા વર્ષે થઈ હતી
*1988માં*

ગુજરાતમાં સોમનાથની રથયાત્રાનો પ્રારંભ કયા મુખ્યમંત્રીએ કર્યો હતો જેમાં જનતા દળે આ રથયાત્રાને ટેકો આપ્યો નહીં
*વર્ષ 1990માં લાલકૃષ્ણ અડવાણી*

આનંદીબેન પટેલનું મૂળ નામ શું છે
*આંનદીબહેન જેઠાભાઇ પટેલ*

આનંદીબહેન પટેલે વર્ષ 1968થી કઈ વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી હતી
*મોહિનીબા કન્યા વિદ્યાલયમાં*

આંનદીબહેન પટેલ ક્યારે વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા
*1998માં અમદાવાદના માંડલથી*

આનંદીબહેન પટેલ 13મી વિધાનસભામાં અમદાવાદની કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા
*ઘાટલોડિયા*

વિજય રૂપાણીએ ક્યાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી
*ઈ.સ.1987માં રાજકોટ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે*

વિજય રૂપાણીએ 1996 થી 1997 સુધી કયા શહેરમાં મેયરપદે કાર્ય કર્યું હતું
*રાજકોટ*

1974માં નવનિર્માણ આંદોલનમાં મહામંત્રીની ભૂમિકા કોણે ભજવી હતી
*નીતિનભાઈ પટેલ*

નીતિનભાઈ પટેલે પોતાની રાજકીય કારકિર્દી કઈ નગરપાલિકાના સભ્યથી કરી હતી
*કડી નગરપાલિકા*


💥રણધીર ખાંટ💥
*ભારતના રાષ્ટ્રીય જળમાર્ગ*

*જળમાર્ગ નંબર:1*
સ્થાન : અલ્હાબાદથી હલ્દીયા (પશ્ચિમ બંગાળ)(1986)
નદી : ગંગા,હુગલી
લંબાઈ: 1620 કિમી.

*જળ માર્ગ નંબર :2*
સ્થાન: સાદિયાથી ધ્રુબરી (આસામ)(1988)
નદી : બ્રહ્મપુત્રા
લંબાઈ : 891 કિમી.

*જળ માર્ગ નંબર :3*
સ્થાન : કોલ્લમથી કોટ્ટાપુરમ(1993)
નદી : પશ્ચિમ તટીય નહેર,પંચાકાર નહેર,ઉદ્યોગમંડલ નહેર
લંબાઈ : 205 કિમી.

*જળ માર્ગ નંબર :4*
સ્થાન : કાકીનાડાથી મરક્કાનમ (2008)
નદી : કૃષ્ણા-ગોદાવરી
લંબાઈ : 1095 કિમી.

*જળ માર્ગ નંબર : 5*
સ્થાન : તલચરથી ધમરા(2008)
નદી : મહાનદી
લંબાઈ : 623 કિમી.

*જળ માર્ગ નંબર : 6*
સ્થાન : ભંગા-લખીપુર (2013)
નદી : બરાક નદી


💥રણધીર ખાંટ💥
*મહાન્યાયવાદી (એટર્ની જનરલ) (Attorney Genral)*

અનુચ્છેદ-76 મુજબ ભારતના મહાન્યાયવાદી

દેશના સૌથી મોટા કાયદા અધિકારી

*એટર્ની જનરલ બનવા માટે યોગ્યતા*

તેમની લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સમકક્ષ હોય

હાઇકોર્ટમાં 5 વર્ષ કે તેથી વધારે સમય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવેલ હોય અથવા હાઇકોર્ટમાં 10 વર્ષના અનુભવ ધરાવતા હોવા જોઈએ.

તેઓ રાષ્ટ્રપતિના મતે ન્યાયવિદ હોવા જોઈએ.

રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણુક થાય છે.

*એટર્ની જનરલનું કાર્ય*

તેમનું મુખ્ય કાર્ય રાષ્ટ્રપતિ દ્વારા સોપાયેલા કાયદા વિષયક કર્યો અને ભારત સરકારને કાયદા વિષયક સલાહ આપવાનું

ભારત સરકાર સાથે સંલગ્ન હોય તેવી બાબતોમાં ભારત સરકાર વતી સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં રજુઆત કરી શકે છે.

રાષ્ટ્રપતિ અનુચ્છેદ-143 મુજબ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે છે અને આવા સમયે એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે.

