GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.14K files
9.08K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#RMC
#MPHW
રાજકોટ મહાનગરપાલિકાના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગનું ૧૧૭ જગ્યા વાળી ભરતીનું ૫ SEBC કેટેગરીનું વેઇટિંગ ઓપન થયેલ છે.જે તે ઉમેદવારોએ નોંધ લેવી.
2
💥Breaking news

👉BMC MPHW FHW કોલ લેટર જાહેર


https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
4
AMC TENTATIVE EXAMINATION SYLLABUS FOR MCQ TEST Sahayak Sanitary Inspector
1
1000369.pdf
551.2 KB
AMC TENTATIVE EXAMINATION SYLLABUS FOR MCQ TEST Sahayak Sanitary Inspector
5
ભરતી દહેગામ નગરપાલિકા .pdf
44.1 KB
#Requtments
દહેગામ નગર પાલિકામાં વિવિધ સંવર્ગ ની સીધી ભરતી.
Adv 237 Lab technician Chemistry.pdf
1.1 MB
#GSSSB
#PYQ
Adv 237 Lab technician (chemistry) PAK cum Response sheet
#GPSSB
પંચાયત વિભાગ વિવિધ અપડેટ
#UPDATE
1
4
આદિવાસીઓના નૃત્યો : ટીમલી નૃત્ય
👍1
રોજગાર ભરતીમેળો તા.19-12-2025 (શુક્રવાર), ભાવનગર

(નોંધ: દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીદાતા દ્વારા ઉપરોક્ત જોબફેરમાં કોઈ વેકેન્સિ નોંધાવેલ ના હોય, દિવ્યાંગ ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં.)

ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આપેલ તારીખ અને સમયે સ્થળ પર રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવું ફરજિયાત છે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં નીચે દર્શાવેલ ખાનગીક્ષેત્રનાં એકમમાં વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં નીચેની લાયકાત ધરાવતા હોય અને આ જગ્યા ઉપર કામ કરવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 05 કોપી તથા આધાર કાર્ડ અને શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્ર સાથે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભાવનગર
તારીખ: 19-12-2025
સમય: સવારે 10:30 કલાકે
1
1