GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ViewFile (1).pdf
13.4 MB
📌 GSSSB

📌 જાહેરાત ક્રમાંક:
૨૧૮/૨૦૨૩૨૪-ઓક્યુપેશનલ થેરાપીસ્ટ, વર્ગ-૩

📌  EXAM DATE :- 15/05/2025
🔥2
CCE Group B ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર

8 જૂન 2025
👍31
🔴 CCE Group A - ડોક્યુમેંટ વેરિફિકેશનમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની નોટિસ
👍21
વિધાર્થીઓ ના હિત માં મંડળે નિર્ણય લીધો એટલે ?


@gsssb_masters
👍2🔥1
Various posts exam dates declared
👍21
CCE Group A - ડોક્યુમેંટ વેરિફિકેશનમાં બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની નોટિસ
CCE Group B syllabus.PDF
1.3 MB
CCE GROUP B MAINS SYLLABUS
👍5
*ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેકટર કચેરી હસ્તકની મહેસુલ તલાટી-, વર્ગ-૩ સંર્વગની કુલ-૨૩૮૯ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે*

*આ માટે ઉમેદવારોએ "https://ojas.gujarat. gov.in" વેબસાઈટ પર તા.૨૬/૦૫/૨૦૨૫ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧ ૫૯ કલાક) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. OJAS વેબસાઇટ પરથી ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૧૧.૫૯ કલાક) સુધીની રહેશે*
👍72
*🙏ગાંધીનગર મીડિયા મિત્રોને આમંત્રણ🙏🏻*

📌સ્પર્ધાત્મક પરીક્ષામાં અધિકારીઓના મનઘડત અને મનફાવે તેવા નીતિ નિયમો ને કારણે ઉમેદવારોને પડતી હાલાકી,
📌વર્તમાનમાં જાહેર થયેલ રેવન્યુ તલાટી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ સામે ઉઠતા સવાલો.
📌GPSC જેવી બંધારણીય સંસ્થામાં ચાલતા પોલંપોલ વિશે આધાર પુરાવા સાથે માંગણી.

સમય - આજરોજ બોપરનાં 01:00 કલાકે
સ્થળ - સેક્ટર 11 અખબાર ભવન ગાંધીનગર.

✍🏻યુવરાજસિંહ જાડેજા.
👍2
🛑ગાંધીનગર અને આસપાસના જિલ્લામા રહેતા વિધાર્થી મિત્રોને આમંત્રણ.

👉સ્પર્ધાત્મક પરીક્ષામાં અધિકારીઓના મનઘડત અને મનફાવે તેવા નીતિ નિયમો ને કારણે ઉમેદવારોને પડતી હાલાકી,
👉વર્તમાનમાં જાહેર થયેલ રેવન્યુ તલાટી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ સામે ઉઠતા સવાલો.
👉GPSC જેવી બંધારણીય સંસ્થામાં ચાલતા પોલંપોલ વિશે આધાર પુરાવા સાથે માંગણી.


📌'સેક્ટર 11 અખબાર'
બપોરે 1:00 વાગે પ્રેસ કોન્ફરન્સ.


📌'કર્મયોગી ભવન '
રૂબરૂ આવેદનપત્ર બપોરે 1:30 વાગે

સમય - આજરોજ બોપરનાં 01:00 કલાકે
સ્થળ - સેક્ટર 11 અખબાર ભવન ગાંધીનગર.


✍🏻યુવરાજસિંહ જાડેજા.
👍143
*Coming soon*🤩🥳 In (Ahmedabad)

*Urgent Requirement In *Shakti Banking & Excel Academy* (Ahmedabad, Navrangpura)

(ISO 9001:2015 Certified Organization)
(GST No: 24APWPC0116J1Z2)

*Post*: Receptionist/ Customer Care Executive
Trainer/ Tutor/
*Only Female👧Can Apply*
*Experience*: Experience & Fresher Can Apply

english is a must.Good personality. Advance Excel Knowledge
*Education*: Graduation Compulsory
*Job Time*: 10Am To 7:30
*Salary*: 15k To 25k Depend On Interview
*Language*: English, Hindi, Gujarati
*Location*: (Ahmedabad, Navrangpura)

*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777717
Bharat Chauhan

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/
👍101
1
INDU-71-202425.pdf
266.7 KB
#GPSC Important Notice Regarding Document Upload of Advt No. 71/2024-25, Motor Vehicle Prosecutor, Class-2, Ports and Transport Department
ViewFile (47).pdf
1.3 MB
#GSSSB માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૦૬/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર
👍3
📌 બેલેટ પેપર દ્વારા યોજાશે ચૂંટણી.
📌આજથી આચારસંહિતાનો અમલ શરૂ
📌ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર