This media is not supported in your browser
VIEW IN TELEGRAM
**મિત્રો હજી મોડું નથી થયું આપણી પાસે અંક હાજર માં છે આજે નોધાવી લો એટલે એપ્રિલ મહિનાનો અંક તમારો આજે રવાના થાય
યુવા વર્તમાન પ્રવાહ અને લિબર્ટી LGK જે 6 મહિના ના 720 થાય એ માત્ર 450 Rs માં
એપ્રિલ,મે,જૂન,જુલાઈ,ઓગસ્ટ,સપ્ટેમ્બર
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
યુવા વર્તમાન પ્રવાહ અને લિબર્ટી LGK જે 6 મહિના ના 720 થાય એ માત્ર 450 Rs માં
એપ્રિલ,મે,જૂન,જુલાઈ,ઓગસ્ટ,સપ્ટેમ્બર
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
👍5
📌 વર્ગ 1-2 નો નવો અભ્યાસક્રમ નીચેના મુદ્દા ધ્યાનમાં રાખીને બનાવ્યો છે.
(ઉમેદવારો કંઈક બોલશે તો વિવાદ થઈ જશે)
(ઉમેદવારો કંઈક બોલશે તો વિવાદ થઈ જશે)
👍1
હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે આઠમી એપ્રિલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે, આધારના વેરિફિકેશનને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરાઈ છે. જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિઝિટલી વેરિફિકેશન કરી શકશે. આ કારણસર કેવાયસી જેવી પ્રક્રિયા પણ સરળ બનશે અને તેમાં વ્યક્તિગત માહિતી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે, જે સાયબર ક્રાઈમમાં ઘટાડો કરશે.
👍5❤1