GCC JOB INFO
45.4K subscribers
16.7K photos
477 videos
3.1K files
8.37K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#PSI
#LRD
#Education_Qualification
https://t.me/gyansarthiofficial
📌પોલીસ ભરતી નોટિફિકેશન

અમાન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ કરી ફાર્મસીમાં એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજિસ્ટ્રેશનને પાત્ર ગણાશે નહી...

ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ડિપ્લોમા-ડિગ્રી ફાર્મસી કોર્સમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ...

ગુજરાતમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કોલેજોની યાદી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઈટ
www.pci.nic.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે...

#GujaratInformation21030
#Education