Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Good Morning 🌧️
વરસાદના કારણે ટોસમાં થશે મોડું..

#INDvNZ
😭78👎37😱13👍10😁7👏2🔥1😨1
Day 1 - વરસાદના લીધે ચિન્નાસ્વામી ટેસ્ટનો પહેલો દિવસ એક પણ બોલ રમાયા વગર જ થયો રદ્દ..

#INDvNZ
😭53😢12👍10👎4🔥3
ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

શુભમન ગિલ ઈજાના લીધે થયા બહાર.. સરફરાઝ ખાનને ટીમમાં મળ્યું સ્થાન..

#INDvNZ
33👍4🔥1
Tea Break | Day 3

બીજી ઈનિંગમાં ભારતની SOLID શરૂઆત..

IND: 57/0

ન્યૂઝીલેન્ડથી હવે 299 રન પાછળ..

#INDvNZ
👍43🔥74
શું લાગે છે ટેસ્ટ મેચ કઈ બાજુ જઈ રહી છે? #INDvNZ
Anonymous Poll
72%
India Win 🇮🇳
12%
New Zealand Win 🇳🇿
16%
Draw 🏏
👍146
પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ શુભમન ગિલ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા..

#INDvNZ
🤩12131🔥17👍10🥰10😈6
બીજી ટેસ્ટ માટે તૈયારી કરી રહેલી ભારતીય ટીમ 🔥

શુભમન ગિલ રમવા માટે ફિટ.. 🤩

શું લાગે છે સરફરાઝને બહાર બેસવું પડશે કે બીજું કોઈ થશે બહાર?
#INDvNZ
🔥8815👍11
ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો…

SHUBMAN GILL IS BACK 🔥

સિરાજ અને કુલદીપ થયા બહાર..
#INDvNZ
🔥34👍9
Lunch Break | Day 1

31 ઓવર બાદ ન્યુઝીલેન્ડની ટીમનો સ્કોર: 92/2
કોન્વે અને રચીન રવિન્દ્ર મેદાનમાં..

રવિચંદ્રન અશ્વિને જ લીધી બંને વિકેટ..
#INDvNZ
👍331
ન્યુઝીલેન્ડના 259 રનના જવાબમાં ભારતની ટીમ ફક્ત 156 રનમાં જ થઈ ઓલઆઉટ..

રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 38 રન કર્યા..
સેન્ટનરે લીધી 7 વિકેટ..

#INDvNZ
😢56💔22😭8😱4🤡4👍2
ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

જસપ્રીત બુમરાહ તબિયતના કારણે ટીમમાંથી બહાર..

Mission WTC is ON 🔥🌟
#INDvNZ
👍64😴19😨119🔥6🏆5👎3👏3🤔3🥰1