GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1019_1_1_CBRT_pariksha_paddhati.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
sp.tet-ii 2025 result notification_112025.pdf
3 MB
sp.tet-ii 2025 result notification_112025.pdf
#GPSSB દિવ્યાંગ ઉમેદવાર ભરતી
1019_1_1_CBRT_pariksha_paddhati.pdf
649.7 KB
GPSSB દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ અને લઘુતમ લાયકી ધોરણ અંગેની સુધારા જાહેરાત
1
લોક સાહિત્ય અને લોક કલાનાં ઊપાસક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં.ઈશ્ર્વર એમનાં દિવ્ય આત્માને શાંતિ આપે, તેવી પ્રભુ પ્રાર્થના.🙏
3🙏1
1875 માં મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ ગીત આઝાદીની લડત દરમિયાન લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યું. બ્રિટિશ શાસન સામે સંઘર્ષના દિવસોમાં, આ શબ્દો 'માતૃભૂમિને વંદન'નો શક્તિશાળી નાદ બનીને ગૂંજી ઉઠ્યા હતા, જેણે દેશવાસીઓને એકતાના તાંતણે બાંધ્યા હતા.

આ ગીતના શબ્દોને ત્યારબાદ ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યા. આજે, આ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા પર સૌ ભારતીયોને હાર્દિક શુભકામના. ગીતના સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીને ભાવાંજલિ.
8
4
7
DOC-20251107-WA0023..pdf
119.8 KB
રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેના તફાવતો
3
5_6084912624758169570.pdf
649.7 KB
#UPDATE
પંચાયત સેવા પસંદગી મંડળ સુધારા જાહેરાત.
આગામી સમયમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની ટોટલ 539 જગ્યાઓ પર સીધી ભરતી માટેનું આયોજન કરવામાં આવશે...
👌1
આવા વ્યક્તિઓથી સાવધાન રહેવું
DOC-20251107-WA0121..pdf
3 MB
📌 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.07/11/2025 (શુક્રવાર) ના રોજ “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp.TET-II)-૨૦૨૫નું પરીણામ જાહેર કરવામાં આવ્યું.
DOC-20251107-WA0122..pdf
1.4 MB
📌 "(Special Educator) Special Teacher Eliibility Test-I (Sp.TET-I)-2025 Result Notification"
5
Media is too big
VIEW IN TELEGRAM
💥 *ઇન્ટેલિજન્સ બ્યુરો IB ભારત સરકાર દ્વારા 258 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ આસિસ્ટન્ટ સેન્ટ્રલ  ઇન્ટેલિજન્સ ઓફિસર ACIO ગ્રેડ II /ટેકનિકલ વિભાગ*

📍કમ્પ્યુટ સાયન્સ : 90
📍ઇલેક્ટ્રોનિક & કોમ્યુનિકેશન:168

👉 *લાયકાત:ડિગ્રી એન્જિનિયરિંગ EC/ટેલી કોમ્યુનિકેશન/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ/IT/કમ્પ્યુટર સાયન્સ. GATE સ્કોર*

👉 *ઉંમર :18 થી 27 અનામત મુજબ છૂટછાટ*
👉 *પરીક્ષા ફી:કેટેગરી પ્રમાણે 100 થી 300 Rs*
👉 *પગાર:44900 થી 142000*

🔥 *અરજી કરવાની તારીખ 16/11/2025*

https://gccjobinfo.com/ib-acio-ii-tech-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
🔥1