અનુચ્છેદ-88 અનુસાર એટર્ની જનરલ દેશની તમામ અદાલતોમાં સુનાવણી કરી શકે છે.

તેઓ સંસદ સભ્ય ન હોવા છતાં સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે પરંતુ તેઓ સંસદમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી.

સંસદીય કાર્યવાહીમાં પણ ભાગ લઈ શકે છે.

*રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અને પગાર*

રાષ્ટ્રપતિની ઈચ્છા હશે ત્યાં સુધી તેઓ પોતાના હોદ્દા પર કાર્ય કરશે અને રાષ્ટ્રપતિ તેઓને હોદ્દા પરથી દૂર કરી શકે છે.

રાષ્ટ્રપતિને રાજીનામુ સોંપી શકે છે.

રાષ્ટ્રપતિ ઈચ્છે તેટલો પગાર આપવામાં આવશે.

નવી સરકારની રચના થતા એટર્ની જનરલ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપી દે છે.

આ પદ અર્ધસરકારી હોવાથી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તેઓ ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે.


💥રણધીર ખાંટ💥
1993નો પંચાયત ધારો પંચાયતી રાજની બધી સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા પ્રતિનિધિત્વ આપે છે
*33 %*

તાલુકા પંચાયતમાં કુલ બેઠકોના કેટલા ભાગની બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે
*ત્રીજા ભાગની*


ગ્રામ પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*સામાજિક ન્યાય*

તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ કઈ છે
*કારોબારી સમિતિ*


💥💥
*🔥મહાગુજરાત ચળવળ🔥*

ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી
*ઇન્દુલાલ યાજ્ઞિક*

ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા
*ડાંગ-ઉમરગામ*

મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું
*જનતા પરિષદ*

મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું
*નવગુજરાત*

મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો
*226 દિવસ*

મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા
*શંકરરાવ દેવ*

"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું
*વિનોબા ભાવે*

મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી
*પગલાં સમિતિ*

મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી
*નાગરિક તપાસ પંચ*

1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું
*અમદાવાદ*

સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી
*સાબરમતી આશ્રમ*

મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી
*જસ્ટિસ એસ.પી.કોટવાલ*

"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે
*એસ.કે.પાટીલ*

મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી
*શ્રી મહિડા*

મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*એલીસબ્રિજ લૉ કોલેજથી*

મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે
*નૈનપુર*

મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો
*એલ.આર. દલાલ*

મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા
*અનંત શેલત*

મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો
*જનસત્તા*

જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા
*રમણલાલ શેઠ*

મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો
*ખાડિયા*

મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો
*બાબુભાઇ જશુભાઈ પટેલ*

બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ
*ચુનીભાઈ પટેલ*

મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું
*પ્રજા સમાજવાદી પક્ષ*

મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા
*ઇન્દુમતીબેન શેઠ*

દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો
*ધનતેરસ*

ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા
*389 વિરુદ્ધ 265*

મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું
*જનતંત્ર*
*બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા
*લીલાધર ભટ્ટ*

મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી
*પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું
*પોલિટેકનિકથી*

મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા
*હીરેડિયા*

મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું
*જનતા પરિષદ*


💥રણધીર ખાંટ💥
[05/08/2018, 1:20 pm] Randheer: અમદાવાદ-કંડલાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે
*નં.8A*

મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે
*તાપી*

ગુજરાતના કયા બંદરેથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે
*દહેજ*

ગુજરાતની કઈ નદીને 'સોમોદભવા' તરીકે ઓળખવામાં આવે છે
*નર્મદા*

પોયણીનો ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે
*પંચમહાલ*

'ગુજરાત ગૅસ ક્રેકર પ્લાન્ટ' ક્યાં સ્થિત છે
*હજીરા*

ગોલ્ડન કોરિડોરનો તમે શું અર્થ કાઢશો
*ભારતના ચાર મહાનગરોને જોડતો મહામાર્ગ*

IPCLની સ્થાપના ક્યાં અને કઈ સાલમાં થઈ હતી
*1969માં વડોદરા ખાતે*

મોલાસિસમાંથી શું બનાવવામાં આવે છે
*આલ્કોહોલ*

ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા
*વાલચંદ હિરાચંદ*

ગુજરાતમાં લાકડાં વહેરવાની સૌથી વધુ મિલો ક્યાં આવેલી છે
*ખેડા જિલ્લામાં*

અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કઈ સાલમાં શરૂ થઈ હતી
*ઇ.સ.1860*

હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ક્યાં આવેલ છે
*ખારાઘોડા*

મોલાસિસનું ઉત્પાદન શામાંથી થાય છે
*શેરડી*

આદિવાસીઓ 'શીમગા'ને કયા તહેવાર તરીકે ઉજવે છે
*હોળીનો તહેવાર*

કચ્છનો બન્ની વિસ્તાર કયા ઉદ્યોગ માટે જાણીતો છે
*ડેરી ઉદ્યોગ*

💥રણધીર ખાંટ💥

'નીલ ગાય'ને ગામઠી ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે
*રોઝ*

પ્રાચીન હિન્દૂ કાનૂનના જનક કોણ હતા
*મનુ*

'ૐ' શબ્દનું સર્વપ્રથમ નિશ્ચિત વર્ણન કયા ઉપનિષદમાં કરવામાં આવ્યું છે
*બૃહદારણ્ય ઉપનિષદમાં*

'ખાલસા'ની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી
*આનંદપુરમાં*

'રામાયણ'નો ફારસીમાં અનુવાદ કોણે કર્યો હતો
*અબ્દુલ કાદિર બદાયુનીએ*

કોના સિક્કાઓ 'બોડીયા રાજાના સિક્કા' તરીકે ઓળખાતા હતા
*એડવર્ડ સાતમાના*

કર્ણની પાલક માતાનું નામ શું હતું
*અનુરાધા*

કયા ધર્મનું તત્વજ્ઞાન અનેકાંતવાદ કે સ્યાદવાદના નામથી ઓળખાય છે
*જૈન*


💥રણધીર ખાંટ💥
[05/08/2018, 1:42 pm] Randheer: ઋગ્વેદના કયા સુકતમાં વર્ણવ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે
*પુરુષ સુક્ત*

ભગવાન બુદ્ધે માનવજાત માટે દુઃખોનું મૂળ કારણ કયું બતાવ્યું છે
*તૃષ્ણા*

શામળાજી પાસે કયા સ્તૂપમાંથી અભિલેખયુક્ત અસ્થિપાત્રમાં ભગવાન બુદ્ધના અવશેષો મળ્યા હતા
*ઈટેરી સ્તૂપ*

જૂનાગઢની કઈ ગુફાઓ જૈનધર્મી ગણાય છે
*બાવા-પ્યારાની ગુફા*

કયા સંતને પ્રસન્ન કરીને અહમદશાહે ભદ્રના કિલ્લામાં નિવાસ કર્યો હતો
*સંત માણેકનાથ*

ઇડરમાં આવેલ ઇડરિયાગઢનું પ્રાચીન નામ કયું હતું
*ઈલ્વ દૂર્ગ*

શેત્રુંજય ગિરિ પર રાજા કુમારપાળ અને અમાત્ય ઉદયને આપેલ આદેશ અનુસાર આરસના મંદિરોનું કાર્ય કોણે પરિપૂર્ણ કર્યું હતું
*વાગભટ્ટ*

શેત્રુંજયગિરિ પર કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે
*અંગારશા*

સમરથપુર કોનું પ્રાચીન નામ હતું
*ગિરનાર*

વિનોદિની નીલકંઠની કઈ વાર્તા પરથી બનેલ ફિલ્મે 13 એવોર્ડ જીત્યા
*કાશીનો દીકરો*

"કહ્યું કરે તે શાનો કવિ ? શીખી વાતને શાને નવી" આ કાવ્ય પંક્તિ કોની છે
*શામળ*

'હરિયો' પાત્ર મધુરાયની કઈ વાર્તામાં આવે છે
*ઈંટોના સાત રંગ*

મુનશીનું કયું નાટક રંગભૂમિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે
*કાકાની શશી*

ગુજરાતીમાં પ્રવાસ સાહિત્યની સૌથી પ્રાચીન કૃતિ કઈ છે
*સંદેશક રાસ*

ગુજરાતી સાહિત્યસર્જન માટેનો પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક કયા સાહિત્યકારને મળ્યો
*હરિપ્રસાદ દેસાઈ*

નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા
*જ્યોતિન્દ્ર દવે*


💥રણધીર ખાંટ💥
[05/08/2018, 2:07 pm] Randheer: સ્વામિનારાયણે ઇ.સ.1824માં લક્ષ્મીનારાયણ મૂર્તિની સ્થાપના ક્યાં કરી હતી
*વડતાલ*

કયા શહેરમાં આવેલ રણછોડરાયનું મંદિર હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યનો વિરલ સહયોગ છે
*ડાકોર*

વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે કોનું મંદિર છે
*બ્રહ્મસાવિત્રીનું*

ઇ.સ.1940-41 દરમિયાન અમદાવાદમાં બહાઈ ધર્મનો પ્રચાર કોણે કર્યો હતો
*શિરીન ફોજદાર*

ઇ.સ.1594માં ખ્રિસ્તીઓએ ગુજરાતના કયા શહેરમાં દેવળ બાંધ્યું હતું
*ખંભાત*

ગિરનાર પર આવેલ જૈનમંદિર સિદ્ધરાજ જયસિંહના કયા દંડકે બંધાવ્યું હતું
*સજ્જન મહેતા*

સૌરાષ્ટ્રમાં આવેલ સોમનાથ મંદિરનો નાશ છેલ્લે કોણે કર્યો હતો
*નાદિરશાહ*

ગીરનાર જૈન મંદિરની નીચે ઊતરતા કઈ ગુફા આવે છે
*નેમ-રાજુલ ગુફા*

ગુજરાતના પાવાગઢના મંદિરની ઉપર કયા પીરની દરગાહ છે
*સદનશાપીર*

કયા ગુજરાતીએ સાતવાહન ખારવેલના લેખો ઉકેલી આપ્યા હતા
*ત્રિભુવનદાસ ગજ્જર - રસાયણશાસ્ત્રી*

ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન છે
*ગુણભાખરી*

મસ્જિદની અંદર જવા-આવવાનો રસ્તો એટલે.......
*ગલિયારા*

મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા દર્શાવતા ભાગને શું કહે છે
*મહેરાબ*

ઇસ્લામ ધર્મના અનુયાયીઓ જ્યાં નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદના પ્રાંગણને શું કહેવાય
*સહન*


💥રણધીર ખાંટ💥
[05/08/2018, 2:45 pm] Randheer: *ભારતીય મહિલાઓનું યોગદાન*

ભારતી
ય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી
*રાધાબાઈ સૂબારાયન*

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી
*ઉત્તર પ્રદેશ*

UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા
*રોજ મિલિયન બૈથયું*

સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા
*ઉત્તરપ્રદેશ*

ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી
*હિમાચલ પ્રદેશ*

જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું
*મેડમ ભીખાઈજી કામા*

અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી
*એન બમ્સડેન*

અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત
*કુંજરાની*

રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા
*વાયલેટ આલ્વા*

ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા
*ઈલાબેન ભટ્ટ*

મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા
*રીટા ફારિયા*

મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો
*સુસ્મિતા સેન*

રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા
*શ્રીમતી જયંતિ પટનાયક*

દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત
*રીના કૌશલ*

લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી
*અરૂણા આસિફઅલી*

"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું
*સુષ્મા આયંગર*

પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી
*ચોકીલા અય્યર*

રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા
*હીરાબેન પાઠક*

પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે
*દુર્ગા બેનરજી*

ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા
*વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*

આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે
*પલ્લવી મહેતા*

આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે
*અનુપમા પુચિમંડા*

ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા
*શ્રીમતી નિરૂપા ભોંસલે*

ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*મેરી લાલારો*

દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા
*જયાબહેન શાહ*

'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા
*શ્રીમતી દેવિકા રાની*

ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા
*કે.જે.ઉધેશી*

દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા
*અરુણા હુસેનઅલી*

"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા
*વિદ્યાગૌરી નીલકંઠ*

હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો
*સામાજિક વિજ્ઞાન*


💥રણધીર ખાંટ💥
*ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો*

*1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન*
સ્થાપના : ઈ.સ.1975
વિસ્તાર : 258.71 ચો કિમી
જિલ્લો : જૂનાગઢ

*2.કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન*
સ્થાપના : ઈ.સ.1976
34.08 ચો કિમી
જિલ્લો : ભાવનગર

