Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
PLAYER OF THE SERIES 🤩
109🔥13👍10🥰5😁3
https://youtube.com/shorts/SuTRIlcSWRs?si=iadmVatfUVjtuW2E

તમે કયો બોલર સિલેક્ટ કરશો કોમેન્ટ કરજો.. 🤩
👍14
😍🇮🇳
104🥰8🫡4👍2👏2😍2
Comeback King ⚡️🔥
🔥8712👍8👏2
HITMAN ON TOP 🔥⚡️
🔥71👍96❤‍🔥4
મહેલા જયવર્દને IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ બન્યા..

2017 થી 2022 સુધી તેઓ મુંબઈ સાથે આ જ પોઝિશન ઉપર હતા..

મહેલા જયવર્દને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરનું સ્થાન લેશે..
👍5510👏2
Womens T20 વર્લ્ડકપની રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું..

આવતીકાલે રમાનાર પાકિસ્તાન ન્યૂઝીલેન્ડની મેચ નક્કી કરશે ભારતની સેમિફાઇનલમાં જગ્યા..

ન્યૂઝીલેન્ડ જીતશે તો ભારત થશે બહાર..
💔39😢20🤔6👍3👎2
Happy Birthday, GG! 🥳
🎉86👍109😁6🥰4
ન્યુઝીલેન્ડ સિરીઝ માટે કિંગ તૈયાર 🔥⚡️
92🔥20👍8🤡5😁1
BGT માં કમબેક કરવા તૈયાર થઈ રહેલા મોહમ્મદ શામી 🔥
96🔥10👍8🫡6
ન્યુઝીલેન્ડ સામે 111 રન ચેઝ કરી રહેલી પાકિસ્તાનની ટીમની 35 રનમાં 5 વિકેટ પડી..

ન્યૂઝીલેન્ડ જીતશે તો ભારતીય ટીમ થશે બહાર 😕
👍42💔17😁21
New Zealand ની ટીમ પહોચી સેમિફાઇનલમાં..

આ સાથે જ ભારતીય ટીમ થઈ T20 વર્લ્ડકપમાંથી બહાર.. 😔
😢49💔29👍11👎3
GT સુપરસ્ટાર સાઈ સુદર્શનને જન્મ દિવસની શુભેચ્છાઓ 🥳🎉

શું લાગે છે ગુજરાત ટાઈટન્સ રિટેન કરશે IPL 2025 માટે..??
🎉9925👍10🥰4🔥1