GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👮🏻‍♀️ CONSTABLEI 10 MOCK TESTS (દરેક પ્રશ્નના વિસ્તૃત જવાબ સાથેની સમજૂતી) 🚔

🔥 10 PAPERS +10 ANSWER KEYS + 10 OMR SHEETS + TRACK SHEET (ALL IN HARD COPY)

📝 પરીક્ષા આપવા જતા પહેલા ટેસ્ટ આપવી શા માટે જરૂરી છે??

✔️Time Management મેનેજમેન્ટનો ખ્યાલ આવે છે..
✔️ પરીક્ષા આપવા બેઠા હોય તેવો માહોલ અનુભવાય છે..
✔️ જડપી રિવિઝન થઈ જાય છે..
✔️ Easy, Medium અને HARD પેપરથી ખ્યાલ આવે કે આગળ તૈયારી કેવી રીતે કરવી..

🔥 તો આટલા માટે જ Gyanlive ખાસ PSI અને Constableની Examની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઑ માટે , તૈયારીનું સ્વમૂલ્યાંકન કરવા માટે લાવ્યું છે , ખાસ Mock Test Series
————
👮🏻‍♀️ CONSTABLE10 MOCK TESTS 👮🏻‍♀️ : Check Out (https://www.gyanlive.org/courses/635135)
———————
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📢 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
📞 Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞
👍2
💥 *UPSC દ્વારા 357 જગ્યાઓ પર CAPF ની પરીક્ષા જાહેર*

👉પોસ્ટ:સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ CAPF
👉જગ્યા:357

🔖 *લાયકાત:કોઈ પણ ગ્રેજયુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 25/3/2025*

https://gccjobinfo.com/upsc-capf-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
💥 સ્ટાફ સિલેક્શન દ્વારા 2025 -26 કેલેન્ડર જાહેર

https://gccjobinfo.com/ssc-exam-calendar-2025-2026/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
👍6
💥 *તો આવી ગઈ છે હવે મ્યુઝિક લવર માટે એક અદભુત એપ!*

*ઘણા બધા લોકો મ્યુઝિક સાંભળવા માટે ઘણા બધા અલગ અલગ એપ્સનો ઉપયોગ કરતા હોય છે અને તે અલગ અલગ એપ્સ માં તેમની પોતાની પ્લેલિસ્ટ હોય છે. પરંતુ હવે તમારે અલગ અલગ પ્લેલિસ્ટ ના સોંગ સાંભળવા માટે અલગ અલગ એપ્સ યુઝ કરવા કે તેના સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. ખાસ કરીને ઘણા લોકો Spotify નું mode વર્ઝન યુઝ કરતા હતા જે હવે બંધ થઈ ગયું છે. પરંતુ તેમાં જો તમારી પ્લે લિસ્ટ બનેલી હોય તો આ એપની મદદથી તમે બીજા મ્યુઝિક એપ માં તમારી એ પ્લે લિસ્ટ ફોરવર્ડ કરી શકશો.*

*અને આ એપ 19 અલગ અલગ એપ્સ વચ્ચે પ્લેલિસ્ટ અને મ્યુઝિક શેર કરી શકે છે એટલે તમારે હવે એક એક સોંગ સિલેક્ટ કરીને પ્લેલીસ્ટ બનાવવાની કોઈ જરૂર નથી. તમે ઈઝીલી આ એપની મદદથીપ્લેલીસ્ટ ટ્રાન્સફર કરી શકશો.*

*તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપને ડાઉનલોડ કરો.*

https://gccjobinfo.com/free-your-music-move-playlists/
👍2
💥 *SSC સ્ટેનોગ્રાફર Group C & D નું રીઝલ્ટ જાહેર*

https://gccjobinfo.com/ssc-stenographer-group-c-d-result/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
👍4
👍3
Business Success story: ગોળ વેચીને 8 કરોડનો બિઝનેસ કર્યો:દરરોજ રૂ.2 લાખનું વેચાણ; માતાનું કેન્સરની બીમારીથી મોત થયું તો વિદેશ જવાનું સપનું છોડી દીધું

https://gccjobinfo.com/business-success-story/
👍3
💥 *મિત્રો હવે તમે પણ કોઈપણ સાઈઝની કે કોઈ પણ પ્રકારની ફાઈલ ફોટોસ વિડીયોસ કે ડોક્યુમેન્ટ કોઈ જ પ્રકારના ઇન્ટરનેટ કનેક્શન વગર મોબાઈલથી મોબાઈલ અને મોબાઈલથી તમારા કોમ્પ્યુટરમાં એકદમ સરળતાથી અને એકદમ ફાસ્ટ સ્પીડમાં ટ્રાન્સફર કરી શકશો.*