*3..વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન*
સ્થાપના : ઈ.સ.1979
વિસ્તાર : 23.99 ચો કિમી
જિલ્લો : નવસારી

*4.દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન*
સ્થાપના : ઈ.સ.1982
વિસ્તાર : 162.89 ચો કિમી
જિલ્લો : કચ્છનો અખાત,જામનગર


💥R.Khant💥
*ભારતના કેટલાંક મહત્વનાં અભ્યારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો*

*રાજ્ય: અસમ*
માનસ
કાઝીરંગા
ગરમપાની

*આંધ્ર પ્રદેશ*
એતુરનાગરમ
કવાલ
પોચારમ
કોલેરુ

*ઓડિશા*
ચાંદકા દામપરા
સિમલીપાલ

*ઉત્તર પ્રદેશ*
ડુડવા
ચંદ્રપ્રભા

*ઉત્તરાખંડ*
રાજાજી
કોર્બેટ
નંદાદેવી

*કર્ણાટક*
બાંદીપુર
બનીરઘટ્ટા
રંગાનાથિટ્ટુ

*કેરલ*
પેરિયાર
મડુમલાઈ

*ગુજરાત*
ગીર
વેળાવદર
નળ સરોવર
બરડીપાડા

*જમ્મુ-કશ્મીર*
દચિગામ

*તમિલનાડુ*
ગુઈન્ડી
વેદાનથાંગલ
મુડુમલાઈ

*પશ્ચિમ બંગાળ*
ગોરુમારા
જલદાપાડા
સુંદરવન

*મધ્ય પ્રદેશ*
શિવપુરી
કાન્હા
બાંધવગઢ

*મહારાષ્ટ્ર*
સંજય ગાંધી (કંહેરી)
તાડોબા

*રાજસ્થાન*
સરિસ્કા
કેવલાદેવ
રણથંભોર


💥R.Khant💥
*રામલોક*
લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
રામ સુભાગસિંહ

*શ્યામરાજ્ય*
રાજ્યસભામાં સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા
શ્યામ નંદનપ્રસાદ


ભારત-પાકિસ્તાન પ્રથમ યુદ્ધ સમયે 1965માં ભારતના રાષ્ટ્રપતિ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન

ભારત- પાકિસ્તાન દ્વિતીય યુદ્ધ સમયે 1971માં ભારતના રાષ્ટ્રપતિ
વી.વી.ગીરી

💥R.Khant💥
*વિરુદ્વાર્થી શબ્દો*

અથ × ઇતિ
જહન્નમ × જન્નત
આપકર્મી × બાપકર્મી
આબાદી × બરબાદી
આધ્યાત્મિક × આધિભૌતિક
આવરો × જાવરો
તાણો × વાણો
પ્રવૃત્તિ × નિવૃત્તિ
સમ × વિષમ
સાધક × બાધક
સાવધ × ગાફેલ
સ્વાર્થ × પરમાર્થ
ઈહલોક × પરલોક
ઉત્કર્ષ × અપકર્ષ
ઉત્તરાયણ × દક્ષિણાયન
ઐહિક × પારલૌકિક
કુપિત × પ્રસન્ન
ખંડન × મંડન
ખોફ × મહેર
લાઘવ × ગૌરવ
વિનીત × ઉદ્ધત
વ્યક્તિ × સમષ્ટિ
વ્યય × સંચય
વિરાટ × વામન
વિભક્ત × અવિભક્ત
વિપત્તિ × આપત્તિ
વાદી × પ્રતિવાદી
વિધિ × નિષેધ
વાચાળ × મૂક
વકીલ × અસીલ
લક્ષ × દુર્લક્ષ
હરામખોર × હલાલખોર
હાનિ × વૃદ્ધિ
હેવાતન × રંડાપો
ક્ષય × વૃદ્ધિ
ખુશકી × તરી
ગૌણ × પ્રધાન
ચંચળ × સ્થિર
રંક × રાય
રચનાત્મક × ખંડનાત્મક
યાચક × દાતા
મ્લાન × પ્રફુલ્લ
મહાન × પામર
ભરતી × ઓટ
પ્રાણપોષક × પ્રાણઘાતક
ક્ષણિક × શાશ્વત
કૃતજ્ઞ × કૃતઘ્ન
કૌતુકપ્રિય × સૌષ્ઠવપ્રિય
ઉછરતું × પીઢ
સંધિ × વિગ્રહ
સાકાર × નિરાકાર
સ્થાવર × જંગમ
સ્વસ્થ × બેચેન
સ્તુતિ × નિંદા
ઉગ્ર × સૌમ્ય
નેકી × બદી
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
સહધર્મી × વિધર્મી
સન્મુખ × વિમુખ
તેજ × તિમિર

