GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.21K files
9.14K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
5_6102618636025863497.pdf
1.3 MB
📌 PAK DY. Chief State Examiner
👍2
📚°°°° DAYS LEFT °°° 📚

As On - 24/10/2024

╭─❀⊰ (Highcourt) Dy.so - Bailiff - Peon [ 4 Days]
કોલ લેટર જાહેર :- https://ghcrec.ntaonline.in/admitcard
Exam Date:- 27/10/2024
╨──────────────

╭─❀⊰ [AMC] Junior Clerk [ 31 Days]
Exam Date:- 24/11/2024
╨──────────────

╭─❀⊰ S.T.I Prelim [ 59 Days]
Exam Date:- 22/12/2024
╨──────────────

Credit: ASPIRANTS_ZONE_2024
👍31
ViewFile.pdf
473.4 KB
🔰જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ ની મુખ્ય પરીક્ષાના ઓનલાઇન ફોર્મમાં દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયાની સુવિધાના વિકલ્પ બાબતે🔰

#CCE
#GSSSB
👍1
🌿રાજસ્થાનમાં કૃત્રિમ (AI) ગર્ભાધાન દ્વારા ઐતિહાસિક પ્રથમ, મહાન ભારતીય બસ્ટાર્ડ ચિકનો જન્મ થયો

હાલમાં, જેસલમેરમાં મહાન ભારતીય બસ્ટર્ડ્સની વસ્તી 173 છે, જેમાં 128 જાજરમાન પક્ષીઓ જંગલમાં ફરે છે અને 45 પ્રજનન કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.
Revised Date.
🚀 INDIAN RAILWAYS 2024 RECRUITMENT
👉RRB ALP ,Technicians ,RPF & JE Exams Date
👍1
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,ગુજરાત યુનવર્સિટી કેમ્પસ,અમદાવાદ ખાતે તારીખ ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે,જેમાં અમદાવાદની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપની LIC OF INDIA અને B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે, વીમા એડવાઇજર,એજન્ટ,પ્રોડક્શન એન્જીનિયર,સેલ્સ મેન, ડિઝાઇનર માટે ભરતી મેળાના સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં કોઈપણ 10-12 પાસ,સ્નાતક તથા અનુસ્નાતક અને ડીપ્લોમા/ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, મિકેનિકલ, મેકાટ્રોનીક,બી. ઇ. ઇ.સી,બીબીએ,એમ.બી. એ,બી.કોમ,એમ.કોમ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે,આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી, સાથે રાખી તા. ૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર,અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,જેમા અમદાવાદ જીલ્લાની LIC OF INDIA અને B & G Industrial Robotics & Automation Company ઉપસ્થિત રહી 550 વેકેન્સી માટે જોબ ઓફર થશે.રસ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારોએ ઉપસ્થિત રેહવું
4👍2😍1
👍12🔥1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍5
👍1
CSM-6 GS3.pdf
2.1 MB
આજે યોજાયેલ GPSC મુખ્ય પરીક્ષાનુ પેપર GS 3
Write-up Final Answer Key 241024.pdf
119.6 KB
SSC Selection Post Phase XII/2024 Final Answer Key
251024-Junior Associates-WL-1-2023-RESULT-15 FORMAT.pdf
133.3 KB
SBI Clerk 2023-24 Candidates Selected From Wait List
👍2