#GR#UPDATE#Class_3તાંત્રિક તેમજ બિનતાંત્રિક
[ખાસ વિષય/વિષયો (Subject Specific) શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા],
વર્ગ-૩ના સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પરીક્ષા પદ્ધતિમાં
પ્રશ્નપત્રનું માળખુ સુધારવા બાબત.
Maths & Reasoning ના કુલ 60 ગુણ હશે.
👍