GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
1
👌2
*ક્લસ્ટર ક્ક્ષા નો રોજગાર ભરતી મેળો* ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

*સ્થળ* :- ઉત્કર્ષ એજ્યુકેશન કેમ્પસ, મોટીદાઉ, મહેસાણા

*ભરતીમેળાની તારીખ :-* ૦૬-૧૦-૨૦૨૫ (સોમવાર )

*સમય* :- સવારે ૧૦:૦૦ કલાકે

*નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું.* https://forms.gle/azMMFdsyNxDi1CYT
1
114-202425-AMWESY.pdf
492.2 KB
🔰હિસાબી અધિકારી વર્ગ 2 મુખ્ય પરીક્ષાનો સિલેબસ જાહેર

👉👉Gujarati અને English ગ્રામરમાં 20 બહુવિકલ્પ પ્રશ્નો હશે જે OMRમાં ભરવાના રહેશે અને પેપર ચાલુ થયાં ની 20 મિનિટમાં OMR પરત કરવાની રહેશે.
ViewFile (33).pdf
1.8 MB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી વર્ગ-૩ ની પ્રાથમિક પરીક્ષાની ફાઈનલ આન્‍સર કી પ્રસિદ્ધ કરવા બાબત.

Revenue talati FAK
New Doc 09-26-2025 18.11.pdf
2.3 MB
આજે યોજાયેલ GPSC MAINS પરીક્ષાનું પ્રશ્નપત્ર .

SUBJECT - GS 01
3
અધિક મદદનીશ ઈજનેર (ઈલેક્ટ્રિકલ) અભ્યાસક્રમ જાહેર…🔥
આમ તો કચ્છી કલા તેની અનોખી ભાત માટે વિશ્વ પ્રસિદ્ધ છે જ, પરંતુ કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની “અજરખ કલા” એક આગવી ઓળખ ધરાવે છે. આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” પણ પ્રાપ્ત થયેલ છે.

#FactualFriday
#MahitiMorning
#GITag
#GujaratInformation21219
7
154-202425-IN-250925.pdf
370.2 KB
154-202425-IN-250925.pdf

#GPSC
જાહેરાત ક્રમાંક : ૧૫૪/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો
માટેની ખાસ ભરતી) અપાત્રતાની યાદી બાદ ઉમેદવારોની રજૂઆતના સંદર્ભમાં મુખ્ય
લેખિત પરીક્ષાના પરિણામ બાબત
4
114-202425-AMWESY.pdf
492.2 KB
📌 Ammended Mainws Written Examination Syllabus, Advt. No. 114/2024-25, Accounts Officer, Class-2, Gujarat Accounts Service
📌ફાઇટર પ્લેન Mig-21 આજે રિટાયર થશે

60 વર્ષથી દેશની સેનામાં આપી સેવા
એરફોર્સ ચીફ આજે છેલ્લી વખત કરશે ફ્લાય
ભારતનુ સ્વદેશી વિમાન તેજસ મિગ-21ની લેશે જગ્યા
1
📌 #GSRTC હેલ્પરના કોલલેટર જાહેર .

👉🏻કોલલેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો👇🏻https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
2
PDFGallery_20250926_181146.pdf
3.3 MB
📌 GPSC MAINS GS 1 HISTORY, CULTURE, GEOGRAPHY
2
📌 જાહેરાત ક્રમાંક 302/202526, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ-3 સંવર્ગની સુધારા જાહેરાત