💥 R. Khant💥
[11/07/2018, 8:36 pm] Randheer: ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક કરુણાંત નાટક
*લલિતા દુઃખ દર્શક (લે.રણછોડભાઈ ઉદયરામ દવે)*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ સામાજિક નવલકથા
*સાસુ વહુની લડાઈ (લે.મહિપતરામ નીલકંઠ)*


ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ગુજરાતી વ્યાકરણ પુસ્તક
*ડ્રમંડ*

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ બૃહદ શબ્દકોશ
*ભગવદગોમંડલ*


ગુજરાતી ભાષામાં સૌપ્રથમ' રાષ્ટ્રીય શાયર' બનનાર
*અરદેશર ખબરદાર*

ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ લોક સાહિત્યકાર
*ઝવેરચંદ મેઘાણી*


મંગલમુર્તિ મધુર વ્યક્તિત્વ
*રામનારાયણ વિ. પાઠક*

યુગમુર્તિ વાર્તાકાર
*રમણલાલ વ. દેસાઈ*


ગ્રામ જીવનના આલેખક પણ સુધારા સર્જક
*ઈશ્વર પેટલીકર*

ગ્રામ જીવનના સમર્થ સર્જક
*ચુનીલાલ મડિયા*


હેમચંદ્રાચાર્યના ગુરુ
*દેવચંદ્રસૂરિ*

મીરાંબાઈના ગુરુ
*રૈદાસ*

પ્રેમાનંદના ગુરુ
*રામચરણ*

શામળ ભટ્ટના ગુરુ
*નાના ભટ્ટ*


💥રણધીર ખાંટ💥
[11/07/2018, 8:52 pm] Randheer: *Singular - Plural*
*એકવચન - બહુવચન*
*In English*

*Irregular Plurals have no rules*

child - children
Datum - data
Fungus - fungi
Index - indices
Man - men
Medium - media
Mouse - mice
Ox - oxen
sister-in-law - sisters-in-law
Stadium - stadia
Thesis - theses
Tooth - teeth
Woman - women
Crisis - crises
Phenomenon - phenomena


*Only Plural*

Sheep
Fish
Police
Deer
Cattle
People
Crew
Vermin
Jeans
Thanks


*Always Singular*

Scenery
News
Furniture
Government
Billiards
Money
Work
Bowls
Darts
Dominoes
Draughts
Innings
Measles
Population
The United States


💥Randheer Khant💥
*જગતના મુખ્ય ધર્મો*

*1.હિંદુ ધર્મ*
ઉદગમ સ્થળ:ભારત
ધર્મગ્રંથ: મહાભારત,ગીતા,રામાયણ
ધર્મસ્થાન: મંદિર
ધર્મચિહ્ન: ઓમ (ૐ),સ્વસ્તિક

*2.ઈસ્લામ*
સ્થાપક: હજરત મહમ્મદ પયગંબર
ઉદગમ સ્થળ: મક્કા
ધર્મસ્થાન : મસ્જિદ
ધર્મચિહ્ન : બીજનો ચંદ્ર અને તારો
ધર્મગ્રંથ : કુરાન (કુરાને શરીફ)
786 નો અર્થ : 'પરમ કૃપાળુ પરમાત્માના નામે'

*3.ખ્રિસ્તી ધર્મ*
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
ઉદગમ સ્થળ : જેરુસલેમ (ઈઝરાયેલ)
ધર્મગ્રંથ : બાઇબલ
ધર્મચિહ્ન : વધસ્તંભ
ધર્મસ્થાન : ચર્ચ (દેવળ)

*4.જૈન ધર્મ*
સ્થાપક : વર્ધમાન મહાવીર
ધર્મગ્રંથ : આગમ, કલ્પસૂત્ર
ધર્મસ્થાન : દેરાસર,અપાસરો
ધર્મચિહ્ન: ત્રિરત્ન,હાથી,તારો, કળશ

*5.કોન્ફ્યુશિયસ ધર્મ*
સ્થાપક : કુંગ ફુત્સે
ઉદગમ સ્થળ : શાંતુંગ
ધર્મગ્રંથ : ક્લાસિક્સ
મુખ્ય દેશ : ચીન

