GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.16K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#GPSSB
પંચાયત વિભાગ વિવિધ અપડેટ
#UPDATE
1
4
આદિવાસીઓના નૃત્યો : ટીમલી નૃત્ય
👍1
રોજગાર ભરતીમેળો તા.19-12-2025 (શુક્રવાર), ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી તથા આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર સાથે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભાવનગર
તારીખ: 19-12-2025
સમય: સવારે 10:30 કલાકે
1
1
👏3
🔥3
3
4
5_6201744363798664560.pdf
44.1 KB
#Requtments
દહેગામ નગર પાલિકામાં વિવિધ સંવર્ગ ની સીધી ભરતી.
1
5_6201892492925737421.pdf
551.2 KB
AMC TENTATIVE EXAMINATION SYLLABUS FOR MCQ TEST Sahayak Sanitary Inspector
1
અમદાવાદ સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ
4👍1
Photo from khadiyakamlesh
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૨૦/૧૨/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી
3