GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*💥 ગુજરાતમાં જ્ઞાન સહાયક (શિક્ષક) ભરતી ૨૦૨૫*

*🔹 પોસ્ટ: પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક*
*💰 પગાર: ₹21,000 થી ₹26,000 (લેવલ મુજબ ફિક્સ)*

*🗓 અરજી તારીખ: 02/12/2025 થી 12/12/2025*
*📍 ઉંમર: 40 / 45 વર્ષ સુધી (વિભાગ મુજબ)*
*👉 નોંધ: આ ભરતી 11 માસના કરાર આધારિત છે.*

*⤵️ શરતો વાંચવા અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/samagra-shiksha-gyan-sahayak-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
Whatsapp: 9265814098 | Telegram: https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7
*💥 Oriental Insurance (OICL) માં ઓફિસરની ભરતી*

*🔹 પોસ્ટ: Administrative Officer (AO) Scale-I*
*🔹 જગ્યા: 300 (જનરલિસ્ટ: 285 | હિન્દી: 15)*

*🎓 લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ (Any Graduate)*
*🗓 અરજી તારીખ: 01/12/2025 થી 15/12/2025*

*📍 ઉંમર: 21 થી 30 વર્ષ*
*📍 પરીક્ષા તારીખ: 10/01/2026 (સંભવિત)*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/oicl-ao-recruitment-2025

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય

વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમોનુસાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.

@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat @sanghaviharsh @drpradyumanvaja @manisha_vakil @MSJEGOI @Dirscw

#ScholarshipOpportunity #GovtofGujarat #EducationSupport #GovernmentScheme
4
💥 *Intelligence Bureau (IB) માં ધોરણ 10 પાસ પર ભરતી*

🔹 *પોસ્ટ: મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ - MTS (362 જગ્યા)*
🎓 *લાયકાત: ધોરણ 10 પાસ*
💰 *પગાર: ₹18,000 - ₹56,900 (Level-1) + ભથ્થા*

🗓 *અરજી તારીખ: 22/11/2025 થી 14/12/2025*
*⚠️ સિલેક્શન: Tier-I + Tier-II Written Exam + Document Verification + Medical*

📍 *ઉંમર: 18 થી 25 વર્ષ (+ છૂટછાટ)*
📍 *ફી: Gen/OBC: ₹650 | SC/ST: ₹550*

⤵️ *સિલેબસ અને અરજી કરવા માટેની લિંક:*
https://gccjobinfo.com/intelligence-bureau-ib-recruitment-2025/

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7👍1
# GujaratGovernment
Website_LRD_Pro_Result_Instruction_Dt02122025.pdf
383 KB
📌 #GPRB
👉🏻લોકરક્ષક કેડર હંગામી પરીણામ (Provisional Result)
📌 લોકરક્ષક કેડર હંગામી પરીણામ (Provisional Result)

▶️
3
Provisional_Selected_Dt_02122025.pdf
2.6 MB
📌 Gujarat Police Recruitment Board - Lokrakshak Cadre

👉🏻 Advertisement No. GPRB/202324/1 : Provisional Merit List of Selected candidates
📌 #GPRB
📌 ડિસેમ્બર-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬ માસ દરમિયાન પ્રાથમિક/ મુખ્ય લેખિત પરીક્ષાઓ માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
1
📌દેશના વડાપ્રધાનનું કાર્યાલય હવે 'સેવા તીર્થ' તરીકે ઓળખાશે.
5
📌 #GPSSB
Police & Group B Common Candidates.pdf
843.5 KB
Police & Group B Common Candidates
📢 એક માનવીય અપીલ: ગુજરાત પોલીસના સફળ ઉમેદવારોને 🙏
👉 જે મિત્રોને પહેલેથી જ પોલીસ/સરકારી નોકરી મળી ગઈ છે, તેમના માટે ખાસ વિનંતી!
તમે નવી ભરતીમાં સફળ થયા, એ બદલ અભિનંદન! પણ, જો તમે આ નવી પોસ્ટ ન સ્વીકારવાના હો, તો મહેરબાની કરીને તાત્કાલિક 'OPT OUT' (જગ્યા છોડી દેવા)નો વિકલ્પ પસંદ કરો.

તમારા એક નિર્ણયથી, માત્ર થોડા માર્ક્સથી રહી ગયેલા એક જરૂરિયાતમંદ યુવાનનું જીવન બદલાઈ શકે છે.
તમારા 'ના' કહેવાથી, કોઈનું 'હા' નક્કી થઈ શકે છે.
માનવતા દાખવો, વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને ન્યાય અપાવો!
#GujaratPolice #LRD #OptOut

PathdarshakGSSSB
8
Website_Provisional_NotSelected_Dt_02122025_251202_135254.pdf
1.8 MB
પસંદગી ન પામેલ ઉમેદવારોની યાદી.
1
📌OPT-OUT નો વિકલ્પ પણ‌ આપવામાં આવેલો છે.
2
*💥 ગુજરાત પોલીસ ભરતી (LRB) ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર*

*🔹 પોસ્ટ: LRD કોન્સ્ટેબલ અને PSI (12,472 જગ્યા)*

*👉 અગત્યની અપડેટ:*

*• ફાઇનલ સિલેક્શન લિસ્ટ અને કટ-ઓફ માર્ક્સ જાહેર.*
*• ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ.*

*⤵️ લિસ્ટ, કટ-ઓફ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે:*
https://gccjobinfo.com/gujarat-poile-bharti-2025-for-12472-vacaencis/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7
INCLDD-02122025c.pdf
138.9 KB
મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક પરીક્ષા બાબત

STI કોલ ✉️ લેટર
📍LRD સુધારેલા કટ ઑફ માર્ક્સ
5