IPL 2025ના રિટેનશન પહેલા BCCI એ સોમવારે એક મોટો નિર્ણય લીધો છે,
જેમાં બોર્ડે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાંથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમને હટાવી દીધો છે.
23 નવેમ્બરથી શરૂ થઇ રહેલી સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં હવે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ જોવા નહિ મળે..
જોકે આ નિયમ ફક્ત ડોમેસ્ટિક ક્રિકેટમાંથી જ દૂર કરવામાં આવ્યો છે, BCCI એ પહેલા જ ક્લીઅર કરી દીધું હતું કે આવનારી 3 IPL માટે તો Impact Player નિયમ રહેવાનો જ છે..
એટલે IPL 2025માં તો આ નિયમ રહેવાનો જ છે..

👍89🔥9❤5😱4👏3
સૌરવ ચૌહાણને RCB એ 20 લાખમાં ખરીદ્યા એ દિવસે કેવો થયો મહાકાલ બાબાનો ચમત્કાર જુવો આ વિડીયોમાં..
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DBJWNBmNFfz/?igsh=Ymdxc3F2b2Z5cWR1

👏19👍4❤1🔥1
પ્રેડિક્ટ કરો અને જીતો 299/- 🤩💰
ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર ટેસ્ટ સિરીઝમાં,
1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -
ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 વિનરને મળશે 299/- 🤩
👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. ગિલ
2. અશ્વિન
3. અશ્વિન
મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..

❤57👍18👎3🔥1
ભારતની T20 વર્લ્ડકપ વિનિંગ ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બરે IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ બન્યા..
#IPL2025
#IPL2025
❤40👍8🔥1
ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..
શુભમન ગિલ ઈજાના લીધે થયા બહાર.. સરફરાઝ ખાનને ટીમમાં મળ્યું સ્થાન..
#INDvNZ

❤33👍4🔥1
વરસાદના લીધે મેચ તો અટકી છે,
ત્યાં સુધી જોઈ લો મસ્ત નવો વીડિયો કે ક્રિકેટમાં 9 પ્રકારના DUCK કયા કયા હોય છે..??
👇🏻👇🏻
https://www.instagram.com/reel/DBMGfPrtQ97/?igsh=dW1jZnp3M2FvcjFn
છેલ્લે પૂછેલા સવાલનો જવાબ ખાસ કોમેન્ટ કરજો હો..

🔥18👍6🤣3😁1