GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
document_compressed (1).pdf
3.6 MB
👉જૂનાગઢ મહાનગરપાલિકા વિવિધ સંવર્ગના પરિણામ જાહેર.
👉પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી જાહેર.

👉ઘણા સમયથી રાહ જોઈ રહેલ ઉમેદવારોના નિમણૂક 2/3 દિવસમા મળી શકે છે.
📌 વિદ્યાસહાયક ભરતી લેટેસ્ટ અપડેટ

📌ધો. 1 થી 5 પ્રથમ તબક્કાના અંતે ખાલી રહેલ જગ્યાઓ...!
#Revenue_Talati
રેવન્યુ તલાટીના 200 ગુણ ના પ્રશ્નપત્રમા 180 મિનિટ (3 કલાક ) આપવામાં આવશે.

જેથી પ્રશ્નપત્ર લેંધી (Lengthy) રાખવામાં આવી શકે છે જેથી વિધાનવાળા પ્રશ્નોનું ભારણ પણ વધુ હોઈ શકે છે.

ઉમેદવારો પરીક્ષાના સમયને ધ્યાને રાખીને તૈયારી અને સ્વમૂલ્યાંકન કરવું.
1
• PRAGG IS UZ CHESS CUP 2025 CHAMPION 🏆

• Rameshbabu Praggnanandha has live rating of 2778.3

• World No.4 & India's No.1 in Classical Chess ! 🇮🇳♥️
6
# New RAW Chief INDIA

• ભારતની ઉચ્ચ ગુપ્તચર સંસ્થા Research & Analysis Wing (RAW)ના નવા પ્રમુખ તરીકે પરાગ જૈનની નિયુક્તિ કરવામાં આવી છે.

• તેઓ 1989ની IPS બેચના પંજાબ કેડરના અધિકારી છે.

• ઑપરેશન સિંદૂરમાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

• તેઓ હાલના RAW પ્રમુખ રવિ સિન્હાનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 30 જૂનના રોજ સમાપ્ત થશે.
5
1
6
New Doc 2025-06-29 12.38.15.pdf.PDF
1.3 MB
#AMC
#Junior_CLERK
આજ રોજ લેવાયેલ AMC SCHOOL BOARD JUNIOR કલાર્કનું પ્રશ્નપત્ર.
Photo from Ramkrishan Solanki
*🔥૧ થી ૫ આજે પ્રથમ તબ્બકો પૂર્ણ🔥*

🔥 *પ્રથમ તબ્બકા ના અંતે ખાલી પડેલ જગ્યાઓ*🔥

Open ૧૧૬૯
Sc. . ૫૮
St ૬૧૫
Sebc. ૦૦૦
EWS. ૧૯૦


*🔥TOTAL ૨૦૩૨🔥*
5
*🔥KGBV ( મહિલા શિક્ષક કર્મચારીઓ માટે ભરતી)🔥*
*🔥KGBV ( મહિલા શિક્ષક કર્મચારીઓ માટે ભરતી)🔥*
# યોજના

• નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના

• વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની દરકાર…
9👌1
💥 *General Science*
*માનવ શરીર*
*Free Printable PDF*

👉 *GK360 - Taiyari ka OTT પર મળશે બધી જ પીડીએફ Free Free Free*

👉 *whatsapp Channel*

https://whatsapp.com/channel/0029VbApNWgFnSz6c9cLZj02
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gk360app

🔥 Instagram
www.Instagram.com/gk360app
3
💥 સુદર્શન બેચ – ALL IN ONE | LIVE BATCH 💥

🔥 રેવન્યુ તલાટી અને CCE (GSSSB) ની સાથે પંચાયત તલાટી અને જુ. ક્લાર્ક (GPSSB) નવા અભ્યાસક્રમ અનુસાર એક જ બેચમાં સંપૂર્ણ તૈયારી!

બેચમાં પ્રવેશ માટે અંતિમ તક 30 જૂન , આજે ઓફરનો છેલ્લો દિવસ
•═════════════════•
🎯 એક બેચ, અનેક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી એ તમારી સપનાની નોકરી તરફનું પહેલું પગલું છે – કારણ કે સૌથી મોટો અનુભવ ત્યારે મળે છે જ્યારે તમે ધ્યેય માટે સંઘર્ષ કરો અને સફળ થાઓ; આજે કરેલ પ્રયત્નો જ આવતીકાલની જીત નિર્ધારિત કરે છે, તૈયાર રહો, આગળ વધો.
•═════════════════•
⚡️ Batch Features :-

Live Lectures
Expert Faculty Team
Free Recorded Lectures
Weekly Current Affair's Live Session
Monthly Current's e-Magazine
Live Lecture
Lecture PDF
Test Planning
Daily Test, Weekly Test, Mock Test
Preparation As Per New Syllabus
•═════════════════•
🎁 Offer Valid Till: 30th June

Course Validity: 01 YEAR

🚀 સુદર્શન બેચ : Check Out (https://www.gyanlive.org/courses/678487)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | ORG Code: ogbsqj
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📱 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive)

📞 Contact Us: 8469677555 | 8980677555
5
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
નામ કે અટક બદલાવવા માટે ઓનલાઇન અને ઑફલાઇન પ્રોસેસ
👍2
ViewFile (19).pdf
816.8 KB
GSSSB જા.ક્ર.૨૭૫/૨૦૨૪૨૫, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
CCE Group A Rechecking

#CCE #Group_A
4