Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.57K photos
312 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વિદેશી ખેલાડીઓ કે જેમણે IPL 2025ના ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ 2 કરોડ રાખેલી છે.:

Buttler, Starc, Maxwell, Steven Smith, Bairstow, Rabada, Wood, Archer and Atkinson.

શું લાગે છે સૌથી મોઘું કોણ જવાનું છે આમાંથી..??
#IPL2025 #IPLAuction
👍141🥱22😁11👎86👏4
શું લાગે છે ગુજરાત ટાઇટન્સના TOP 3 મોંઘા પ્લેયર્સ કોણ હશે આવતીકાલે?

#IPLAuction
👍188🤩2320😁1
દરેક ટીમો પાસે કેટલા રૂપિયા બાકી છે ઓક્શનમાં ખર્ચ કરવા માટે..

#IPLAuction
130👍17🔥8🥰4🤡2
રાજસ્થાન રોયલ્સે રિટેન કરેલા 6 પ્લેયર્સ..

હજુ RR ની ટીમે 19 પ્લેયર્સ લેવાના છે અને 41 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍70🤡28🤣127👎5👏1
કોલકાતા નાઈટ રાઇડર્સે રિટેન કરેલા 6 પ્લેયર્સ..

હજુ KKR ની ટીમે 19 પ્લેયર્સ લેવાના છે અને 51 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍79👎11🤡6😁54🤓3
RCB ની ટીમે રિટેન કરેલા 3 પ્લેયર્સ..

હજુ RCB ની ટીમે 22 પ્લેયર્સ લેવાના છે અને 83 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍8515🤡8👎6🍾6👏3🔥1🥰1
ગુજરાત ટાઈટન્સની ટીમે રિટેન કરેલા 5 પ્લેયર્સ..

હજુ GT ની ટીમે 20 પ્લેયર્સ લેવાના છે અને 69 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍137🔥36🏆156🥰6👏5🤡5👎3
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે રિટેન કરેલા 5 પ્લેયર્સ..

હજુ CSK ની ટીમે 20 પ્લેયર્સ લેવાના છે અને 55 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
70🤡23👍19🔥9😁6🙊6❤‍🔥3🥰3👎2
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રિટેન કરેલા 5 પ્લેયર્સ..

હજુ MI ની ટીમે 20 પ્લેયર્સ લેવાના છે અને 45 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍91🔥20😈9🤷‍♂7🤡7🫡6❤‍🔥53👎2🥰1👏1
GT-MI વચ્ચે ટ્રેડ 🔥
શમી ભાઈ કઈ ટીમમાં ..??
જાડેજા રાજસ્થાન

https://youtube.com/shorts/XQGDY4w5pvc?si=pdPfiztQsm2Xhdop

👆🏻👆🏻👆🏻

જુવો બધું જ નવા વિડીયોમાં..
68🔥4
બસ 1 દિવસ બાકી.. 🔥

#IPLAuction
160🔥14
કઈ ટીમ પાસે કેટલા રૂપિયા અને કેટલા પ્લેયર લેવાના બાકી.. 🔥💥

મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ઓછા 2.75 કરોડ જ્યારે કોલકાતાની ટીમ પાસે 64.30 કરોડ..

#IPLAuction
🤯7930🥰1