GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#BMC
👆BMC Exam Timing Update
👍2
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:- ૧૭-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,  સિક્યુરીટી ગાર્ડ, સુપરવાઈઝર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, રીલેશનશીપ મેનેજર,ફિલ્ડવર્ક,એકાઉન્ટન્ટ  વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૧૭-૦૧-૨૦૨૫  ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૫ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
👍4
114_202425_2025_1_17_455.pdf
189.1 KB
👆SELECT LIST of Candidates for Recruitment to the post of Court Attendant / Office Attendant / Home Attendant-Domestic Attendant
#HC
👍4
ViewFile.pdf
483.9 KB
FIRST EXAM AFTER NEW CHAIRMAN

મંડળની જા.ક્ર. ૨૫૪/૨૦૨૪૨૫- ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ- ૩ સંવર્ગની લાયકી પરીક્ષા (લઘુલિપિ કસોટી) યોજવા માટેની તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત


#GSSSB
👍3
👆GSRTC  કલાર્ક સંવર્ગ સીધી ભરતી  માટે લઘુતમ લાયકાત હવે સ્નાતક રહેશે.
#GSRTC
👍2
👍1
👍3👏1
OLD SYLLABUS

GSRTC JUNIOR CLERK
👍5
🔥HDFC બેંકમાં આવી ભરતી 2024

🔹પોસ્ટનું નામ : રીલેશનશીપ મેનેજર
🔹લાયકાત : કોલેજ પાસ
🔹પગાર : 3 લાખ રૂપિયા વાર્ષિક
🔹છેલ્લી તારીખ : 07-02-2025

આ ભરતીમાં અરજી કરવા અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો👇


➡️ 🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે

www.gccjobinfo.com
👍4😍1
💥 SBI દ્વારા 150 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર
👉 લાયકાત:પોસ્ટ મુજબ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 23/1/2025

https://gccjobinfo.com/sbi-trade-finance-officer-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
💥 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 89 જગ્યાઓ પર જુનિયર આસિસ્ટન્ટ ફાયર ની ભરતી

👉 લાયકાત:12 પાસ/ડિપ્લોમા

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 28/1/2024

https://gccjobinfo.com/aai-junior-assistant-recruitment-2025-fire-services

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
#SSC Junior Statistical officer Revised cut off after Court Order.
#609 Candidate Qualified For Exam.
👍21
રોજગાર ભરતીમેળો:- ૨૪-૦૧-૨૦૨૫ (શુક્રવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૪-૦૧-૨૦૨૫ (શુક્રવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર

રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/X6dNnifbNzyoZ1ms8
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)
💥 એરફોર્સ સ્કૂલ ગાંધીનગર દ્વારા 24 જગ્યા ઉપર વિવિધ ભરતી

👉વિવિધ શિક્ષક
👉ક્લાર્ક
👉 ગાર્ડનર
👉આયા
👉વોચ મેન
👉ઓફિસ સુપ્રિટેનડેન્ટ

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 25/1/2025*


https://gccjobinfo.com/air-force-school-gandhinagar-recruitment-2025/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
💥 RBI દ્વારા 11 જગ્યાઓ પર જુનિયર એન્જિનિયર ની ભરતી

👉પોસ્ટ: સિવિલ/ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
👉લાયકાત:ડિપ્લોમા/ડિગ્રી

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 20/1/2025

https://gccjobinfo.com/rbi-je-recruitment-2025-junior-engineer/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
💥 UCO બેંક દ્વારા 68 જગ્યાઓ પર સ્પે.ઓફિસર ની ભરતી

👉 લાયકાત:પોસ્ટ પ્રમાણે*

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 20/1/2025

https://gccjobinfo.com/uco-bank-so-recruitment-2024-25-for-68-posts/

🔥*સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *
ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
1 દિવસ માટે નો ચાર્જ છે 15 દિવસથી વધુ હોય તો 50 ટકા off

સંપર્ક 9327082546 Whatsapp

પોતાની લોકલ શોપ હોય,ઘરેથી કોઈ ઓનલાઇન બિઝનેસ હોય,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,,શેરબજાર નું લીગલ કામ કાજ કે અન્ય લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
👍1