#GSSSB #UPDATES
📌ગૌણસેવા માં આવતા વર્ષની શરૂઆત માં આવી શકે છે એક વર્ષનું #ભરતી_કેલેન્ડર
👉🏼ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતી નો સિલેબસ પણ અગાઉ આપી દેવામાં આવે તથા ભરતીની અંદાજિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવે તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન.
👉🏼તમામ વિભાગો માંથી માંગણા પત્રક નાં આધારે જગ્યાઓ નક્કી કરવાની કામગીરી શરૂ છે.
📌 #CCE_ગ્રુપ_B ની પરીક્ષામાં થોડો વિલંબ થઈ શકે છે.
👉🏼 નવા સ્થાયી ચેરમેન ની નીમણુંક બાદ તારીખ થશે નક્કી.
👉🏼હાલમાં કોઈ જ તારીખ નક્કી કરવામાં આવેલ નથી.
👉🏼 પરીક્ષા ઓફ્લાઇન મોડ થી એટલે કે OMR પદ્ધતિ થી લેવાનું છે આયોજન.
📌હમણાં અમુક જાહેર થયેલા ભરતીના સિલેબસ માં PART 1 #અંગ્રેજી ભાષા માં છે તેમાં ગુજરાતી ભાષા પણ જોડે રાખવામાં આવે તે પ્રકારની રજૂઆતો થઈ રહી છે.
👉🏼હાલ આમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.
👉🏼ગૌણસેવાનું કહેવું છે કે, આ પરીક્ષાના ઉમેદવારનું ગ્રેજ્યુએશન અને ટેકનિકલ ફિલ્ડ નો અભ્યાસ અંગ્રેજી ભાષા માં થયું હોઈ તેને મેથ્સ અને રીઝનિંગ (PART 1 નાં સિલેબસ પ્રમાણે) માં વાંધો નહીં આવે.
👉🏼અંતે ખો આપતા એવું કહેતા મળેલ છે કે સિલેબસ સામાન્ય વહીવટ વિભાગ નક્કી કરે છે. RR તેમના દ્વારા બનાવામાં આવ્યા છે.અમે તો ફક્ત પરીક્ષા લેવાનું કામ કરીએ છીએ.
(વ્યક્તિગત માનવું છે કે હજી સમય છે જો ઉમેદવાર સામે ચાલીને GAD અને ગૌણસેવામાં રજૂઆત કરે તો બદલાવ શક્ય છે.)
📌અટકેલી #નિમણુંક બાબતે
👉🏼વધારે પડતાં #કોમન_ઉમેદવાર ને કારણે ગૌણસેવા નું આયોજન #ક્રમિક_નિમણુંક આપવાનું છે, "તેથી ઘણી પ્રક્રિયા અટકી પડી છે." જેથી પહેલા જા. ક્ર. 209 ત્યારબાદ જા. ક્ર. 216,ત્યારબાદ જા. ક્ર. 217, ત્યારબાદ જા. ક્ર. 213 ને (higher pay scale to lower pay scale) નિમણુંક આપવામાં આવશે.
📌આ વર્ષના અંતમાં કાર્યકાળ પૂર્ણ થતાં ગૌણસેવા નાં સચિવ શ્રી #હસમુખભાઈ_પટેલ થઈ રહ્યા છે નિવૃત્ત.📌
#GSSSB
#હસમુખ_પટેલ