GCC JOB INFO
42K subscribers
13K photos
402 videos
2.17K files
6.71K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*💥👨🏻‍💼 BOB : બેંક ઓફ બરોડા માં આવી નવી ભરતી..*

*🔹કુલ જગ્યાઓ :* 592
*🔹 પગાર:* 46,000/-
*🔹પોસ્ટ :* વિવિધ
*🔹છેલ્લી તારીખ :* 19/11/2024
*🔹વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લિંક*

👉
https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2024-3/

*🙏તમારા મિત્રોને પણ શેર કરો..*🙏
💥 *GPSC દ્વારા વિવિધ નવેમ્બર માં યોજાનારી પરીક્ષાના કોલ લેટર બાબતે નોટીફિકેશન*

https://gccjobinfo.com/gpsc-call-letters-notification/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
💥 *આપણે બધા આ સંસારમાં રહીએ છીએ તો આપણે ઘણીવાર વ્યવહારમાં કયાંક અટકાઈ જતા હોઈએ અને આપણી સામે ઘણી બધી મુશ્કેલીઓ તો આવતી જ હોય છે.પરંતુ એ મુશ્કેલીને કઈ રીતે હેન્ડલ કરી અને સારી રીતે જિંદગી જીવવી એ મહત્વનું છે.*

*તો એના માટે અમે લાવ્યા છીએ તમારા માટે અત્યાર સુધીની બેસ્ટ એપ્લિકેશન! જેની અંદર તમને આખી જ ચાણક્ય નીતિ ગુજરાતીમાં એકદમ ફ્રીમાં વાંચવા મળશે. અને તમને મારા અનુભવ પરથી કહું છું કે જો તમે આ એપ માં આવેલી આખી ચાણક્ય નીતિ વાંચી લેશો તો તમારું જીવન એકદમ સરળ અને ખુશીઓથી ભરાઇ જશે...*

*અને તમારા જ્ઞાનમાં ધાર્યા કરતાં પણ વધારે વધારો થશે.તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી, હમણાં જ આ એપને ડાઉનલોડ કરો.*

https://gccjobinfo.com/chanakya-niti-in-gujarati/
દેશ વિદેશનું અવનવું 🔷

ભારતનું રેલવેતંત્ર વિશ્વમાં સૌથી મોટું છે.

વિશ્વમાં સૌથી વધારે પોસ્ટ ઓફિસ ભારતમાં છે.
જાહેરાત ક્ર. 212/ 202324 #CCE ની મુખ્ય પરીક્ષા માટે નવા ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન ભરવા સબમિટ કરવા રજીસ્ટર્ડ મોબાઇલ અને ઇમેલ પર ઓટીપી આવે છે.
☝️કોઈ ઉમેદવારના ફોન નંબર બદલાઈ ગયા હોય અથવા તો ઇમેલ નો પાસવર્ડ યાદ ન હોય તેવા ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન કરવા સમય મર્યાદામાં ગૌણ સેવાની ઓફિસે રૂબરૂ જઈ પોતાનું ફોર્મ સબમીટ કરી શકશે.

#હસમુખ_પટેલ
#GSSSB
https://x.com/YAJadeja/status/1855866250997404158?t=kGXwTu0ylX8nTLltHkLwiQ&s=19
👆CCE નાં ઉમેદવાર ધ્યાનમાં લે.
https://youtube.com/@mayanknayakwithstudyzone7030?si=x8xnVfJtyimJcCPX

જે બહેનો મુખ્ય સેવિકા/MPHW/FHW/નર્સિંગ તૈયારી કરે છે તેમના માટે. બધાં episode મફત માં હવે fees ખર્ચવાની જરૂર નથી..... આવી જાઓ અમારી જોડે.........

Episode. -1/2/3/4/5/6/7/8/9. ......... તમામ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી મુદ્દા આગળ મૂકવાના ચાલું છે રસ ધરાવતા બહેનો આજે જ અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં.
https://youtu.be/uItiNo3l7g8?si=pWZPo37uxiMC3Y7s.

આજે જ અમારી સાથે જોડાવાનું ભૂલશો નહીં.
https://youtu.be/uItiNo3l7g8?si=pWZPo37uxiMC3Y7s.

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી Episode વિના મૂલ્યે .....તમારા માટે....

https://youtube.com/@mayanknayakwithstudyzone7030?si=XclCX4BQp012VcUm

YouTube ચેનલ ને Subscribe કરી તમારી તૈયારી ને આગળ ધપાવો
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧  કલાકે સર્વિસ,બેન્કિંગ,મેન્યુફેક્ચરિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એકાઉન્ટન્ટ, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ, એક્ઝીક્યુટીવ,માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર,ટેકનીશ્યન,ઈલેક્ટ્રીકલ,સુપરવાઈઝર,ઓપરેટર,એડમીન, ઓટોમોબાઇલ વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની  વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૨/૧૧/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું, તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે જેમાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સ્વરોજગાર માટે આપતી લોન સહાય યોજનાની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે,
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
▶️ MISSION - 2025 | કઈ કઈ ભરતીઓ આવશે ? કેટલી જગ્યાઓ આવશે ? સફળતા કેવી રીતે મેળવવી ? | @9PM ▶️
.
Time: 09:00pm
.
🔗 Live Lecture: https://www.youtube.com/live/GZ2sPy8KDBE?si=KgQwM-5k0XeAXGMs
.
📱 Download GyanLive Application:https://bit.ly/4alE3Tnv