GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍2
💥 જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તથા આઇ.ટી.આઇ. ધ્રાંગધ્રાનાં અને
સ્કિલસોર્સ લર્નિંગ અને ટેકનોલોજીસ પ્રા.લી.નાં સંયુકત્ત ઉપક્રમે આયોજીત ભરતી મેળો 💥

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/ubJ6kvJajy699Eep7

📅તારીખ : 03/04/2025 ને ગુરૂવાર
સમય : સવારે 1૦:૩0 કલાકે
🏛️ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ.ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ - ધ્રાંગધ્રા

☀️ઉપસ્થિત રહેનાર કંપની : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ.

🎤જગ્યાનું નામ : FTC (Male) / એપ્રેન્ટીસ (Male) / ટ્રૈઇની(Male)
📙લાયકાત :
ધો.૧૦ (૪૦%) સાથે પાસ અને ITI (૫૦%) સાથે પાસ (વાયરમેન,ઇલેક્ટ્રોનિકસ મીકેનીક,ઇલેક્ટ્રીશ્યન, મશીનીષ્ટ, ટૂલ્સ ડાયમેકર,મોટર મીકેનીકલ, ડીઝલ મીકેનીકલ, ટ્રેકટર મીકેનીકલ,પેઇન્ટર, ફીટર, ટર્નર, વેલ્ડર)/
ધો.૧૦/૧૨ (૪૦%) સાથે પાસ

📙પગાર : 15000- 24,550
📙વય મર્યાદા : 18-24
📙નોકરીનું સ્થળ : સુઝુકી મોટર ગુજરાત પ્રા.લીમીટેડ – હાંસલપુર

📙સુવિધા :
૧. રાહત દરે રહેવાની, જમવાની સુવિધા
૨. બે જોડી યુનિફોર્મ
૩. સુરક્ષા જુતા
૪. પીપીઇ કીટ
૫. કંપનીના નીતિ અનુસાર રજાઓ
૬. મેડીક્લેમ,વગેરે..

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)
👍8👏1
💥 નેવી ગ્રુપ C માં 327 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ: વિવિધ
👉 લાયકાત:10 પાસ સાથે અનુરૂપ લાયકાત

🔥 અરજી કરવાની તારીખ 12/3/2025 થી 1/4/2025

https://gccjobinfo.com/navy-group-c-vacancy-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍7
💥 આવી ગયું છે તમારા માટે ખૂબ જ ઉપયોગી એપ, હવે જો તમારી સાથે હશે તમારો મોબાઈલ તો તમારે પણ કોઈની જરૂર નહીં પડે.

https://gccjobinfo.com/download-application/

કારણ કે આ એકમાત્ર એવું એપ છે કે જે તમને દુનિયાના કોઈપણ કામમાં મદદ કરશે.

આ એપ થી નાનામાં નાના થી મોટામાં મોટા કામમાં તમને ચોક્કસ અને સચોટ માર્ગદર્શન આપશે.

કોઈપણ કામ જેમ કે...

રાત્રે ડર્યા વગર હોરર મુવી કઈ રીતે જોવી?
સ્ટેજ ફિયર કઈ રીતે દૂર કરવો?
મોબાઈલ કે અન્ય ડિસ્ટ્રેક્શન્સથી કઈ રીતે દૂર રહેવું
રિલેશનશિપ કઈ રીતે મેન્ટેન કરવું?
તમારા બાળકને નાનપણથી જ કઈ રીતે ટ્રેઈન કરવું?
કોઈપણ ધંધા કે નોકરી માટેની ટીપ્સ...

