#CCE ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા આજરોજ છે.
જેમાં પ્રિલિમ્ પાસ ઉમેદવારો અલગ અલગ સેન્ટર ઉપર પોહચી ગયા છે,મુખ્ય પરીક્ષાનો સમય 3 વાગ્યાનો છે.
મળતી માહિતી મુજબ ઉમેદવારો નાં કહેવા પ્રમાણે આણંદ અને અમદાવાદ નાં અમુક સેન્ટરમાં #બાયોમેટ્રિક વેરીફીકેશન કરવાની ના પાડે છે.
📌પ્રેરણા હિન્દી હાયર સેકન્ડરી (ચાંદખેડા)
📌સાલ્વેશન આર્મી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ (આણંદ)
☝️આ બે સેન્ટર થી #ઉમેદવાર દ્વારા સંપર્ક કરીને માહિતી આપવામાં આવેલ છે.
☝️શાળા માં રહેલા જાહેર માઇકમાં પણ આ એનાઉસમેંન્ટ થયેલ છે.
☝️આ બાબતે ઉપર જાગૃત ઉમેદવાર દ્વારા ત્યાંના હાજર ઊંચ અધિકારી ને પૂછતા જણાવવામાં આવ્યું છે કે "અમુક સેન્ટર ઉપર બાયોમેટ્રિક ની ટીમ પોહચી નાં હોવાને કારણે તમામ જગ્યાએ બાયોમેટ્રિક બંધ રાખવા માટેનો આદેશ વોટ્સ એપ પર મળેલ છે."
☝️પ્રીલિમ્ પરીક્ષા માં બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવવામાં આવેલ હતું.
✍🏼ઉમેદવાર દ્વારા મળેલ માહિતી મુજબ
📌બાયોમેટ્રિક વગર તમામ સેન્ટર ઉપર એન્ટ્રી મળી રહશે.
આજે પહેલો દિવસ છે એટલે કદાચ અગવડતા પડી હોઈ શકે છે, ઉમેદવારો ને પરીક્ષા નાં સમયમાં મોડું ન થાય અને સમયસર પરીક્ષા આપી શકે તે માટે વગર બાયોમેટ્રીક પ્રવેશ આપવાની સૂચનો દરેક જિલ્લાઓ માં અપાય ગઈ છે.
📌સાચો જ ઉમેદવારો એન્ટ્રી લે તેના માટે કોલલેટર અને આઈડીપ્રૂફ સાથે કડકાઈ થી ચેક કરવામાં આવશે.
📌ઉમેદવાર સાથે કોઈ અન્યાય નહીં થવા દઈએ.
✍🏼ગૌણ_સેવા
#CCE_GROUP_A
#information
https://x.com/YAJadeja/status/1860977378224373967?t=PfCoguR61nkj4BY89ncKFQ&s=35

જાહેરાત ક્રમાંક : ૨૮/૨૦૨૪-૨૫, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત.
ફોર્મ તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક થી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાનું રહેશે. છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં.
જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

IN-28-202425-Consent_241125_172100.pdf
166.4 KB
IMPORTANT NOTICE FOR CONSENT FORM TO BE SUBMITTED TO APPEAR FOR THE PRELIMINARY EXAM FOR ADVT. NO. 28/2024-25, STATE TAX INSPECTOR, CLASS-3
IN-PT-DATES.pdf
142.8 KB
Change in Preliminary Exam Dates
🆓 TDO Interview Orientation 🆓
🚨 અગત્યના પ્રશ્નો આદર્શ જવાબો | Online Free Seminar 🆓
સેમિનારના અગત્યના મુદ્દાઓ:
✅ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું માળખું
✅ વિભાગ - ખાતાના વડા - કચેરીના વડા - આંતરસંબંધો
✅ TDO તરીકે પોસ્ટિંગ અને કામગીરી
✅ આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ
✅ કચેરીમાં રોજબરોજની કામગીરી અંગેના કાયદાઓ અને નિયમો
✅ RTI Act-2005 | RCPS Act-2013
✅ આદિજાતિ વિકાસ વિભાગનું કામગીરી અંદાજપત્ર
✅ આદિજાતિ વિકાસ માટેના કાયદાઓ, બોર્ડ, વિભાગો
.
⏰ 26th NOV. 2024 | TUESDAY | TIME: 09:00 PM ⏱
.
🔗Registration Compulsory: https://forms.gle/mXM9suUFQPo1DBAE8
➗➗➗➗➗➗➗➗➗➗➗
🌐 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 🍏
🌐 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)
🌐 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱
☎️ Contact Us: 8469677555 | 8980677555 | 9512477585 📞

CCE A ગુજરાતી.pdf
4.2 MB
📌 આજે લેવાયેલ CCE Group A મુખ્ય પરીક્ષાનું પ્રશ્નપત્ર
ViewFile.pdf
4.2 MB