GCC JOB INFO
45.7K subscribers
18.7K photos
551 videos
4.02K files
8.95K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
https://youtu.be/KLvXYKegfXw

અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર ક્રાંતિ કરનાર ભારતનાં *પ્રથમ મહિલા ક્રાંતિકારી* એટલે રાણી ચેનમ્મા.

મિત્રો, જ્યારે *આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી* રહ્યો છે ત્યારે ઇતિહાસનાં પાનાંઓમાં ખોવાયેલા ભારતમાતાનાં શૂરવીરોની શૌર્યગાથાને ફરી ઉજાગર કરવા માટે આવાં દેશભક્તિ સભર વિડીયો જન જન સુધી પહોંચાડી સાચાં રાષ્ટ્રભકત તરીકેની નૈતિક ફરજ બનાવીએ. #Be_Nationalist

*વંદે ભારત માતરમ* 🇮🇳
📌New cce 2.0 update

📌4000+ આસપાસ જગ્યાઓ આવશે

📌 સપ્ટેમ્બર મહિનામા RR જાહેરાત થશે

📌ત્યારબાદ નોટિફિકેશન જાહેરાત થશે.

#CCE NEW
#BE READY
🔥92👌2