Padma Awards 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ પુરસ્કાર 2025થી કુલ 69 હસ્તીને સન્માનિત કરી, જેમાં ત્રણ ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતની ત્રણ હસ્તીને પણ પદ્મ સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં કુમુદિની લાખિયાને કળા ક્ષેત્રે પ્રદાન બદલ મરણોપરાંત પદ્મ વિભૂષણ તેમજ લવજીભાઈ નાગજીભાઈ પરમાર (કળા) અને ચંદ્રકાંત બળવંતરાય સોમપુરા (આર્કિટેક્ચર)ને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
👍3❤1👏1
SLB-41-202425.pdf
1.6 MB
📌 Prelim Exam Syllabus of Advt No. 141/2024-25, Assistant Commissioner of Labour,Gujarat Labour Services, Class-1
ViewFile.pdf
1.3 MB
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આસિસ્ટંટ મેનેજર, વર્ગ-૩ સંવર્ગની ૧૦૦ જગ્યાઓ પર સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૦૬/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
❤1
📢 IMPORTANT – ક્વિઝ અંગે જાણકારી
🗓️ વિશેષ ક્વિઝ આયોજન કરાશે જેમાં નીચેના વિષયો આવરી લેવામાં આવશે:
🔹 પબ્લિક એડમિનિસ્ટ્રેશન (Public Administration)
🔹 સામાન્ય જ્ઞાન (General Awareness)
🔹 રીઝનિંગ (Reasoning)
📊 ક્વિઝ કુલ ગુણ: 50 માર્ક્સ
🕙 ક્વિઝ અપલોડ સમય: સવારે 10:00 થી સાંજે 5:00 સુધી
📣 પરિણામ જાહેરાત સમય: સાંજે 5:30 કલાકે
🏆 ટોપ 10 Toppers નામ ચેનલમાં જાહેર કરવામાં આવશે.
✅LINK:- https://t.me/+NuO_d0qh8vUwMDhl
📌 કૃપા કરીને તમામ વિદ્યાર્થીઓ / સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારો આ ક્વિઝમાં અવશ્ય ભાગ લો.
✅તમારી તૈયારી કઈ દિશામાં છે તે ચકાસવાનો આ શ્રેષ્ઠ મોકો છે.
🗓️ વિશેષ ક્વિઝ આયોજન કરાશે જેમાં નીચેના વિષયો આવરી લેવામાં આવશે:
🔹 પબ્લિક એડમિનિસ્ટ્રેશન (Public Administration)
🔹 સામાન્ય જ્ઞાન (General Awareness)
🔹 રીઝનિંગ (Reasoning)
📊 ક્વિઝ કુલ ગુણ: 50 માર્ક્સ
🕙 ક્વિઝ અપલોડ સમય: સવારે 10:00 થી સાંજે 5:00 સુધી
📣 પરિણામ જાહેરાત સમય: સાંજે 5:30 કલાકે
🏆 ટોપ 10 Toppers નામ ચેનલમાં જાહેર કરવામાં આવશે.
✅LINK:- https://t.me/+NuO_d0qh8vUwMDhl
📌 કૃપા કરીને તમામ વિદ્યાર્થીઓ / સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારો આ ક્વિઝમાં અવશ્ય ભાગ લો.
✅તમારી તૈયારી કઈ દિશામાં છે તે ચકાસવાનો આ શ્રેષ્ઠ મોકો છે.
Telegram
GOV_UPDATERS
📢 Welcome to Gov Updaters – Your Trusted Government Updaters -Hidden job updater
📌 Stay updated daily with:
✅ Latest Government Notification
✅ Current Updates of Gov.
✅ Stay Connect with us.
Instagram:- @gov_Updaters
📌 Stay updated daily with:
✅ Latest Government Notification
✅ Current Updates of Gov.
✅ Stay Connect with us.
Instagram:- @gov_Updaters
❤5👍2
ViewFile (48).pdf
1.3 MB
📌 #GSSSB જા.ક્ર.૨૪૦/૨૦૨૪૨૫- લેબોરેટરી ટેક્નીશીયન (ફોરેન્સીક સાયકોલોજી જૂથ), વર્ગ-૩, સંવર્ગની પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત
❤1