*આ એપ નો ઉપયોગ ખાસ કરીને મોબાઇલ અને કોમ્પ્યુટર વચ્ચે ફાઈલ શેર કરવા માટે થાય છે અને આ એપમાં તમે પર્ટીક્યુલર ડિવાઇસને શેર કરેલી ફાઇલ્સની હિસ્ટ્રી પણ બતાવશે! જેની મદદથી તમે બીજી વાર તેને એક્સેસ પણ કરી શકો છો, અને આ એપની ખાસિયત એ છે કે તમારે એના માટે કોઈ પણ જાતના ઇન્ટરનેટ કનેક્શન ની જરૂરત નથી.*

*તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ આ એપ ડાઉનલોડ કરો અને ટ્રાન્સફર કરો તમારી ફાઈલ્સને એકદમ હાઈ સ્પીડમાં...*

https://gccjobinfo.com/send-anywhere-file-transfer/
👍4
PSI OFFICIAL UPDATE

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.
Allahabad HC માં maximum 160 જજો હોઈ શકે & ફક્ત 79 જજોથી જ કામ ચાલી રહ્યું છે. 50% જગ્યાઓ ખાલી ભારતની સૌથી મોટી HC માં. વકીલો દ્વારા PIL કરવામાં આવી છે HC નાં જજોની ખાલી જગ્યાઓ ઝડપથી સમયમર્યાદામાં ભરવામાં આવે.

UP ની 24 કરોડની વસ્તી & 11,55,225 pending કેસો છે HC માં. હાલમાં UP માં દર 30 લાખ લોકો એ ફક્ત 1 જ ન્યાયાધીશ છે & દરેક જજ પાસે average 14,623 કેસો pending છે.

160 જગ્યાઓ ભરી દેવામાં આવે તો પણ દર 15 લાખની વસ્તી એ 1 જજ હશે & એમની પાસે અંદાજીત 7220 કેસો હશે.

આ ફક્ત આંકડાઓ નથી. દરેક ખાલી જગ્યા એ કોર્ટ room ને રજૂ કરે છે જે સંપૂર્ણ રીતે કાર્યરત હોવો જોઈએ, દરેક ખાલી જગ્યા એ જજને રજૂ કરે છે કે જેઓ ન્યાય આપી રહ્યાં હોવાં જોઈએ & સૌથી મહત્વનું ઘણાં બધાં અરજદારો કે જેઓ ન્યાય મેળવી રહ્યાં હોવાં જોઈએ ના કે અનિશ્ચિત સમય સુધી રાહ જોઈ રહ્યાં હોઈ.


બંધારણનું અંતિમ રક્ષક ન્યાયતંત્ર જો manpower નાં અભાવે બિનકાર્યક્ષમ બની જાય તો કાયદાનું શાસન, ન્યાયિક સ્વતંત્રતા, ન્યાયિક સમીક્ષા જે બધા મૂળભૂત માળખાના સિદ્ધાંતનો ભાગ છે તેમને અસરકારક રીતે તોડી પાડવામાં આવે છે.

#judicialcrisis
#Indianjudiciary
#fundamentalright
#justice
👍5
MRP 250
ઘરે બેઠા 199
ઓર્ડર 9574305710 Whatsapp
💥 *RRB જુનિયર એન્જિનિયર CBT 1 નું રીઝલ્ટ અને કટ ઓફ જાહેર*
https://gccjobinfo.com/rrb-junior-engineer-result-2025/

💥 *વિવિધ પોસ્ટ માટે 16/ 3/ 2025 ના રોજ ઉનારી પરીક્ષા સામાન્ય અભ્યાસ ના કોલલેટર ડાઉનલોડ કરવા બાબતે નોટીફીકેશન*
https://gccjobinfo.com/gpsc-common-general-studies/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍5
👍3