#AMC_Junior_Clerk
👉મીડિયા સ્ત્રોત મુજબ જો દિવાળી પહેલા પરીક્ષા લેવાનું આયોજન છે તો
📌ઓક્ટોમ્બર માસ મા 06/10/24 અને 20/10/24 બે જ રવિવાર ખાલી છે.
👉 પરીક્ષા 06/10/24 લેવાઈ શકે પણ મહત્તમ સંભાવના તારીખ 20/10/2024 ની છે.
👉તારીખ 20/10/24 ના રોજ GPSC ની મુખ્ય પરીક્ષા પણ છે પરંતુ વર્ગ ઓછો હોઈ.... અંતિમ નિર્ણય AMC લઈ શકે.
👉હવે AMC પરીક્ષાની તારીખ જ જો આઉટઓફ સિલેબસ નીકાળે તો..... નવાઈ નહી.
👉પંરતું મહત્વ સંભાવનાની તારીખ 20/10/24 લાગે છે હાલની સ્થિતિએ.
-જ્ઞાનસારથી

*📌અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા #સહાયક_જુનિયર_ક્લાર્ક પરિક્ષા તારીખ 13/10/2024 ના રોજ લેવાઈ શકે છે.*
📌#ઓફિશિયલ જાહેરાત 25/9/2024 ના આસપાસના દિવસોમાં કરવામાં આવશે.
*📌આજ દિવસે #GPSC ની પણ પરીક્ષા હોઈ તેથી AMC જુનિયર ક્લાર્ક ભરતી ની તારીખ શું ફેરફાર કરવામાં આવશે કે કેમ ? તે પૂછતા જાણવા મળ્યું કે તારીખો માં ફેરફારની શકયતા ખૂબ ઓછી છે (99% તો નહીં જ). સમય કદાચ સવાર સાંજ માં ફેરફાર થઈ શકે. બાકી ઉમેદવારો ની રજૂઆત ઉપર નિર્ભર તો "અનિવાર્ય સંજોગોના તારીખમા બદલાવ" ને અવકાશ ખરી.*
📌દિવાળી પહેલા તો પરીક્ષા લેવાય જશે તે ચોક્કસ છે.
#AMC
#AMC_Junior_Clerk
https://x.com/YAJadeja/status/1835972935334433196?t=IE-4CXcyiLaUUhsQXqYruQ&s=19

📌AMC જુનિયર કલાર્કની પરીક્ષા ઓક્ટોમ્બર માસ મા લેવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી પંરતું ઓક્ટોમ્બર માસમા વધુ કામના ભારણ વચ્ચે જુનિયરની પરીક્ષામા મેનપાવરની જરૂરીયાત હોઈ તથા ઓક્ટોમ્બર માસ જ GPSC ના વિવિધ સંવર્ગોની પરીક્ષા હોઈ અંતિમ ઘડીએ ઓક્ટોમ્બર માસમા ફાયરમેનની પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરાયુ હોવનું અનુમાન.
📌જેથી હવે AMC દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા નવેમ્બર માસમા લેવાનું પ્રાથમિક આયોજન.
(સમયસંજોગ અનુસાર ફેરફાર થઇ શકે છે)

#AMC_Junior_Clerk_Call_letter_Update
બધા ઉમેદવારો એક સાથે વેબસાઈટ પર કોલલેટર કરવાનો પ્રયત્ન કરતા હોવાના લીધે વેબસાઈટ મા Error આવતી હોઈ શકે છે.
થોડા સમયબાદ પ્રયત્ન કરવા.