શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદતેમજ યુઈબી અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો યુઈબી અમદાવાદ ગુજરાત યુનીવર્સીટી ખાતે યોજાશે,
📅તા:- ૨૧/૧૧/૨૦૨૫
⏰સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- યુનીવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન બ્યુરો, કન્ઝુમર સ્ટોરની ઉપર, ભાષા ભવનની સામે,ગુજરાત યુનીવર્સીટી કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી

❤1
02_Detailed_Advt_SAU_04_2025_Agril Asst_nov_2025.pdf
8.9 MB
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત સંયુક્ત રીતે તાંત્રિક સર્વગ(વર્ગ-3) ખેતીવાડી મદદનીશ ની ભરતી અંગેની જાહેરાત.
ViewFile (4).pdf
1.6 MB
#GSSSB
મંડળની જા.ક્ર. ૨૩૪/૨૦૨૪૨૫– બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૬/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT પરીક્ષાને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A) તેમજ પ્રમાણપત્રોની ચકાસણીમાં ગેરલાયક ઠરેલ /ગેરહાજર રહેલ તેમજ પસંદગી યાદીમાં સ્થાન નહીં પામેલ ઉમેદવારોની યાદી (Annexure- B)

202511052700003.pdf
1.5 MB
AMC સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી જાહેરાત
DOC-20251118-WA0000..pdf
1.5 MB
AMC એસ્ટેટ વિભાગ ભરતી
❤4
📌 #GSSSB
જા.ક્ર.:૨૬૨/૨૦૨૨૪૨૫, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.

❤2
#GSSSB
જા.ક્ર.:૨૫૫/૨૦૨૪૨૫, બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સૂચના.