GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
SarkarniVividhKalyankariYojanao202507_11_25_05_24_08.pdf
93.4 MB
#Yojana
#IMP
#Material
ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ.
3
#GSSSB
#UPDATE
#SUB_Auditor
“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટેની સુધારા જાહેરાત.
2👏1
5_6143004265049758856.pdf
951.8 KB
#GPSSB
ADVT:-19/2025-26 Additional Assistant
Engineer (CIVIL) Class III |
વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત.
#GSSSB
જા.ક્ર.: ૨૨૭/૨૦૨૪૨૫, "પ્રોબેશન ઑફિસર", વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.
2
#GPSC
જાહેરાત ક્રમાંક : ૬૭/૨૦૨૪-૨૫, ૧૧૪/૨૦૨૪-૨૫, ૧૩૫/૨૦૨૪-૨૫ અને ૧૩૬/૨૦૨૪-૨૫ માટે મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં સુધારા બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
1
રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર કલાર્ક ની આયોજીત OMR Base પ્રાથમિક કસોટી ની પરીક્ષાનું પ્રશ્નપત્ર, આન્સર કી તથા ઉમેદવારની OMR Sheet download કરવા બાબત.

Link 🖇️ - https://assessment.examonline.in/CBT25/SAU/JuniorClerkOT/Account/Login
5
1
4
2