GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર દ્વારા આયોજિત કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળ

કુમારનું સુપ્રીમ સહાયક પુસ્તક

મત્સ્ય અધિકારી (સામાન્ય)વર્ગ-૩

અદ્યતન આવૃત્તિ 2025-26
5
તાર્કિક કસોટીઓ અને Data Interpretation

ગાણિતિક કસોટીઓ

ભારતનું બંધારણ

ગુજરાતી કોમ્પ્રિહેન્શન

અંગ્રેજી કોમ્પ્રિહેન્શન

સંબંધિત વિષય અને તેની ઉપોગિતાને લગતા પ્રશ્નો

તાજેતરના બનાવો
9
MRP 590
ઘરે બેઠા 450
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
1
મત્સ્ય અધિકારી .pdf
4 MB
Created and shared using Adobe Scan.
4
4
3
3👌1
📌પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવા સુદ પૂનમે યોજાતા મહામેળામાં ગુજરાત સહિત સમગ્ર ભારતના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માઁ અંબાના દર્શનાર્થે પધારતા હોય છે.
🙏4
📌રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા બની Miss Universe India 2025
2
👍2
📌UPSC Mains 2025 - Time Table
1
FAK-54-202425.pdf
115 KB
Final Answer Key of Advt. No. 54/2024-25, Deputy Executive Engineer (Civil), Class-2, Gandhinagar Municipal Corporation
▶️
જિલ્લા પંચાયત નર્મદા🌿

👉પ્રોગ્રામ આસિસ્ટન્ટ

👉એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ

👉છેલ્લી તારીખ :- 20-08-2025
2
જિલ્લા પંચાયત -દાહોદ🌿


👉કોમ્યુનીટી હેલ્થ ઓફિસર

👉મેડીકલ ઓફિસર

👉ઓડીઓલોજીસ્ટ

છેલ્લી તારીખ :- 23/08/2025
4
📌New cce 2.0 update

📌4000+ આસપાસ જગ્યાઓ આવશે

📌 સપ્ટેમ્બર મહિનામા RR જાહેરાત થશે

📌ત્યારબાદ નોટિફિકેશન જાહેરાત થશે.

#CCE NEW
#BE READY
🔥92👌2
* *આ કોઈ એડ નથી એક બહુ જરૂરી માહિતી તમને આપવાની ઈચ્છા થઈ તો જણાવું છુ...તમે પણ આ લાભ લ્યો લાભ લેવા જેવો છે*

*📈 તમે સ્ટોક માર્કેટ મા કામ કરો છો જો તમે કરતા હોઈ અથવા સ્ટોક માર્કેટ શીખવા માગતા હોય તો મારા ધ્યાન માં એક બેસ્ટ માં બેસ્ટ ગ્રુપ છે. આપણા ગુજરાતી નુ તેમાં જોડાઈ જાવ ગ્રુપ ની લિંક નીચે આપેલી છે બેઝિક માંથી બેઝિક માહિતી તમને ફ્રી માં આપવામાં આવશે... હું પણ તેમાં જોડાઈ એ માર્કેટ માં કામ.કરું છું*

*નીચે ની લિંક થી જોડાય જાવ..👇*
*https://t.me/+V5hEWp0m-oJkNGE1*

*તમારા બધા જ મિત્રો ને શેર જરૂર થી કર જો 👍🏻*

જાહેરાત
4
યુવાઓને ફાંફા અને નગરપાલિકાના #ચીફ_ઓફિસર તરીકે #નિવૃત્તોને_નોકરી અપાશે

📌11 માસના કરારથી 30થી 60 હજાર સુધીનો ફિક્સ પગાર

📌810 કર્મચારી- અધિકારીઓને માસિક પગાર પેટે ₹87 લાખથી વધુની ચૂકવણી

📌મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા 10 વર્ષમાં 810 નિવૃત્ત કર્મચારીની કોન્ટ્રાક્ટ પર ભરતી😳

📌10 વર્ષમાં કર્મચારીઓને પગાર પેટે જ 7 10 કરોડથી વધુ ચૂકવવામાં આવ્યાનું ખૂલ્યું😳

📌સરકારી-અર્ધ સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલાને જ રખાશે 😳

🙏🏻કોર્પોરેશનમાં નિવૃત્ત કર્મચારીઓવે છૂટા કરી યુવાનોને રોજગારી આપવા માટે માગણી🙏🏻

https://x.com/YAJadeja/status/1958020175300837727?t=WD-L-OgIZR1-L7MPcq0ovA&s=19
2
#TET_2
🛑ધોરણ 6 થી 8 વિદ્યા સહાયક સામાન્ય ભરતી સૂચના

📌જેઓ એ જ્ઞાન-સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમ્યાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબત જાહેર કરેલ નથી તેઓ માટે અગત્યની સૂચન👇🏻

📌જે ઉમેદવારોને તા. ૧૩/૦૮/૨૫ થી તા. ૨૧/૦૮/૨૫ દ૨મ્યાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે ""તે સિવાયના"" ઉમેદવારો કે જેઓએ જ્ઞાનસહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તેવા જે તે જિલ્લાના ધોરણ-૬થી ૮ ના વિધાસહાયક ભરતીના ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્રક અને સામેલ યાદી મુજબના જરૂરી આધાર-પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે.

https://x.com/YAJadeja/status/1958026553398366580?t=qSnGL23DVQwrhA0_g0ll-Q&s=19