GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
🛡 STI Offline Mock Test | મેરિટમાં આવવાની સીડી
——————————————————————
🔡 વિશિષ્ટતાઓ.
વર્તમાન GPSC અધ્યક્ષને ધ્યાનમાં રાખીને બનાવેલ પ્રશ્નો
અનુભવી ફેકલ્ટી અને સફળ ઉમેદવારો દ્વારા તૈયાર કરાયેલ પેપર્સ.
પ્રશ્નોમાં નવી પધ્ધતિ મુજબ વર્તમાન અને પરંપરાગત બંને ક્ષેત્રોનો સમાવેશ.
પરીક્ષાલક્ષી IMP પ્રશ્નો.
UPSC/CDS/GPSC/SPIPA अने अन्य STATE PCS માં પૂછાયેલ પ્રશ્નોનો નીચોડ.
"આર્થિક સર્વેક્ષણ" અને "બજેટ"ના પ્રશ્નો પર વિશેષ ભાર આપવામાં આવ્યો
——————————————————————
🥳 5 MOCK TEST

TEST-1 10:30 AM 11/12/2024
TEST-2 10:30 AM 13/12/2024
TEST-3 10:30 AM 15/12/2024
TEST-4 10:30 AM 17/12/2024
TEST-5 10:30 AM 19/12/2024
——————————————————
દરરોજ ટેસ્ટ બાદ ટેસ્ટનું સોલ્યુશન સાંજે 7:00 વાગ્યે Gyanlive GPSC Youtube ચેનલ પર કરાવવામાં આવશે.
——————————————————
📱 Gyanlive GPSC Telegram: https://t.me/gpsconlyguj
.
🎞 Youtube Channel: https://www.youtube.com/c/DreamGPSCwithGYANLIVE
—————————————————
📍 Gyan Academy- 201, નવકાર પ્લાઝા, અપના બજાર પાસે, સેક્ટર - 6, ગાંધીનગર
.
🛡 Download GyanLive Application: (https://bit.ly/4alE3Tn)
.
📱 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) 📣
🤙 Contact Us: 87583 77555, 87582 77555, 7069877555
👍1
Photo from khadiyakamlesh
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ ૦૬/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેનો રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ગ્રાફિક ડીઝાઇનર, ડેટા એનાલીસ્ટ,હેલ્પર,વેલ્ડર,ટરનર, ફીટર, ઈલેક્ટ્રીકલ,વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે, ૦૭ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીટેક મીકેનીકલ,એમબીએ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૦૬/૧૨/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, જેમા અમદાવાદ જીલ્લાની ૦૭ કરતા વધારે કંપનીઓ ઉપસ્થિત રહેશે .તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
👍6
Photo from khadiyakamlesh
👍4
💥 *SBI દ્વારા 169 જગ્યાઓ પર આસિસ્ટન્ટ મેનેજર (એન્જિનિયર ની ભરતી)*

👉 *લાયકાત:ડિગ્રી એન્જિનિયર*

*પગાર:48480 થી શરૂ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 12/12/2024*

https://gccjobinfo.com/sbi-bank-so-assistant-manager/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍8
👍2
👍31
👆GSRTC Helper Post 1658 vacancy
👍3
વય મર્યાદા
શેક્ષણિક લાયકાત
#GSRTC
👍7
5_6238023939663074429.pdf
446.9 KB
ગૌણ સેવા પસંદગી મંડળ

લેબ ટેક અને લેબ આસિસ્ટન્ટ પરીક્ષા માટેનો સિલેબસ જાહેર.

વિભાગ -A-60 Mark
👉ગણિત તથા રિઝનીગ

વિભાગ -B-150 Mark

👉10માકૅ બંધારણ
👉10માકૅ- કરંટ
👉10માકૅ-કોમ્પ્રીહેશન
👉120માકૅ- જે તે જગ્યાને લગત

ખાસ નોધ- વિભાગ -Aની ભાષા સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં રહેશે.

વિભાગ B- જેમાં 120 માકૅનું છે તે અંગ્રેજી તથા ગુજરાતી બંને માધ્યમમા આવશે
.
👍17
GSRTC_202425_47.pdf
1.2 MB
GSRTC_202425_47.pdf
👍2
1330999 smc fire.pdf
1.1 MB
📌 સુરત મહાનગરપાલિકા.

👉🏻 જાહેરાત ક્રમાંક: પી.આર.ઓ./૩૩૬
👉🏻 સુરત મહાનગરપાલિકા અંતર્ગત ફાયર વિભાગમાં સીધી ભરતી અંગે અગત્યની જાહેરાત.
👍2
હાલની નિયુક્તિઓ

GPRBના ચેરમેન - નીરજા ગોટરું
GPSSBના ચેરમેન - મોના ખંધાર
GSSSBના ચેરમેન - તુષાર ધોળકિયા
GPSCના ચેરમેન - હસમુખ પટેલ
UPSCના ચેરમેન - પ્રીતિ સુદાન
NTAના ચેરમેન - પ્રદીપ જોશી
SSCના ચેરમેન - ગોપાલક્રિશ્નન
👍111