1. Advertisement No. RC.09 to RC.44 - 19.12.2025 (2).pdf
854.2 KB
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત
🙏1
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૨૩/૧૨/૨૦૨૫
⏰સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી

❤3👍1
5_6208484305652423714.pdf
248.9 KB
#GPSC
જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની જગ્યા અન્વયે દિવ્યાંગ અનામત જગ્યાઓ અંગે ભરતી પ્રસંગ બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

*જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે જિલ્લાવાર કામચલાઉ મેરીટ યાદી તા ૧૮/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.*
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx
Gk360 - win prize 151225.pdf
474.7 KB
*💥જી હા, બીલકુલ પીડીએફ વાંચો અને જીતો રોકડા રૂપિયા*
💥*જે મિત્રએ CURRENT360°ની તારીખ 15-12-2025ની પીડીએફ વાંચી હશે તે મિત્ર આ પ્રશ્નનોના જવાબ આપી શકશે.*
💥*જો આપને વાંચવાની બાકી હોય તો હમણાં જ ટેલિગ્રામ ચેનલ પર જઈને જોઈ શકો છો.*
*💥 ટેલિગ્રામ ચેનલ* https://t.me/gk360app
*💥ઉપરની પીડીએફ ઓપન કરો👆 અને પ્રશ્નોના જવાબ જલદી મોકલી આપો. મુખ્ય વિગતો આ પીડીએફમાં ઉપલબ્ધ છે*
💥*અમારી વોટસઅપ કમ્યુનિટી સાથે જોડાવા*
https://chat.whatsapp.com/DoNbafFo034AQv9p9MXBTS

❤12
ખાનગી એકમો માં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્થળ:- શ્રી એન.આર.રાવલ, આઈ.ટી.આઈ, પિલવાઇ,વિજાપુર
ભરતી મેળાની તારીખ :- ૨૯/૧૨/૨૦૨૫ (સોમવાર )
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો
https://forms.gle/qAkLAmw1vdNQU4zz7
સ્થળ:- શ્રી એન.આર.રાવલ, આઈ.ટી.આઈ, પિલવાઇ,વિજાપુર
ભરતી મેળાની તારીખ :- ૨૯/૧૨/૨૦૨૫ (સોમવાર )
સમય :- સવારે ૧૧:૦૦ કલાકે
રજીસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો
https://forms.gle/qAkLAmw1vdNQU4zz7
❤13