GCC JOB INFO
37.9K subscribers
9.59K photos
268 videos
1.58K files
5.4K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
પરીક્ષા ગુજરાતી ,હિન્દી અને અંગ્રેજીમાં જ લેવાશે
IBPS માં જે 8106 જગ્યા ટોટલ હતી એમાં જે સ્નાતક પર 7159 જગ્યાઓ જેમાં ઓફીસ આસિસ્ટન્ટ મલ્ટી પર્પઝ અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 1 એમાં અનુભવ ની જરૂર નથી જેમાં ફક્ત સ્નાતક જોઈએ.એના માટે અક્ષર ની લેટેસ્ટ Book આવી ગઈ છે.

પ્રથમ તો પ્રિલીમ પરીક્ષા 80 માર્ક ની છે તો એમાં ગણિત અને રિઝનિંગ ના જ પ્રશ્નો છે
#BANKEXAM
ગુજરાત માં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છે જે ધ્યાનમાં લેવું
MRP 390
ઘરે બેઠા 330
પહેલા પ્રિલીમ પાસ કરો પછી Main અપાશે
વધારે મહેનત માટે નીરજભરવાડ ની ગણિત અને રિઝનિંગ એટલે પ્રિલીમ પાસ એકદમ સરળતાથી
MRP 390
ઘરે બેઠા 330
IBPS ગ્રામીણ બેન્ક.pdf
2 MB
IBPS ગ્રામીણ બેન્ક.pdf
256_1_1_MPHW_21-22_PROVISIONAL_ANSWER_KEY_A_TO_F.pdf
18.4 KB
#GPSSB #MPHW

📌 Advt No:17/2021-22
Multi Purpose Health Worker
Exam Date: 26/06/2022
Provisional Answer key.
258_1_1_FHW_21-22_PROVISIONAL_ANSWER_KEY_SET-A_TO_F.pdf
17.8 KB
#GPSSB #FHW

📌 Advt No:16/2021-22
Female Health Worker
Exam Date: 26/06/2022
Provisional Answer key.
યોગ્ય વાતાવરણમા તો સૌ ઊગે પણ ઊગવાં માટે વાતાવરણ અનુકૂળ ન હોઈ અને ઊગે એની તસ્વીર ખેંચાય અને એની વાતો કે કવિતા લખાય.

ભલે કાપો કેટલીય વાર, મારે ઊગવું એટલે ઊગવું,
નિષ્ફળતા ભલે મળે નકરી,ન ડગવુ એટલે ન ડગવું.

ઘનઘોર જોઈ મારી ઘટા, શિતળતા લેવા સૌ આવે,
અમુકને ખટકે આંખમા,પણ ન હટવુ એટલે ન હટવુ.

હા, રાહ છે લપસણો,સરળતાથી ચલાય એમ નથી,
ભલે પડુ વારંવાર હું નીચે,છત્તા ચાલવું એટલે ચાલવું.

દુશ્મનો ભલે હોઈ દળકટક લઈ, ઉભુ રહેવુ છે સામે,
કાં વિજય કાં વીરગતી પામું,પણ લડવું એટલે લડવું.

ભલે થાય નિંદા ભાતભાતની, કામ એનુ એ કર્યા કરે,
ધારેલું હોય ધ્યેય આપણું, પાર પાડવું એટલે પાડવું.

- બી.એન આહીર
*પ્રોવિઝનલ આન્સર કી*

💥 *GPSSB દ્વારા આજે લેવાયેલ FHW પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર*

👉 *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો :*
https://gccjobinfo.com/gpssb-female-health-worker/

💥 *GPSSB દ્વારા આજે લેવાયેલ MPHW પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર*

👉 *વધુ માહિતી માટે આપેલ લિંક ઓપન કરો :*

https://gccjobinfo.com/gpssb-multi-purpose-health-worker-class-iii-male/
SUPER CLASS 27-6-2022.pdf
3.6 MB
27-06-2022 : Current Affairs cum GS by Super Class

💥 Join Super Class Whatsapp Group :
www.joinsuperclass.com

💥 Join Telegram Channel :
https://t.me/kamleshsir
#GSECL #ExamDate
Gujarat State Electricity Corporation Limited
Exam Schedule