આવી અનેક સુવિધાઓથી સજ્જ 4.5  નું રેટિંગ ધરાવતા આ એપ નો ઉપયોગ દસ લાખથી પણ વધારે લોકો કરે છે. તો નીચે આપેલી લીંક પરથી તમે પણ આ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/download-application/
👍6👌1
👍4
5_6273625129738050568.pdf
206.7 KB
જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, "પેટા હિસાબનીશ/સબ ઓડીટર" અને "હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક"ની તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ લેવાયેલ મુખ્ય લેખિત પરીક્ષાના પેપર-૧ ગુજરાતી અને અંગ્રેજી ભાષા વિષયનુ પ્રશ્નપત્ર

#GSSSB #MAINS #PAPER

જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર અને હિસાબનીશ”, “ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”ની તા.૧૯/૦૨/૨૦૨૫ના રોજ લેવાયેલ મુખ્ય લેખિત પરીક્ષાના પેપર-૨ Accountancy and Auditing વિષયનુ પ્રશ્નપત્ર

#GSSSB #MAINS #PAPER
👍6
SLB-150-2024-25.pdf
480.4 KB
📌 GPSC
150/2024-25 Assistant Director(F.S), (Geology and Mining) Class-1, Industries and Mines , Exam Syllabus (Prelim)
👍5
👍1
📌 GPSC Adv No:- 20/202223 MAIN EXAM MARKS

👉 You can view your result up to 08-04-2025 only

👉 Link:- https://gpscresult.examvault.in/
👍4
INARM-20-202223.pdf
462.2 KB
📌 Important Notice regarding Detailed Instructions for 1. Mark-Sheet and 2. Re-Checking of marks and 3. To receive a copy of the Answer Book for Advt. No. 20/2022-23, GAS, Cl-1, GCS, Cl-1 & Cl-2 & Gujarat Municipal Chief Officer Service, Cl-2
👍1
PAK-80-202425.pdf
978.7 KB
📌 Provisional Answer Key for Advt. No.80/2024-25 Assistant Law Officer, Class-2 (GPCB) Class-2
PAK-75-202425.pdf
943 KB
📌 Provisional Answer Key for Advt. No. 75/2024-25 Assistant Research Officer, Class-2,Narmada, Water Resources, Water Supply & Kalpasar Department
PAK-76-202425.pdf
1.1 MB
📌 Provisional Answer Key for Advt. No. 76/2024-25 Principal, Government Ideal Residential Schools, (Directorate of Developing Castes Welfare), Class-2
👍1
💥 રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા 9970 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:આસિસ્ટન્ટ લોકો પાયલોટ

👉 લાયકાત:10 પાસ + લાયકાત પ્રમાણે/ડિપ્લોમા

🔥 અરજી કરવાની તારીખ 10/4/2025 થી 9/5/2025

https://gccjobinfo.com/rrb-alp-recruitment-2025-2

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5
Examiner preference_25325.pdf
2.1 MB
📌 SSC Declaration of final result of CGLE-2024-Calling Options/Preferences from Selected candidates for the post of Inspector (Examiner) for allocation of Zones/Formations –reg
Preventive officer_25325.pdf
2.1 MB
📌 Declaration of final result of CGLE-2024-Calling Options/Preferences from Selected candidates for the post of Inspector (Preventive Officer) for allocation of Zones/Formations – reg.
👍4
💥 જે લોકો શેર માર્કેટ માં નવા છે એમને Live બજાર માં કામ કરવું છે પણ પૈસા નથી,અથવા શીખ્યું છે તો એને Live માં Apply કરવું છે તો..

👉 એક એવી ટ્રેડિંગ એપ જેમાં તમને વર્ચ્યુઅલ મની મળશે જેને તમે Live બજારમાં સ્ટોક,ઓપ્શન અન્ય શેરબજાર માં રોકી શીખી શકશો,તમે સ્ટેટરજી બનાવી છે એને Apply કરી શકશો કે કામ કરે છે કે નહિ..

👉 1 રૂપિયાનું નુકશાન નહિ થાય ,શિખવા મળશે,બધું જ Live હશે ખાલી રૂપિયા વર્ચ્યુઅલ બહુ મજા આવશે જે ખરેખર શેરબજાર ને ધંધો માને છે એમના માટે ખાસ App ડાઉનલોડ કરજો

https://gccjobinfo.com/virtual-trading-app-2-0/