રોજગાર ભરતીમેળો:- ૨૪-૧૨-૨૦૨૪ (મંગળવાર)
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતને અનુરૂપ રોજગારીની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી એક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ લિન્ક પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. (નોંધ કોઈ કારણોસર રજીસ્ટ્રેશન ના થઈ શકે તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે) ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૦૨ કોપી સાથે આપને તથા આપના મિત્રોને આપેલ તારીખ અને સમયે અચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
તારીખ: ૨૪-૧૨-૨૦૨૪ (મંગળવાર)
સમય: સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:- યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર
બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, યુનિવર્સિટી લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
રજીસ્ટ્રેશન લિન્ક :- https://forms.gle/vKsDc8RxXHxkcyTa8
(યોગ્ય ઉમેદવારો તરફ જરૂર શેર કરો)

👍9❤2
💥બિગ બ્રેકિંગ💥
🔥નગરપાલિકા MPHW GUHP ભરતી🔥
🔰 આવનાર દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નગરપાલિકા MPHW (Male) ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે..
🔰 RR બની ગયા હોવાથી હવે માત્ર ભરતી માટેની પૂર્તતા અન્વયે માંગણાપત્રક મંગાવી સદર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની રાહ જોઈ રહેલા ઉમેદવારો નોંધ લેવી.
🔰 ભરતી કેટલી આવશે ? ક્યારે આવશે ? આ બધા પ્રશ્નો માટે ગોપનીયતા જાળવવી પડે છે માટે તૈયારી કરતા ઉમેદવારો માત્ર ને માત્ર ભરતી માટેની તૈયારી પર ધ્યાન આપે..
✍🏻 યોગેશ ચૌહાણ

👍5
🎯 Free study material and notes for GPSC and other Gujarat state government exams.🎯
https://t.me/Gpscguru23
https://t.me/Gpscguru23
Telegram
Gpscguru
🎯 Free study material and notes for GPSC and Daily current affairs + Editorial 🎯
👉 Contect us @SD2752
👉 Contect us @SD2752
👍5
🎯 *GOV. JOB PREPARATION ASPIRANTS WITH PATHSHALA*
🔹 * PSI CONSTABLE SBI CLERK RRB SSC CGL MTS CHSL જેવી તમામ પ્રકારની કેન્દ્ર અને ગુજરાત સરકારની પરીક્ષા માટે PATHSHALA માં જોડાવો.*
🔹🖇️ https://t.me/pathshalaworld
🔹@ *Pathshala aspirants first choice*

👍4
Mega Job Fair on December 27, 2024 (Friday) @ Bal Bhavan, Race Course, Rajkot
FR-22-202223 (1).pdf
163.1 KB
🔴Final Result of Advt. No. 22/2022-23, Accounts Officer, Class-2