5_6116343195430295179.pdf
577.1 KB
✅ સેનેટરી ઇન્સ્પેક્ટર
✅ સિલેબસ જાહેર
✅ જાહેરાત ક્રમાંક:૨૮૪/૨૦૨૪૨૫- સેનેટરી ઇન્સ્પેક્ટર (SRD), કસોટીના વીગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના

ViewFile (19).pdf
557.2 KB
📍જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ ના સુધારા કાર્યક્રમ બાબત.
UPSI 4543 Vacancy 2025 Notification Out.pdf
13.4 MB
📌ઉત્તરપ્રદેશ રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)ની 4,543 જગ્યા પર ભરતી.
🚨Uttar Pradesh Police Sub Inspector (SI) Recruitment 2025 🚨
📌 Total Posts: 4,543
🎓 Qualification: Graduation
📅 Apply Online: 12 August – 11 September 2025
🎯 Age Limit: 21 – 31 Years
PAKC_-124_2024-25.pdf
1.1 MB
Provisional Answer Key (Concerned Subject) of Advt No. 124/2024-25, Child Marriage Prevention Officer cum District Social Defence Officer, GSS, Class-2
❤4
notice_13082025.pdf
222.9 KB
Information regarding modification of details in the OTR (One Time Registration) module.
ઇન્ડિયન આર્મી SSC-Tech ભરતી 2025 મુખ્ય વિગતો (ગુજરાતીમાં):
જગ્યાઓ: કુલ 381 (પુરુષ 350, મહિલા 29, વિધવા 2)
લાયકાત: BE/B.Tech (અંતિમ વર્ષના ઉમેદવાર પણ અરજી કરી શકે)
ઉંમર મર્યાદા: 20 થી 27 વર્ષ (વિધવા માટે 35 વર્ષ)
અરજી તારીખો: 23 જુલાઈ 2025 થી 21 ઑગસ્ટ 2025 (વિધવા માટે 29 ઑગસ્ટ 2025 સુધી)
પગાર: તાલીમ દરમ્યાન ₹56,000 પ્રતિ મહિનો, તાલીમ બાદ ₹56,100 થી ₹2,50,000 પ્રતિ મહિનો
https://gccjobinfo.com/army-ssc-tech-66th-recruitment-2025/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

❤8
#GSSSB
ચાર્જમાં રહેલ શ્રી KP JETHVA ગૌણ સેવાના સચિવને કાયમી રીતે ગૌણ સેવાના સચિવ બનાવવામાં આવ્યા.

#AMC_ભરતી_કૌભાંડ
અમદાવાદ #AMC એ ભરતી કૌભાંડમાં 8 કર્મચારીઓને બરતરફ કર્યા, ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડાં કરી વધારી દેવાયા હતા
📌AMC અધિકારી દ્રારા જ માર્ક્સ વધારાયા હતા|
📌AMCના અલગ-અલગ વિભાગમાં કરાઈ હતી ભરતી
📌 પોલીસ ફરિયાદ પણ થશે,
📌સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારાએ માર્કસ વધારી નોકરી અપાવી હતી.
📌મે 2023થી ઓક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના AMCની સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારા દ્વારા માર્ક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા હતા અને નોકરી મેળવી લીધી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
https://x.com/YAJadeja/status/1955991843654500543?t=VC8eS_Ql0lj-G8sYKi6tSA&s=19

❤14🔥2
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા ન્યાયાધીશ (District Judge)ની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી માટેની વિગતો નીચે મુજબ છે:
પદનું નામ: જિલ્લા ન્યાયાધીશ (District Judge)
કુલ જગ્યાઓ: ૧૧૩
જાહેરાત ક્રમાંક: RC/1250/2024-25
અરજી કરવાની તારીખ: ૨૮ જુલાઈ ૨૦૨૫ થી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫
પગાર ધોરણ: ₹1,44,840/- થી ₹1,94,660/- (૭મા પગાર પંચ મુજબ)
https://gccjobinfo.com/high-court-of-gujarat-recruitment-2025-2/

❤9