Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
4.58K photos
264 videos
7 files
1.31K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વિદેશી ખેલાડીઓ કે જેમણે IPL 2025ના ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખેલી છે.:

Buttler, Starc, Maxwell, Steven Smith, Bairstow, Rabada, Wood, Archer and Atkinson.

શું લાગે છે સૌથી મોઘું કોણ જવાનું છે આમાંથી..??
#IPL2025 #IPLAuction
👍141🥱22😁11👎86👏4
પાર્થિવ પટેલ ગુજરાત ટાઇટન્સના નવા Assistant અને Batting Coach બન્યા.. #IPL2025
101🗿20👍11🔥4🥰4
SET 1 માટે ઓક્શનમાં આવનારા પ્લેયર્સ.. 🔥 #IPL2025

1. Jos Buttler
2. Shreyas Iyer
3. Rishabh Pant
4. Kagiso Rabada
5. Arshdeep Singh
6. Mitchell Starc
👍113❤‍🔥3710🔥9👏2
SET 2 માં ઓક્શનમાં આવનારા પ્લેયર્સ.. 🔥 #IPL2025

1. Yuzi Chahal
2. Livingstone
3. David Miller
4. KL Rahul
5. Mohammad Shami
6. Mohammad Siraj
👍112🔥3517🤯6😁2
SET 3 માં ઓક્શનમાં આવનારા પ્લેયર્સ.. 🔥 #IPL2025

1. Harry Brook
2. Devon Conway
3. Jake Fraser
4. Markram
5. Padikkal
6. Rahul Tripathi
7. David Warner
👍103🔥17🥰52👏2
Punjab New Captain Ready 🔥 #IPL2025
206🔥46👍21👏11👎9🥰4
🚨 IT’S OFFICIAL 🚨

શ્રેયસ ઐયર બન્યા પંજાબ કિંગ્સના નવા કેપ્ટન 🔥💥

#IPL2025
274👍35🔥14👌7👎6👏5🫡53
કેપ્ટન પંત 😎💥

ઋષભ પંત ઓફિશિયલી LSGની ટીમના કેપ્ટન તરીકે જાહેર થયા..

#IPL2025
👍196🔥4314🥱7👏6
IPL 2025 માં મોદી સ્ટેડિયમમાં ટિકિટ બુક કરતા પહેલા એક વાર ખાસ જોઈ લેજો વિડિયો…

👇🏻👇🏻

https://youtube.com/shorts/XAaXFZf7PXk?si=A-m9pbi0xw-hcu44
👍58🤡5👏1
CAPTAIN SURYA 💥🥶

IPL 2025 માં ચેન્નાઈ સામેની પોતાની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહશે સુર્ય કુમાર યાદવ..

IPL 2024 માં Slow Over Rate બદલ હાર્દિક પંડ્યા આ વખતે પહેલી મેચ ગુમાવશે..

બીજી મેચથી હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે પાછા આવી જશે..

#IPL2025
281👍47💩43😢14🔥11👏3🥰2🏆2
ઉમરાન મલિક ઈજાગ્રસ્ત થતા, ગુજરાતના ચેતન સાકરિયા KKR માં જોડાયા..

#IPL2025
183😭26👍21🔥2
સૌથી વધારે છગ્ગા ખાનાર બોલર્સ.. #IPL2025
👍76😢16🤣12😁10🤡5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ફક્ત 1 અઠવાડિયા માટે ફિલહાલ IPL ને સસ્પેન્ડ કરવામાં આવી છે..

આગળ પરિસ્થિતિથી કેવી રહે છે એ જોઈને બાકીની મેચો માટે નવું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે…

#IPL2025
👍250😭369🤷8❤‍🔥5