GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
સરકારી ઉચ્ચતર માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :

👉https://hgv.gserc.in/HGV/HGVGeneralMerit.aspx

ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક મેરીટ લિસ્ટ ની લિંક :

👉https://hgr.gserc.in/HGR/HGRGeneralMerit.aspx

સરકારી માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :

👉https://sgv.gserc.in/SGV/SGVGeneralMerit.aspx

ગ્રાન્ટેડ માધ્યમિક મેરીટ લિસ્ટ માટેની લિંક :

👉https://sgr.gserc.in/SGR/SGRGeneralMerit.aspx
👍1
#GSSSB #UPDATES

📌ગૌણસેવા માં આવતા વર્ષની શરૂઆત માં આવી શકે છે એક વર્ષનું
#ભરતી_કેલેન્ડર
👉🏼ટેકનિકલ અને નોન ટેકનિકલ ભરતી નો સિલેબસ પણ અગાઉ આપી દેવામાં આવે તથા ભરતીની અંદાજિત તારીખ પણ જાહેર કરી દેવામાં આવે તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન.
👉🏼તમામ વિભાગો માંથી માંગણા પત્રક નાં આધારે જગ્યાઓ નક્કી કરવાની કામગીરી શરૂ છે.

📌
#CCE_ગ્રુપ_B ની પરીક્ષામાં થોડો વિલંબ થઈ શકે છે.
👉🏼 નવા સ્થાયી ચેરમેન ની નીમણુંક બાદ તારીખ થશે નક્કી.
👉🏼હાલમાં કોઈ જ તારીખ નક્કી કરવામાં આવેલ નથી.
👉🏼 પરીક્ષા ઓફ્લાઇન મોડ થી એટલે કે OMR પદ્ધતિ થી લેવાનું છે આયોજન.

📌હમણાં અમુક જાહેર થયેલા ભરતીના સિલેબસ માં PART 1
#અંગ્રેજી ભાષા માં છે તેમાં ગુજરાતી ભાષા પણ જોડે રાખવામાં આવે તે પ્રકારની રજૂઆતો થઈ રહી છે.
👉🏼હાલ આમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.
👉🏼ગૌણસેવાનું કહેવું છે કે, આ પરીક્ષાના ઉમેદવારનું ગ્રેજ્યુએશન અને ટેકનિકલ ફિલ્ડ નો અભ્યાસ અંગ્રેજી ભાષા માં થયું હોઈ તેને મેથ્સ અને રીઝનિંગ (PART 1 નાં સિલેબસ પ્રમાણે) માં વાંધો નહીં આવે.
👉🏼અંતે ખો આપતા એવું કહેતા મળેલ છે કે સિલેબસ સામાન્ય વહીવટ વિભાગ નક્કી કરે છે. RR તેમના દ્વારા બનાવામાં આવ્યા છે.અમે તો ફક્ત પરીક્ષા લેવાનું કામ કરીએ છીએ.
(વ્યક્તિગત માનવું છે કે હજી સમય છે જો ઉમેદવાર સામે ચાલીને GAD અને ગૌણસેવામાં રજૂઆત કરે તો બદલાવ શક્ય છે.)

📌અટકેલી
#નિમણુંક બાબતે
👉🏼વધારે પડતાં
#કોમન_ઉમેદવાર ને કારણે ગૌણસેવા નું આયોજન #ક્રમિક_નિમણુંક આપવાનું છે, "તેથી ઘણી પ્રક્રિયા અટકી પડી છે." જેથી પહેલા જા. ક્ર. 209 ત્યારબાદ જા. ક્ર. 216,ત્યારબાદ જા. ક્ર. 217, ત્યારબાદ જા. ક્ર. 213 ને (higher pay scale to lower pay scale) નિમણુંક આપવામાં આવશે.

📌આ વર્ષના અંતમાં કાર્યકાળ પૂર્ણ થતાં ગૌણસેવા નાં સચિવ શ્રી
#હસમુખભાઈ_પટેલ થઈ રહ્યા છે નિવૃત્ત.📌

#GSSSB
#હસમુખ_પટેલ
👍10
👍1
💥 *જીએસઆરટીસી દ્વારા 1658 જગ્યા પર હેલ્પરની ભરતી*

👉 *પગાર:પાંચ વર્ષ માટે 21100 Rs*

🔹 *ઉંમર:18 થી 35 અનામત મુજબ છૂટછાટ*

👉 *લાયકાત:સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 6/12/2024 થી 5/1/2025*

👉 *વધુ માહિતી જાહેરાત માં આપેલ છે*

https://gccjobinfo.com/gsrtc-helper-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍9
GovernmentSecondarySchoolVacanciesGujaratiMedium (1).pdf
429.4 KB
ગ્રાન્ટેડ માધ્યમિક ખાલી જગ્યાઓ
GrantInAidSecondarySchoolVacanciesGujaratiMedium.pdf
434.7 KB
માધ્યમિક ખાલી જગ્યાઓ
GovernmentHigherSecondarySchoolsVacanciesGujaratiMedium.pdf
439.1 KB
Gov ઉચ્ચતર માધ્યમિક ખાલી જગ્યાઓ
Grant_in_aid_khali_jagya_gujrati_medium.pdf
449.9 KB
ઉચ્ચતર માધ્યમિક ખાલી જગ્યાઓ
👍1
*Urgent Requirement For HDFC Bank Credit Card, Sales* (Off Roll Job) (Ahmedabad)

(Ahmedabad, 👉 Kathwada, Bapunagar, Rakhiyal, Naranpura
Sola naranpura, Changodar, Moraiya Changodar, Dholka, Bavla

*Department*: Business Credit Card

*Designation*: Sales Officer

*Male🧒Female👧Can Apply*

*Job Time*: 10Am to 7:30Pm

*Salary*: 13,500 To 15,500 NTH Depends on interview

*Education*: Graduate Compalsory

*Experience*: Experience & Fresher Can Apply With Banking Knowledge

*Job Profile*: Business Cradit Card Sales, Near By HDFC Branch, Data Provide by Bank.

*Note*: Bike Compulsory & Driving License Are compulsory With Android Phone

Call/Whatsap On Resume,👇
*Hr Manager*👩‍💻
7600777716

Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
👍11
👉 વેદ GPSC ચેનલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે સંપૂર્ણ માહિતી, મટિરિયલ તથા અપડેટ્સ મૂકવામાં આવશે.

📍GPSC, GSSSB, GPSB, SSC, NTA, IBPS etc
https://t.me/vedgpsc
👍5
💥જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા GIC દ્વારા 110 જગ્યાઓ પર  આસિસ્ટન્ટ મેનેજર ની ભરતી

🔹 પગાર:85000 થી શરૂ
👉 લાયકાત:ગ્રેજયુએટ/પોસ્ટ ગ્રેજયુએટ
🔹 ઉંમર:21 થી 30 વર્ષ અનામત મુજબ છૂટછાટ

🔖 પરીક્ષા સ્થળ:અમદાવાદ/ગાંધીનગર

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 19/12/2024

https://gccjobinfo.com/gic-assistant-manager-recruitment-2024/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ

🔗  ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
👍6
💥 *હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા બેલીફ,ડ્રાઇવર,કોર્ટ એટેન્ડન્ટ નું રીઝલ્ટ જાહેર*

https://gccjobinfo.com/high-court-of-gujarat-4/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
👍1
👍2