GCC JOB INFO
45.9K subscribers
19.4K photos
559 videos
4.22K files
9.15K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 જાહેરાત ક્રમાંક: ૨૩૪/૨૦૨૪૨૫- બાગાયત મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગેની અગત્યની સૂચના.

▶️
4
ViewFile (1)-5.pdf
494.3 KB
#GSSSB જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪, “ હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડિટર” વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષામાં (વર્ણનાત્મક) મેળવેલ ગુણની પુન: ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ.
1
INMWEAF-67-202425.pdf
1.1 MB
Important Notice Regarding Mains Exam Form Filling and Document Upload of Advt. No. 67/2024-25, Deputy Section Officer (Legal Side), Class-3
ViewFile-8.pdf
205.2 KB
#GSSSB જા.ક્ર.:૨૫૬/૨૦૨૪૨૫-વર્ક આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના
1
લોકરક્ષક (કૉન્સ્ટેબલ) પ્રોવિઝનલ આન્સર કી

તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે.
Link 👇👇👇
https://virtualview.co.in/lrd_track/
1
#Revenue_Talati


ઉમેદવારો પોતાની નૈતિક ફરજ સમજીને રેવન્યુ તલાટીના મુખ્ય પરીક્ષા સંદર્ભે રજુવાત કઈ રહ્યા છે.

સામુહિક રીતે વધુ ઉમેદવારો યોગ્ય જગ્યાએ રજુવાત કરે તો મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમમાં ચોક્કસ સુધારો થઇ શકે છે.

જ્યાં સુધી કોઈ બાબત પૂર્ણ ન થાય ત્યાં સુધી અશક્ય જ લાગતી હોય છે.
8
ViewFile (3)-6.pdf
642.1 KB
#GSSSB કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ગાંધીનગરની કચેરી હસ્તકની “મત્સ્ય અધિકારી(સામાન્ય)”, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાંકઃ૩૧૩/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત
1
ViewFile (4)-5.pdf
633.6 KB
#GSSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત
ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર હસ્તકના સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ૩૧૮/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત
1
DIP-21-06-2025.pdf
413.8 KB
Detailed Interview Programme of Section Officer, Class-II, (Special Competitive Exam – 2024 for the promotion to the post of Section Officer, Class-II from Deputy Section Officer) (Sachivalay)
*📢 "આજે પણ ક્વોલિટી ભણતર માટે પૈસા જરૂરી છે?"*

* હવે નહીં!*

*🏆 હવે શરુ થાય છે મફતમાં જે મળતું નથી એવું ભણતર!*

*🎯 દરેક વિદ્યાર્થી માટે – શહેર કે ગામ, હવે બધાને મળશે Top Quality Content– એકદમ ફ્રીમાં!*

*📲 GK360 લાવ્યું છે – Taiyari Ka OTT*

*કોઈ ફી નહીં, કોઈ છલકપટ નહીં – ફક્ત ભણતર જે હૃદયથી થાય ❤️*

*🎬 આ વિડિયો જોઈને તમારું જ દિલ કહી ઊઠશે – "આ છે સાચી Taiyari!"*
👉https://youtube.com/shorts/bB2BElO-bbg?si=Ig5mNWdUnm6EqIAc

*📚 Class 3 થી લઈને GPSC, SSC, Bank, Railway, Police. અને બીજું ઘણું બધું*

*💥હવે ભણો દિલથી, જીતો દુનિયા સાથે! 🌍*

*🔁 ફોરવર્ડ કરો તમારા દરેક મિત્રો સુધી – જેમને સપનાઓ છે પણ ફી નહિ ભરવાના કારણે સરકારી અધિકારી બની શકતાં નથી*
*ટેલીગ્રામ t.me/gk360app*
3👍1
CCE
📌 ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર
1
એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ..

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

તારીખ: 21 જૂન, 2025
સ્થળ: શર્મિષ્ઠા તળાવ, વડનગર, જિ. મહેસાણા

#GujaratInformation21014
#InterNationalYoga2025
2
11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતે નવો કીર્તિમાન પ્રસ્થાપિત કર્યો…

ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે 2121 યોગ સાધકોએ એક સાથે ભુજંગાસન કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું…

#InternationalYogaDay
#InternationalYogaDay2025
#GujaratInformation21024
1👍1
INPED-21-06-2025.pdf
822.9 KB
🔰GPSC🔰

📌 Important Notice Regarding Date of Preliminary Examination of Various Advertisements
1
ViewFile (12).pdf
642.1 KB
📌 કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ગાંધીનગરની કચેરી હસ્તકની “મત્સ્ય અધિકારી(સામાન્ય)”, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાંકઃ૩૧૩/૨૦૨૫૨૬ અંગેની વિગતવાર જાહેરાત
2
provisional_school_allotment_instructions.pdf
584.9 KB
📌 રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી- 2024 અન્વયે તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ ઉમેદવારોના મેરીટ કમ પ્રેફરન્સ મુજબ પ્રોવિઝનલ શાળા ફાળવણી કરવામાં આવેલ છે.
આ પ્રોવિઝનલ (કામચલાઉ) શાળા ફાળવણીમાં ૧૨૮૧ ઉમેદવારોની બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે. તેઓને તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ પસંદગીની ભરતીમાં હાજર થવા તથા અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાની ઓનલાઇન સંમતિ આપવાની રહેશે. ત્યારબાદ તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ ફાઈનલ શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે.
1