GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#Accountofficer
#GPSC
👉રોજ નવા ગતકડા GPSC મા હવે સમાન્ય વાત થઇ ગઈ છે.
🙏2👍1
"ડોનાલ્ડ ટ્રમ્પ અને GPSCના નવા ચેરમેન વચ્ચે કોઈ ખાસ ફરક નથી – બન્નેની નિમણૂક પછી સમસ્યાઓ જ ઊભી થઈ છે."

એક તરફ ટ્રમ્પ છે – જેણે લોકશાહીનો ઢંઢેરો પીટીને તાનાશાહી નિર્ણયો આપ્યા, અને બીજી તરફ GPSCના નવા ચેરમેન – જેમની નિમણૂક પછી સમજાય છે કે હવે નિયમો નથી, મરજી છે.

ટ્રમ્પે પદ્ધતિઓને પડકારવી શીખવી, અને અહીં પણ પદ્ધતિઓને પામેલી પીડા નજરે પડે છે. બન્નેના કાર્યકાળમાં પ્રશ્નો ઉકેલાતા નથી, પણ નવા પ્રશ્નો જન્મે છે. પારદર્શકતા પડછાયાંમાં છૂપાઈ ગઈ છે, અને જવાબદારી માત્ર ભાષણોની શોભા બની ગઈ છે.

જેમ ટ્રમ્પે "Make America Great Again" કહ્યું, તેમ અહીં "Make Selection Process a Mystery Again" થતી જાય છે.

એકલવ્ય

👆 Forwarded message
👍31🔥5
SLBC-119-2024-25.pdf
376.1 KB
Prelim Exam Syllabus (Concerned Subject) of Advt No. 119/2024-25, Assistant Director, Class-2, GSS, Industries and Mines
SLBC-120-202425.pdf
2.6 MB
Prelim Exam Syllabus (Concerned Subject) of Advt No. 120/2024-25, Assistant Manager, Class-2, Industries and Mines
👍8
💥 ITI Supervisor Instructor કૌશલ્ય Live Batch 💥

⚡️ BEST OPPORTUNITY for Engineers Diploma & Degree Holders
•═════════════════•
🎉 Special Features:

HD Quality Live Lectures
Recorded Lectures for Revision
Experienced Faculty Members
Best Quality Study Material
Daily Test Topic Test
Mock Test
•═════════════════•
Gyanotsav Offer : You can get with Book Course in Without Book Fees

Batch Start : 21st April 2025
•═════════════════•
ITI Supervisor Instructor કૌશલ્ય Live Batch : Check Out (https://www.gyanlive.org/courses/655441)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱

📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍4
યુવા મેગેઝિન સસ્તા દરે GCC BOOKS STORE ના વિધાર્થીઓ માટે

💥 યુવા ના મેગેઝિન 120/130  રૂપિયા હોય છે મહિને જે ની  6 મહિને કિંમત 720 રૂપિયા થાય છે

👉 જે 6 મહિના માટે ગુજરાત કરિયર ક્લબ ના મિત્રો નોંધાવે છે એમને  450 Rs માં ડિલિવરી સાથે મુકવામાં આવશે

🔖 એપ્રિલ,મે,જૂન ,જુલાઈ ,  ઓગસ્ટ,સપ્ટેમ્બર મહિના સુધી આવશે

એપ્રિલ માં માર્ચ નું કરંટ આવે યુવા નું ખાલી સમજણ માટે

👉 સિટી એરિયા માટે જ છે,ગામડું હોય તો નજીક ની સિટી નું નામ આપવું જ્યાં અંજની,તિરુપતિ, મારુતિ કુરિયર  આવતું હોય

👉 એક જ વાર એડ્રેસ આપવાનું રહેશે પછી દર મહિને બહાર પડશે એના 2 દિવસ માં રવાના થઈ જશે

🔥 ઓર્ડર
9574305710 વ્હોટસએપ
👍4
👍41
👍31
👍1
👍2
📌પીએસઆઇ લેખિત પરીક્ષા ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ

#GPRB #PSI