મકર સંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે આપને તથા આપના પરિવારને ખૂબ ખૂબ શુભ કામના 🙏🙏
🙏12👍3
Media is too big
VIEW IN TELEGRAM
💐 ગુજરાત જાહેર સેવા આયોગના વર્તમાન અધ્યક્ષશ્રી હસમુખ પટેલ આજ રોજ સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા આયોજિત સેમિનારમાં આપવામાં આવેલ માર્ગદર્શનનો ફૂલ વિડિયો 🙏
👍4
14-15 કુરિયર બંધ છે એટલે Book 16 તારીખે રવાના થશે અને 17 તારીખે મળશે જેના 13-14-15 તારીખ નાં ઓર્ડર લીધેલ છે
👍1
PSI MAINS EXAM DEMO PDF.pdf
4.2 MB
✅PSI MAINS EASSY-REPORT-LETTER WRITING FOR PRACTICE
✅550+ EASSY-LETTER-REPORT FOR PRACTICE
✅149/-
✅PSI પદ માત્ર નોકરી નથી, તે ન્યાય અને સાચી સેવા માટેની એક પ્રતિજ્ઞા છે
✅Buy Practice Book
👇
✅https://wa.me/p/9530059877045786/917984313112
✅550+ EASSY-LETTER-REPORT FOR PRACTICE
✅149/-
✅PSI પદ માત્ર નોકરી નથી, તે ન્યાય અને સાચી સેવા માટેની એક પ્રતિજ્ઞા છે
✅Buy Practice Book
👇
✅https://wa.me/p/9530059877045786/917984313112
👌3👍2
#CCE ગ્રુપ Aનું પરિણામ 15 થી 25 ફેબ્રુઆરી આસપાસ આવશે CCE ગ્રુપ Bની પરીક્ષા માર્ચમાં આવવાની સંભાવના ગ્રુપ Bની પરીક્ષામાં હાઇકોર્ટમાં સુનાવણી 24 ફેબ્રુઆરીએ થયા બાદ પરીક્ષાની તારીખ નક્કી થશે..
ગૌણ સેવા પસંદગી બોર્ડની પરીક્ષામાં ઇંગ્લિશની સાથે ગુજરાતીમાં પણ પેપર આપી શકાશે ગુજરાતીમાં સિલેબસ અપાશે, સિલેબસમાં માર્ક મુકવાનો પણ નિર્ણય ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો મહત્વનો નિર્ણય
#GSSSB
https://x.com/YAJadeja/status/1879573909273825660?t=D8wh827tsJVG3-5m0p_b6g&s=35