*6.તાઓ ધર્મ*
સ્થાપક : સંત લાઓત્સે
મુખ્ય દેશ : ચીન

*7.શિન્તો ધર્મ*
સ્થાપક : અજ્ઞાત
મુખ્ય દેશ : જાપાન
ધર્મ ગ્રંથ : કોજિકી, નિહોનગી

*8.બૌદ્ધ ધર્મ*
સ્થાપક : ગૌતમ બુદ્ધ
ધર્મગ્રંથ : ત્રિપિટક
ધર્મચિહ્ન : કમળ,હાથી
ધર્મસ્થાન : વિહાર
ત્રણ અંગ : બુદ્ધ, ધર્મ અને સંઘ

*9.જરથોસ્તી ધર્મ*
સ્થાપક : અષો જરથુષ્ટ
ધર્મગ્રંથ : ઝંદ અવેસ્તા
ધર્મગુરુ : મોબેદ, દસ્તુર
ધર્મસ્થાન : અગિયારી
ધર્મચિહ્ન: અગ્નિ
મુખ્ય દેવ : અહૂરમઝદ

*10.યહૂદી ધર્મ*
સ્થાપક : મોઝિઝ
ધર્મગ્રંથ : જૂનો કરાર,તોરાહ
ધર્મગુરુ : રબી
ધર્મસ્થાન : સીનેગોગ
ધર્મચિહ્ન : છ ખુણિયો તારો

*11.શીખ ધર્મ*
સ્થાપક : ગુરુ નાનક
ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
ધર્મગ્રંથ : ગ્રંથ સાહિબ
ધર્મસ્થાન : ગુરુદ્વારા


💥રણધીર ખાંટ💥
[26/06/2018, 8:15 pm] Randheer: *🌈અવકાશી ઘટનાઓ વિશે🌈*


પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ રશિયાએ અવકાશમાં તરતો મુક્યો1957

અમેરિકાએ એક્સપ્લોરર છોડ્યું1958

પ્રથમ અવકાશ યાત્રી યુરી ગાગારીન (રશિયા)1961

પ્રથમ અમેરિકન અવકાશયાત્રી એલન શેપર્ડ1961

પ્રથમ અવકાશી દુર્ઘટના વર્જિલ ગ્રીસમ (USA)1961

પ્રથમ મહિલા અવકાશયાત્રી વેલેન્ટીના ટેરેશકોવા (રશિયા)1963

પ્રથમ અવકાશમાં ચાલન (પોવેલ બેલ્યાયેલ, એલેક્સિ લિયોનોવ)1965

ચંદ્રયાત્રાનું એપોલોયાનનું પ્રથમ ચરણ1968

પ્રથમ ચંદ્ર પ્રદક્ષિણા (બોરમન,લોવેલ,વિલિયમ ઍન્ડર્સ(USA)1969

ચંદ્ર પર માનવીનું પ્રથમ ઉતરાણ (નીલ આર્મસ્ટ્રોંગ,માઈકલ કોલીન્સ,એડવીન ઓલ્ડરીન)1969

પ્રથમ અવકાશી પ્રયોગશાળા રશિયા દ્વારા 1971

ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ છોડાયો1975

વાઈકિંગ દ્વારા મંગળના ગ્રહ પર ઉતરાણ1976

પ્રથમ અવકાશ વિમાન કોલંબિયા અમેરિકા દ્વારા1981

પ્રથમ અમેરિકી મહિલા યાત્રી સેલીરાઈડ1983

ભારતનો પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા1984


💥રણધીર ખાંટ💥
[26/06/2018, 8:22 pm] Randheer: *એસિડના પ્રાકૃતિક સ્ત્રોત*

ફોર્મિક ઍસિડલાલકીડી,મધમાખી

બેંજોઈક ઍસિડઘાસ,પાંદડા,મૂત્ર

એસિટિક ઍસિડફળોના રસમાં

લેક્ટિક ઍસિડદૂધમાં

સાઈટ્રીક ઍસિડખાટાં ફળોમાં

ઓકર્જલિક ઍસિડવૃક્ષોમાં

ટાર્ટરીક ઍસિડચામડી,દ્રાક્ષ

ગ્લુટેમિક ઍસિડઘઉં


💥રણધીર ખાંટ💥