GCC JOB INFO
37.7K subscribers
9.45K photos
260 videos
1.57K files
5.3K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
190-DV-website.pdf
434.3 KB
#GSSSB
જાહેરાત ક્રમાંક 190/2020-21
હેડ કલાર્ક (Head Clerk) વર્ગ-૩
સંવર્ગની 186 જગાઓ માટે
ઓનલાઈન પ્રમાણપત્રો અપલોડ
કરવા માટેની અગત્યની સુચનાઓ.
💥 *રોજગાર સમાચાર* *તા-૨૨/૦૬/૨૨*

🔆 *ભરતીના નામ*

(૧) GPSCની નવી ભરતી

(૨) ગૌણ સેવા પસંદગી મંડળની નવી ભરતી

(૩) ઇન્ડીયન નવીમાં સીવીલિયનની ભરતી

(૪) ટોપ-૫૦ જનરલ નોલેજ ક્વિઝ

🔆 *ભરતીની માહિતી માટે જાણો ⤵️*
http://www.gujaratcareerclub.com/2022/06/rojgar-samachar-22-06-2022.html
__
*આ ઉપયોગી માહિતી આગળ શેર કરશો 🙏🏻*
🔥 *SSC માં 70,000 ભરતી*

😱 *સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 70,000 વિવિધ જગ્યાઓ પર બાબતે અગત્ય ની સૂચના જાહેર કરી*

👉 *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો :*

http://www.gujaratcareerclub.com/2022/06/staff-selection-commission-ssc.html
🌀 *ગુજરાત હાઉસીંગ બોર્ડ માં ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી*

🔹 *જગ્યાનું નામ : ડેટા એન્ટ્રી ઓપરટર*

🔸 *લાયકાત :10 પાસ*
🔹 *ઉમર : 20 થી 30 વર્ષ*
🔸 *પગાર ધોરણ:6000*

🔹 *ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 20/07/22*

*✍🏻આ ભરતી અંગેની વધુ*
*માહિતી અને ફોર્મ ભરવા ક્લિક કરો* ↩️
http://www.gujaratcareerclub.com/2022/06/gujarat-housing-board-recruitment-for.html
*💥 Breaking News:*

*👨‍🏫 પરવાસી શિક્ષકોની ભરતી 2022-23*

🔆 *10,000 પ્રવાસી શિક્ષકોની ભરતી થશે*

*તમારા જિલ્લામા કેટલી જગ્યાઓ મંજુર થઈ*

*ભરતીની શરતો*
*સમયગાળો*

*નિયામકશ્રીનો આજનો પરિપત્ર*👇

http://www.gujaratcareerclub.com/2022/06/pravasi-teacher-recruitment-10000-posts.html
🔥 *GPSSB દ્વારા આજે લેવાયેલ FHW પરીક્ષાની OMR Sheet જાહેર..*

🔥 *GPSSB દ્વારા આજે લેવાયેલ MPHW પરીક્ષાની OMR Sheet જાહેર..*

*💥આજે લેવાયેલ FHW નું પ્રશ્ન પત્ર..*

*💥આજે લેવાયેલ MPHW નું પ્રશ્ન પત્ર..*
👉🏻
http://www.gujaratcareerclub.com/2022/06/gpssb-fhw-mphw-2662022.html
*▪️💥કોલ ઇન્ડિયા દ્વારા મોટી ભરતી જાહેર*

*▪️કલ જગ્યા*- 1050

*▪️પોસ્ટ*- મેનેજમેન્ટ ટ્રેની

*▪️છલ્લી તારીખ*- 22.07.2022

http://www.gujaratcareerclub.com/2022/06/coal-india-recruitment-2022-for-1050.html
આજે છેલ્લી તારીખ
Forwarded from GCC JOB INFO
💥 *IBPS દ્વારા 8106 જગ્યાઓ પર વિવિધ ભરતીઓ જાહેર*

👉 *જરૂરી માહિતી*

▪️ *જગ્યાઓ IBPS રિજનલ રૂરલ બેન્ક (RRB) દ્વારા જાહેર*

▪️ *દેશની 43 રૂરલ અને ગ્રામીણ બેન્ક નો સમાવેશ*
▪️ *પરીક્ષાઓ હિન્દી,અંગ્રેજી અને જેતે રાજ્યની લોકલ લેન્ગવેજ માં લેવામાં આવશે*
▪️ *ગુજરાત માં અમદાવાદ,આણંદ, ગાંધીનગર ,જામનગર, મહેસાણા,રાજકોટ, સુરત,વડોદરા ખાતે લેવાશે*

🔹 *પોસ્ટ*
👉 *ઓફીસ આસિસ્ટન્ટ મલ્ટી પર્પઝ:4483*
▪️લાયકાત:સ્નાતક
👉 *ઓફિસર કલાસ I:2676*
▪️ *લાયકાત:સ્નાતક*
👉 *બીજી પોસ્ટ ઓફિસર કલાસ II*
▪️ *જેમાં પોસ્ટ પ્રમાણે લાયકાત અને અનુભવ*

🎯 *7159 જગ્યાઓ માટે ફક્ત સ્નાતક જરૂરી*

🔥 *અરજી કરવાની તારીખ:6/6/2022 થી 27/6/2022*

▪️ *ઉંમર, ફી,પગાર, પરીક્ષા તારીખ,પરીક્ષા સિલેબસ બીજી તમામ માહિતી વેબસાઈટ અને જાહેરાત માં આપેલ છે જુઓ નીચેની Link માં*

http://www.gujaratcareerclub.com/2022/06/ibps-rrb-2022-notification-pdf-out-8106.html

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*