GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
*💥ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL દ્વારા 340 જગ્યાઓ પર ભરતી*

📍 *પોસ્ટ: પ્રોબેશનરી એન્જિનિયર*

📍*ખાલી જગ્યાઓનું વિતરણ*

👉ઇલેક્ટ્રોનિક્સ (Electronics) 175
👉મેકેનિકલ (Mechanical) 109
👉કમ્પ્યુટર સાયન્સ (Computer Science) 42
👉ઇલેક્ટ્રિકલ (Electrical) 14

🔖 *લાયકાત :શૈક્ષણિક: પૂર્ણ-સમય B.E./B.Tech./B.Sc (Engineering) સંબંધિત શાખામાં માન્ય યુનિવર્સિટી/સંસ્થા દ્વારા.*

👉 *પસંદગી પ્રક્રિયા: ઓનલાઈન અરજી → કમ્યુટર આધારિત ટેસ્ટ (CBT) → ઇન્ટરવ્યુ.*

👉 *પગાર:બેઝીક પગાર ₹40,000 થી ₹1,40,000 તથા કુલ CTC આશરે ₹13 લાખ વાર્ષિક.*

🔥 *અરજી કરવાની તારીખ: 24/10/2025 થી 14 /11/ 2025*

https://gccjobinfo.com/bel-probationary-engineer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
7👏1
3🔥1
2
2
1
DOC-20251107-WA0121..pdf
3 MB
📌 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા.07/11/2025 (શુક્રવાર) ના રોજ “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II (Sp.TET-II)-૨૦૨૫નું પરીણામ જાહેર કરવામાં આવ્યું.
DOC-20251107-WA0122..pdf
1.4 MB
📌 "(Special Educator) Special Teacher Eliibility Test-I (Sp.TET-I)-2025 Result Notification"
📌સિનિયર સબ-એડિટર અને માહિતી મદદનીશ, વર્ગ-3ની ભરતી પરીક્ષાની તારીખમાં ફેરફાર.
1
📍 HQ-IT018/4/2024-IT (Comp.No.10517)
👉🏻Staff Selection Commission (IT Section)
1
1
INMFDU-127-2024-25.pdf
688.6 KB
Important Notice Regarding Mains Written Examination Form Filling and Document Upload of Advt. No. 127/2024-25, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
tet_1_સુધારેલ_જાહેરનામું_11_.pdf
925.6 KB
tet_1_સુધારેલ_જાહેરનામું


જાહેરનામામાં જે જગ્યાએ તાલીમી લાયકાત દર્શાવેલ છે તેમા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જાહેરાતના અનુસંધાને હવેથી TET-I ફોર્મ ભરી શકશે..

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨-૧૧-૨૦૨૫ હતી તે વધારીને ૧૮-૧૧-૨૦૨૫ કરવામા આવી છે.

પરીક્ષા તારીખ સંભવિત ૧૪-૧૨-૨૦૨૫ હતી તેના બદલે ૨૧-૧૨-૨૦૨૫ ના રોજ લેવામા આવશે..
5_6086942447777095041.pdf
618.8 KB
#NABARD
#VACANCY
National Bank for Agriculture and Rural Development (NABARD).
08 November 2025 and 30 November 2025.
1
#NABARD
#VACANCY

National Bank for Agriculture and Rural Development (NABARD).
08 November 2025 and 30 November 2025.
1