GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
આમ તો કચ્છી કલા તેની અનોખી ભાત માટે વિશ્વ પ્રસિદ્ધ છે જ, પરંતુ કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની “અજરખ કલા” એક આગવી ઓળખ ધરાવે છે. આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને “જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ્સ” પણ પ્રાપ્ત થયેલ છે.

#FactualFriday
#MahitiMorning
#GITag
#GujaratInformation21219
7
📍 કબા ગાંધીનો ડેલો એટલે "કબા ગાંધીનું નિવાસસ્થાન"

👉જે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધીનું ઐતિહાસિક નિવાસસ્થાન હતું.

👉 તેઓ રાજકોટ રાજ્યના દીવાન હતા ત્યારે ઘીકાંટા રોડ પર આવેલા હાલના કબા ગાંધીના ડેલા તરીકે ઓળખાતા મકાનમાં રહેતા હતા.


#MahitiMorning
#MahatmaGandhi
3
કચ્છમાં ઉજવાતો રણોત્સવ દેશ અને દુનિયામાં એક આગવું આકર્ષણ ધરાવે છે અને પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવામાં મોખરે છે.

#FactualFriday #MahitiMorning #RannUtsav
#GujaratInformation21848
10