1. Advertisement No. RC.09 to RC.44 - 19.12.2025 (2).pdf
854.2 KB
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત
🙏1
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૨૩/૧૨/૨૦૨૫
⏰સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી

❤3👍1
5_6208484305652423714.pdf
248.9 KB
#GPSC
જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની જગ્યા અન્વયે દિવ્યાંગ અનામત જગ્યાઓ અંગે ભરતી પ્રસંગ બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

*જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે જિલ્લાવાર કામચલાઉ મેરીટ યાદી તા ૧૮/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.*
https://pregyansahayak.ssgujarat.org/Home.aspx