GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં 140 જગ્યાઓ પર આસિસ્ટન્ટ કમાન્ડોની ભરતી*

👉 *જનરલ ડ્યુટી 110 જગ્યા*
👉 *ટેકનીકલ 30 જગ્યા*

▪️ *લાયકાત ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2024*

https://gccjobinfo.com/indian-coast-guard-recruitment-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍1
🔴We Are Live - મિશન વિજયપથ

📣STI Special - Current Affairs Maha Quiz

📚વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર દ્વારા

🔴 Youtube Live - World Inbox

🟡 Current Affairs Express Maha Quiz

🟣 Last 6 Months Current Affairs

🟢 Date - 17-12-2024

🟠 Time - Daily 8.30 P.M.

⬛️ Day - 07

👨‍🏫 Nikul Raval Sir


લાઈવ લેક્ચરમાં જોડાવવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

https://youtube.com/live/DwYKkp1wPqg?feature=share

👍2
💥 *ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માં 140 જગ્યાઓ પર આસિસ્ટન્ટ કમાન્ડોની ભરતી*

👉 *જનરલ ડ્યુટી 110 જગ્યા*
👉 *ટેકનીકલ 30 જગ્યા*

▪️ *લાયકાત ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2024*

https://gccjobinfo.com/indian-coast-guard-recruitment-2/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍2
Model Career Center Ahmedabad:
Photo from khadiyakamlesh

૨૦ ડીસેમ્બર ના રોજ  અસારવા બહુમાળી ભવન ખાતે સર્વિસ,બેન્કિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે રોજગાર ભરતી મેળો યોજાશે
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ  ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બે ન્કિંગ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, પીકર પેકર, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, ટેકનીકલ, એન્જીનીયર,ફીટર, વેલ્ડર, ટેકનીશ્યન, હેલ્પર,એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ,ડેટા એનાલીસ્ટ,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
👍5
👏3👍2🙏2
👍6🔥2
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની તા. 22 ડિસેમ્બરે યોજાનાર પ્રિલિમિનરી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત ST દ્વારા એક્સ્ટ્રા બસની સુવિધા...

#GOG
👍9
TDO Cadre Strength Resolution Dt.12.12.2024.pdf
105.5 KB
TDO Cadre Strength Resolution Dt.12.12.2024.pdf
📌 ગુજરાત ગૌણ સેવા પસદંગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૩૬/૨૦૨૪૨૫ ની ફાયરમેન કમ ડ્રાઇવર વર્ગ-3 ની સ્પર્ધાત્મક કસોટીના વિગતવાર
અભ્યાસક્રમ અંગેની અગત્યની સુચના
🎅🏻Happy New Year 2⃣🔴2️⃣5️⃣ Offer🎅
🤩🥰😍🥳🍾🥂🍻🧨🎊

*Bye 1 Get 1 Free Member*🥳🥳
ઓફર મર્યાદિત *31th Dec 2025* સાંજે 7:00 વાગ્યા સમયપૂર્તિ જ છે*

*Course Detail*

📌 Private Bank Course/ Advanced Excel Course/ Expert Course
Online/Offline🏦 📌

તો રાહ શેની જોવો છો. અત્યારે જ તમે બેન્કિંગ / Advanced Course/ Expert Course
કોર્સ માટે. બુકિંગ કરાવી, *એક વર્ષની અંદર ગમે ત્યારે બેન્કિંગ કોષ કરીને, તમારું *બેંક ના* જોબ માટેનું સપનું સાકાર કરો*..😎

🛑 *Get in touch with us🛑*👇
*📲Call/Whatsap on: 7600777317*

*Insta Id*: shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

*Bye 1 Get 1 Free Member*

Vaildity for 1 year.

Registration fees - Only at Rs 20,000/- including job interviews also for validity of 1 year.. Only for the first 100 candidates only...
Training period - 2 Months
(2 hours per day)

*ઓલ ગુજરાતમાં કોઈપણ બેંક માં (On Roll Job) જોબ માટે *(Online/Offline)* *ગુજરાતી* માં બેન્કિંગ/Advanced Course/ Expert Course કોર્સ ની બેચ શરૂ કરવામાં આવી રહી છે*..👍 કોષ સંપૂર્ણ કર્યા બાદ સાથે *જોબ પ્લેસમેન્ટ* પણ કરાવી આપશું. T&C Apply.

🏣 *Address*: Shakti BankingAcademy
315 and 316,📌 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot (Gujarat)
👍7
PAK-_20-2024-25.pdf
561.3 KB
PAK-_20-2024-25.pdf

Provisional Answer Key(Prelim) of Advt. No. 20/2024-25 Technical Advisor, Class-1 in the General State Service,under the Climate Change Department
👍3
👍4
👍1
📕
શું તમે પણ અલગ અલગ નવા નવા કોર્સો શીખવા માંગો છો? પરંતુ તમને આવા અલગ અલગ કોર્ષો શીખવા માટે વિશ્વાસુ  પ્લેટફોર્મ નથી મળતા? શું તમને તેઓની ફીસ મોંઘી પડે છે? તો તમારા આ બધા જ પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન લઈને આવી છે

https://gccjobinfo.com/learnvern/

🖥️ learnvern એપ. આ એપ માં 75 કરતાં પણ વધારે કોર્સો ફ્રી છે. જેવા કે
Spoken English
Digital marketing
Tally
Graphic designing
web designing
Photo/Video Editing
Java, Python અને C++ જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ.

આ એપની ખાસ વિશેષતા એ છે કે આ એપ શીખેલા કોર્સનું સર્ટિફિકેટ પણ આપે છે. જેનો તમે નોકરી માટે પણ ઉપયોગ કરી શકો છો. તો પછી રાહ કોની જુઓ છો નીચે આપેલ લિંક પરથી આ એપ ને જલ્દી ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/learnvern/

Course
Digital Marketing, Tally, Python Programming, MS Excel Course, C Programming, Graphic Designing with Photoshop Illustrator, CorelDraw, Android Course, AutoCAD Mechanical Course and Civil, CPP, Wordpress, Java, Web Design with HTML5, CSS3, Javascript, PHP, Software Testing, CREO, Tally, ASP.Net, Computer Hardware Networking and CCNA, IOT, Arduino, Spoken English, 2D Character Animation, Selenium, PLC/ Scada, AngularJS, MATLAB, Cyber Forensics, After Effects, Sketchup, SEO, Solidworks, HVAC, Tally Prime, Effective Communication, Blender, Accounting, MySQL, ReactJS, Facebook Marketing, Video Editing, JQuery, Web Scrapping, Maya and a lot more Courses and Tutorials.

https://gccjobinfo.com/learnvern/