GCC JOB INFO
45.8K subscribers
18.8K photos
552 videos
4.03K files
8.97K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Police & Group B Common Candidates.pdf
843.5 KB
Police & Group B Common Candidates
📢 એક માનવીય અપીલ: ગુજરાત પોલીસના સફળ ઉમેદવારોને 🙏
👉 જે મિત્રોને પહેલેથી જ પોલીસ/સરકારી નોકરી મળી ગઈ છે, તેમના માટે ખાસ વિનંતી!
તમે નવી ભરતીમાં સફળ થયા, એ બદલ અભિનંદન! પણ, જો તમે આ નવી પોસ્ટ ન સ્વીકારવાના હો, તો મહેરબાની કરીને તાત્કાલિક 'OPT OUT' (જગ્યા છોડી દેવા)નો વિકલ્પ પસંદ કરો.

તમારા એક નિર્ણયથી, માત્ર થોડા માર્ક્સથી રહી ગયેલા એક જરૂરિયાતમંદ યુવાનનું જીવન બદલાઈ શકે છે.
તમારા 'ના' કહેવાથી, કોઈનું 'હા' નક્કી થઈ શકે છે.
માનવતા દાખવો, વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને ન્યાય અપાવો!
#GujaratPolice #LRD #OptOut

PathdarshakGSSSB
6