GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
5_6248759283433872026.pdf
200.7 KB
📌#GSSSB

👉🏻જાહેરાત ક્રમાંક:૨૦૯/૨૦૨૨૨૩-વર્ક આસીસ્ટન્ટ, વર્ક-૩ સંવર્ગની પ્રતિક્ષા યાદી
ઓપરેટ કરવા બાબત
1
Notice_of_adv_capf_2025.pdf
5 MB
📌 Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2025 Notification
3
2_1_RECRUITMENT_CALENDER_2025-26.pdf
347 KB
#GPSSB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરિમયાન આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષા/પરિણામનો સુચિત કાર્યક્રમ
♡ ㅤ    ❍ㅤ     ⎙ㅤ     ⌲
ˡᶦᵏᵉ   ᶜᵒᵐᵐᵉⁿᵗ    ˢᵃᵛᵉ      ˢʰᵃʳᵉ
1
hc bellif comman.pdf
2.5 MB
👉Cce grouo b and bailif 89 common candidate
👉Cce grouo b and bailif 8 common candidate
👉high court assistant and bailif 11 common candidate
👉sub accountant and bailif 2 common candidate
👉jmc and bailif 4 common candidate

ઉપરના તમાંમ મિત્રો પોતાની નૈતિક ફરજ સમજી બેલિફ માં ગેરહાજર રહે 🙏🏻

Credit : Shani
ભાઈઓ મારો ક્રમ નંબર ૨૧૭ છે લીસ્ટ માં

હું ૨૦૧૬ થી તૈયારી ચાલુ કરેલ અને અત્યાર સુધી ૫-૬ એક્ઝામ માં dv કરાવેલ છે

આટલા સંઘર્ષ પછી પણ મને નોકરી નથી મળી

૨૦૧૮ માં પ્રાઇવેટ નોકરી છોડીને સંપૂર્ણ તૈયારી કરવા ક્લાસિસ જોઈન કર્યા અને સખત મેહનત કરીને ૨૦૧૯ નું અઘરું કહી શકાય એવા પેપર માં ૧૩૨ માર્ક મેળવ્યા..જે પરીક્ષા આગળ જતાં રદ્દ થઈ

પછી ૨૦૨૦ માં કોરોના ની એન્ટ્રી થઈ...ત્યાર બાદ માનસિક, આર્થિક અને સામાજિક સ્થિતિ જોતાં તૈયારી આગળ કરવી મુશ્કેલ હતી

ત્યાર બાદ તલાટી આપી પરંતુ ૧.૭૦ માર્ક થી અટક્યું..ત્યાર બાદ hc peon આપી..dv સુધી સફર ચાલી..નોકરી મળી નહિ

હું ફક્ત ૧૨ પાસ છું અને આ બૈલિફ ની નોકરી મારા જીવન નાં ૯ વરસ નું ફળ કહી શકાય


એટલે જો પ્લીઝ તમે ક્યાંય બીજે નોકરી કરતા હોઈ તો ફક્ત જિલ્લા માટે ( કારણ કે baillif માં જીલ્લો મળવો લગભગ અશક્ય છે) અને શોખ અને દેખાડો કરવા માટે આ નોકરી માંથી સ્વેછીક ગેરહાજર રહીશો તો આપ સૌ મિત્રો નો જીવનભર આભારી રહીશ

સંદર્ભ:

( બિન સચિવાલય ૨૦૧૬ , સર્વેયર ૨૦૧૭ , જુનિયર ક્લાર્ક વલસાડ જિલ્લો ૨૦૧૭ , ઇન્ડિયન પોસ્ટ , હાઈ કોર્ટ peon ૨૦૨૩ , )

( કોઈ મિત્ર ને આ વાતો બનાવટી લાગતી હોઈ તો એ આ પરીક્ષાઓ નાં result લીસ્ટ માં મારું નામ ચેક કરી શકે છે : ચૌહાણ સોમાભાઈ ખીમજીભાઈ)
8
🙏 વેદના સમજો અને OPT OUT કરો
🔥હાઇકોર્ટ બેલિફ DV Call Letter ડાઉનલોડ થવાના શરૂ
https://hc-ojas.gujarat.gov.in/Preference.aspx
2
🔥બેલિફ Document ક્રમાનુસાર ગોઠવવા
1
4
રેવન્યુ તલાટી રિઝલ્ટ થોડી જ કલાકોમાં આવશે...

ઉજાગરા😅
21👍2
📌 રેવન્યુ તલાટી FAK માં રદ કરેલ તમામ પ્રશ્નોના માર્કસ મળવા પાત્ર છે.

સાચા જવાબ =+1.01523
ખોટા જવાબ =-0.25381
2
1
😔ખીચડીયું ખાઈ ને સુઈ જઈએ કે result આપશો ?
🙏16😁7👍4