GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Revised_Final_Answer_Key_Master_ Dt16052025.pdf
581.6 KB
PSI Revised FAK
બિન હથિયારી પો.સ.ઇ.ની લેખિત પરીક્ષાની તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ જાહેર કરેલ માસ્ટર સેટની Final Answer Keyના પ્રશ્ન નંબરઃ ૫૧ તથા પ્રશ્ન નંબરઃ ૮૩ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. Revised Final Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવાર તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી ગુણ જોઇ શકશે.
#PSI #FAK
લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સ જોવા માટેની Link :

https://virtualview.co.in/Polc_rest/
#Psi
Revised Final Answer Key જાહેર.
👏5👍1
💥 બેંક ઓફ બરોડા દ્વારા 500 જગ્યાઓ પર ઓફિસ આસિસ્ટન્ટ - પ્યુન ની ભરતી

🔖 ગુજરાત માં 80 જગ્યાઓ
👉 લાયકાત 10 પાસ ફક્ત
👉 પગાર:19500 થી શરૂ.

🔖 પરીક્ષા ગુજરાતી માં j લેવામાં આવશે
👉 ગુજરાતમાં પરીક્ષા અમદાવાદ અને ગાંધીનગર માં લેવામાં આવશે

🔥 અરજી કરવાની તારીખ 3/5/2025 થી 23/5/2025

સંપૂર્ણ માહિતી વાંચો નીચેની લિંક માં

https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2025-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
👍3
👍3
💥 હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા 86 જગ્યાઓ પર ડ્રાઈવર ની ભરતી

🔖 લાયકાત:12 પાસ તથા ડ્રાઈવર ને અનુરૂપ લાયકાત

👉 પગાર:19900 થી શરૂ..

🔥 અરજી કરવાની તારીખ 16/5/2025 થી 6/6/2025*
https://gccjobinfo.com/high-court-of-gujarat-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍6
STI Mains કોલ લેટર (દિવ્યાંગ)

https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
👍4
#GSSSB

📌જા.ક્ર.૨૧૯/૨૦૨૩૨૪, સ્ટરીલાઇઝર ટેક્નીશીયન વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટની લીંક બાબતની અગત્યની જાહેરાત

📌મંડળની જા.ક્ર. ૨૪૭/ર૦૨૪૨૫- સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી ગ્રુપ), વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મકY પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા MCQ-CBRT સ્પર્ધાત્મક પરીક્ષાની મોક ટેસ્ટની લીંક બાબતની અગત્યની જાહેરાત
👍7